________________
૧૫
પણ તે પાપભીરુ હેવાથી પિતાને સ્થાને જ રહીને ભગવાનનું ધ્યાન કરી તેમને નમ્ય પ્રાતઃકાળે સમય થતાં સર્વે પ્રભુના સમવસરણમાં ગયા પ્રભુને વંદના કરીને શ્રી કૃષ્ણ પુછયું કે હે સ્વામી ! સાંબ અને પાલક એ બેમાં આપને પ્રથમ વંદના કોણે કરી ! પ્રભુ બેલ્યા કે–આજે દ્રવ્ય વંદનથી તે પાલક કુમારે પ્રથમ અમને વાંદડ્યા હતા. અને સાંખકુમારે ભાવવંદનની પ્રથમ વાદયા હતા, તે સાંભળીને કૃષ્ણ સાંબકુમારને તે અશ્વ આપે.
અન્યતા પ્રભુની દેશનાથી પ્રતિબંધ પામીને શાંબ તથા પ્રદયુમને દીક્ષા ગ્રહણ કરી અને અનુક્રમે શ્રી સિદ્ધાચળ પર્વત ઉપર ભાદરોડનાં ડુંગર ઉપર સાત આઠ કોડ સાધુઆની સાથે ફાગણ સુદ ૧૩ ને દિવસે સિદ્ધિપદને પામ્યા.
લી.
સંગ્રાહક,-મોતીલાલ નરોતમ કાપડીયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com