________________
તેને બીજીએ પિતાના મસ્તકનાં સર્વ કે ઉતારીને આપવા આ વાકયમાં શ્રી કૃષ્ણ તથા બળરામને સાક્ષી રાખ્યા.
દેવગે તે બંને સંપત્નિએ ગર્ભ ધારણ કર્યા. સમય આવતા રૂકમણીએ પ્રથમ પુત્રને જન્મ આપે ને પુત્ર અને ત્યંત કાંતિમાન હોવાથી કૃષ્ણ તેનું પ્રાયુમન એવું નામ પાડયું બીજે દિવસે સત્યભામાએ પણ પુત્રને જન્મ આપ્યો તેનું નામ ભાનુ રાખવામાં આવ્યું. અન્યદા ધમકેતુ નામને અસુર પુર્વના વૈરથી રૂકમણીને ઘેર આવીને તેના પુત્રને વિતાવ્ય પર્વત ઉપર લઈ ગયે. અને ત્યાં એક શીલા ઉપર તે બાળકને મુકીને તે અસુર જ રહ્યો. તેવામાં કાળનંબર નામે કઈ વિદ્યાધરને રાજા ત્યાંથી નીકળે. તેણે તે બાળક. ને જોઇને પિતાને ઘેર લાવી પિતાની સ્ત્રીને આપ્યો. અને તે બન્ને જણાએ પોતાના જ પુત્ર તરીકે તેનું પાલન કરવા માંડયુ
અહીં શ્રી કૃષ્ણને પુત્રનાં હરણ થવાની ખબર મળતાં તેના વિયોગથી તેને અત્યંત પીડા થઈ તે જોઈને નારદરૂષી શ્રી મંધિરસ્વામી પાસે ગયા. અને નારદનાં પુછવાથી સ્વામી એ ધુમકેતુના હરણથી આરંભીને પ્રદયુમનનું સર્વ વૃતાંત કહી સંભળાવ્યું પછી નારદે શ્રી કૃષ્ણ તથા રૂમણુ પાસે આવીને પ્રદયમનનું સર્વ વૃતાંત જણાવીને કહ્યું કે પુર્વ ભવે રૂક્ષ્મણીએ મયુરીના ઈંડાને સેળ પહેર સુધી વીગ કરાવ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com