________________
૧૬
તાજે કલમ——‘“ વૃદ્ધિ ાંનુ સાff ”— એમ શાસ્ત્રમાં કહેલ છે. જ્ઞાના વરણી કમના ક્ષયેાપ સમ થવાથીજ તર્કશકિતવાળી સુક્ષ્મ બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને લોકાને આશ્ચર્યકારી કામેા કરી બતાવે છે. માટેજ તેવી બુદ્ધિ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન તથા જ્ઞાનીનું બહુ માન કરવું જરૂરતુ છે. અને તે બન્નેની જરા પણ આશાતના ન થાય તેવા ઉપયાગ રાખવે.
કાઈની ઇર્ષા કરવાથી આપણને લાભ મળતા નથી. પશુ ઉલટા જીવ ળળે છે. અને કર્માંધ થાય છે. માટે શાણા મનુષ્યાએ ઈર્ષાને દૂરથીજ સાષ્ટાંગ નમસ્કાર અર્થાત તજી દેવી.
કરવા
ટી
સંગ્રાહકઃ-માતીલાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
F