________________
તે કમ બધથી તેના પુત્ર તેને સાળ વર્ષોં પછી પા! મળશે. તે સાંભળીને રૂક્ષ્મણી હર્ષીત થઈ.
અહીં પ્રદ્યુમન યુવાવસ્થા પામ્યા. અન્યદા તેનાં રૂપથી મેહ પામેલી તે કાળસ`ખર વીદ્યાધરની સ્ત્રી કનકમાળાએ કામજવરથી પીડા પામીને પ્રદયુમનને કહ્યુ કે—હે ભાગ્યવાન ! મારી સાથે ભેગ ભેગવ. તે સાંભળીને ખેદ પામેલા પ્રદયુમન ખેલ્યા કે—હે માતા ! આવુ' ખેલવું તમને ઘટતું નથી. તે ખેલી કેહું તારી માતા નથી મારા પતીને તુ કોઈ સ્થાનેથી હાથ આણ્યેા છે... મેં તે તને વૃક્ષની જેમ વૃધિ પમાડયે છે. તેથી હું તારી પાસેથી ભેગરૂપ ફળ ગ્રહણ કરવા ઈચ્છુ છું મારી પાસેથી તુ સત્ર વિજય આપનારી ગૌરી અને પ્રજ્ઞપ્તી નામની એ વિદ્યાએ ગ્રહણ કર. ત્યારે પ્રધ્યુમને હા પાડીને તેની પાસેથી તે અને વિદ્યાએ ગ્રહણ ૩રી પછી કનકમાળા ખેાલી કે—હે પ્રાણપ્રીયે ધ્રુવે મારા દેહમાં વ્યાપ્ત થયેવા કામગરનું નિવારણ કર અને પેાતાની વાણીને સત્ય કર. તે સાંભળી પ્રદયુમન બેચેા કે—હે માતા ! હવે તે તમે મારા વિદ્યાગુરૂ થયાં. માટે તમારે આવી અચેાગ્ય વાણી ખેલવી ઘટતી નથી એમ કહીને પ્રર્યુમન નગ રની બહાર જતા રહ્યો તે વખતે તે કનકમાળાએ પાતાના નખવડે પેાતાનાં વૃક્ષસ્થળાદિકનુ ક્રોધથી નિર્દય રીતે વિદ્યારણ કરીને પાકાર કરવા લાગી અને માટે સ્વરે ખેલવા લાગી કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com