________________
તે અતી બળવાન જણાએ છે, કેમકે આટલા બધા મિત્ર ' ખાધા તે પણ તમે તૃપ્ત થયા નહીં.
અહીં સત્યભામા એકાંતમાં બેસીને જાપ જપતી હતી તેની પાસે આવીને તેના સેવકે એ કહ્યું કે-વીવાહને માટે એકઠી કરેલી સર્વ સામગ્રી તથા કન્યાને કે ઈ દેવ હરણ કરી ગયે જણાય છે. તે સાંભળીને તે અત્યંત ખેદ પામી પછી ક્રોધથી તેણે રૂક્ષમણીનાં કેશ લાવવા માટે દાસીઓને ટેપલી આપીને રૂક્ષમણને ઘેર મેકલી. તે દાસીઓએ આવીને ને રૂક્ષમણી પાસે કેશ માગ્યા ત્યારે તે માયાવી સાધુએ વિદ્યાથી તે દાસીઓના માથાનાં કેશથીજ તે ટેપલી ભરી આપી. દાસીઓએ પિતાના મસ્તક મુંડન થયા તે જાણ્યું નહી પછી તે દાસીઓ કેશ લઈને સત્યભામા પાસે આવી. ત્યાં તે બાનેજ મુ ડીત થયેલી જાઈને અતી ખેદ પામી. અને સાક્ષી રાખેલા શ્રી કૃષ્ણ પાસે જઈને કેધથી બોલી કે-મને રૂક્ષમણનાં કેશ અપાવે, શ્રી કૃષ્ણ કહ્યું કે પ્રથમ તે તું જ મુંદ્રત થઈ છે. હવે બીજીને શા મટે વીરૂપ કરવા ઈચ્છે છે. ત્યારે તે બેલી કે-હાસ્ય કરવા - થી શકું. અર્થાત હાંસી ન કરે મને તેના કેશ અપાવે. ત્યારે શ્રી કૃષ્ણ કેશ લાવવા માટે બળરામને રૂક્ષમણી પાસે મેકલ્યા ત્યાં પ્રાયુમને કરેલું શ્રી કૃષ્ણનું સ્વરૂપ સિંહાસનપર બેઠેવ જોઈને લજા પામી બળરામ પાછા ફર્યા (કારણ પિતે મેટાં હતાં. ને સ્ત્રી -ભરથારને એકાંતમાં બેઠેલા જોયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com