Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Aa
m
JAINA DHARMA PRAKASHA.
પુસ્તક ૮ મુ. માહુ સુદ ૧૫ સવત ૧૯૪૯ ક. ૧૧ મા.
शार्दूलविक्रीडित. कृत्वाईत्पदपूजनं यतिजनं नत्वा विदित्वागर्म ।। हित्वा संगमधर्मकर्मठधियां पात्रेषु दत्वा धनं ।। गत्वा पद्धतिमत्तमक्रमजपा जिवांतराविज । स्मृत्वा पंचनमस्त्रियां कुरु करकोडस्थमिष्टमुखं ॥शा
प्रगट कत्ता. श्री जैनधर्मप्रसारक सभा.
भावनगर अमदावादमां- वनीयुसीटीसी નથુ ભાઈ રતનચંદ મારફતીયાએ છાપી પ્રસિદ્ધ કર્યું
"श: १८१४. सन १८८3 भूसाना ३१) गगाथा पार2०४ ३०-3-00
छुटया ३०-२-०
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुक्रमाणिका. વિષય. ૧ ચમાશાપ ભાણ, ( પદ્ય ) રે સ ધરસત્તારી. ૩ માયા ( શ્રી મલ્લીનાથજી ચરિત્ર ) ૪ નસિત (સ મુલાકી ભાષાંતર યુક્ત) ૫ અધુર્નાહુ (સિ હું અને વસંતના સં'
૧૬
)
98
ચાપાનોયું રખડતુ મુકી આશાતની કરવી નહીં.
સાહુકાને ભેટ. श्री शत्रुनय महिमा गर्मित
શુક રાજ ચરિત્ર, | ચરિતાળીની વાનકી તરીકે આ અત્યંત રસીક અને એ યાદાસ્ત્ર ચરિત્ર આ વર્ષને માટે ગ્રઃ હુ ક વગને ભેટ તરીકે આપવાનું નિર્માણ કરેલ છે અને તેટલા માટે જીદુ છપાવવું શરૂ કર્યું છે. થોડા વખતમાં તૈયાર ચઈ જશે માટે લવાજમ ન સાકર લાગ્યું હોય તેમણે ટપાલ ખચના ધાઆનો સહીત ૩૧-3- તરત મોકલાવવું અને લવાજમ માકયા છતાં ભેટતે માટે ટેપાલ ખર્ચ ને માકહ્યું હોય તેમણે અર ધામના મોકલી બુક મ" ગાવી લેવી. ચરિતામાં આવી આવી ૨સીક ૧૫ કથાએાને
સઝાયમાળા. 1 ભીમશી માણેકની છાપાની, શુદ્ધ, શાસ્ત્રી ટાઈપથી, ઉચા ! કાગળ છાપી, પાકા પુઠા સુધાવેલી છે. આઠપેજ પ૦ ફારસ ઉપરાંત છે. સઝા પર રસીક રસીક દાખલ કરેલી છે. વિરાચુ રસના અનુભવીજાને માટે ખાસ ખરીદ કરવા ચોગ્ય છે,
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैनधर्मप्रकाश.
JAINA DHARMA PRAKASHA.
દાહરે, કરજીનમતરસ રસનાથકી, પાનકારે પ્રતિમાસ; & રા) રસિકબને રસમન્ , વાંચી જૈનપ્રકાશ. મારી
મક
-
પુસ્તક ૮મું. શક ૧૮૧૪ મહા શુદિ ૧૫ સંવત ૧૯૪૯ અંક ૧૧ મે,
-..
.
:-
-
ઉજ્ઞાન
( સ્ત્રગ્ધરા. ) વિધેશા વીર સ્વામિ ચરણકજ નમું ઉર ઉત્સાહ ધારી, તારી આજ્ઞા પ્રમાણે મતિ અનુસરતી રાખજે મેક્ષ ગામી; તારી આજ્ઞારૂપી જે મુગટ શીર ધરે સર્વ સિદ્ધિ વધારે, તારી આજ્ઞા અને અતુલ સુખ કરે તેજ સંસાર તારે. ૧ આજે આ પંચભારે વિષમ સમયમાં એક આધાર તારે, બાકી કલ્પીત ભાખે ઉદર ભરણ તે માર્ગ જુઠે નઠાર; તારી સુશાંત મુદા સકળ ભય હરે એજ મુર્ખ ઉથાપે, તારી આજ્ઞા અમોને અતુલ સુખ કરે તેજ સંસાર તા. ૨ જે શ્રી તીર્થકરોના અતુલ અતિશયે નીકળી કંઠ દ્વારા, સારી કલ્યાણકારી વદન વીવરની પુષ્કરાવધારા; શોભે સ્યાદાદરૂપે મધુર મૃદુ અતિ ભવ્યને તારનારી, એવી શ્રીવા દેવી પરમહિત કરે વિશ્વ આનંદકારી. ૩ દીપે કાંતી રૂપાળી વિધ વિધ વરણે દીવ્ય દેવાંશી ખાસી, લીલા અદ્દભુત ભાસે જગત જનની તે ઉર આપે ઉજાસી;
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૨
www.kobatirth.org
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ.
છે તે ભારી પ્રતાપી હૃદયકજ વસી કુમિત કાપનારી, એવી શ્રીવાણી દેવી પરમહિત કરે વિશ્વ આનદકારી. એ આધારે રચેલાં સુવિહિત ગુરૂએ હિતકારી અમારાં, એવા આધારરૂપી અધુનીક સમયે પુજ્ય શાસ્ત્ર તમારાં, એને ઉત્સુત્ર ભાખે બહુલ ભવ કરે દુષ્ટ કી વધારે, તારી આજ્ઞા અમેાને અતુલ સુખ કરે તેજ સંસાર તારે. ૫
છે. ડા.
संबोधसत्तरी.
( અનુસંધાન પાને ૧૫૯ મે થી. )
ચાર કષાયમાં પ્રથમ કષાય ક્રોધ છે અને તેને ત્યાગ તિ–ક્ષમા ધારણ કરવાની જરૂર છે ક્ષમામાં અનેક ગુણ દશાવવા માટે ગ્રંથકાર કહે છે.
खंती सुहाण मूलं, मूलं धम्मस्स उत्तम खंती ।
हर महाविज्जा इव, खंती दुरियाई सव्वाई ॥ ७० ॥ અર્થશાંતિ—ક્ષમા સુખતુ મૂળ છે. ધર્મનુ મૂળ પણ ઊત્તમ ક્ષમા છે. મહા વિદ્યાની જેમ ક્ષમા દુરિત સર્વેને હરે છે. ૭૦.
४
ભાવાર્થ—છતી શક્તિએ પારકા દુર્વચનને સહન કરવા તેનું નામ ક્ષમા છે. એ ક્ષમા સુખ માત્રના કારણ ભુત છે અને ક્રેાધના પ્રતિપક્ષી રૂપ એ ક્ષમા ધર્મનુ મૂળ છે. મુની મહારાજના દશ પ્રકારના ગતિ ધર્મમાં પણ પ્રથમ ક્ષમા ધર્મ છે. વળી મહાલક્ષ્મી આદી આરાધનના મંત્રરૂપ મહા વિ ઘા જેમ સર્વ પ્રકારના દૂરિત કહેતાં કષ્ટને હરેછે તેમ ક્ષાંતિ ધારણ કર્યા છતાં દુર્જના પેાતાની ધારામાં નિષ્ફળ થાયછે. એટલે એ ક્ષમા દુરિતકે દુર્જનાને હરેછે. ફેડન કરે છે. કહ્યું છે કે.
क्षमा धनं गृहीतस्य, दुर्जनः किं करिष्यति ।
For Private And Personal Use Only
શાં
કરનારે રહેલા છે તે
ગતુને તિતો વૃત્તિ, સ્વયમેવોવશામ્યતિ ॥
ક્ષમાપ દ્રવ્યના ગ્રહણ કરનારાને દુર્જનો શુ કરી શકે છે? -
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંબોધસત્તરી. થત કાંઈ કરી શકતા નથી. જેમ વણ રહિત ભૂમીને વિષે પડેલે અગ્નિ સ્વયમેવ જ શાંત થઈ જાય છે.”
ક્ષમા ગુણ પ્રાણુને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પણ કરાવી શકે છે. બીલકુલ તપને નહીં કરી શકનારા કુરગડ નામે મુની માત્ર ક્ષમા થકીજ કેવળ જ્ઞાન પામ્યા છે માટે સર્વથા પ્રકારે આત્મહિતઈચ્છક જનોએ ક્ષમા ધારણ કરવી.
ઉપરની ૭૦ મી ગાથામાં ક્ષમા ધારણ કરવા ઉપર રગડમુનિનું દષ્ટાંત સૂચવ્યું છે તેને સંક્ષિપ્ત વૃત્તાંત આ પ્રમાણે છે –
તુરમણીપૂરીને વિષે શ્રી કુંભ રાજા રાજ્ય કરે છે. તેને લલીતાંગ નામે પુત્ર છે. તેણે એકદા ગુરૂ મહારાજનો ઉપદેશ સાંભળીને વૈરાગ્ય પામવાથી દીક્ષા ગ્રહણ કરી. ત્રીકરણ શુદ્ધે ચારિત્ર પાળે છે પરંતુ પૂર્વના વેદની કર્મના ઉદયથી તેને ક્ષણે ક્ષણે ક્ષુધા લાગતી હતી. બહુ તુચ્છ (ક્ર) ભોજન જમતા હતા તે ઉપરથી તેનું કારગુડ મુનિ એવું નામ લોકોએ પાડયું. વિહાર કરતાં કરતાં અનુક્રમે એક ગ્રામ ચતુર્માસ રહ્યા છે ત્યાં તેમની સાથે જ બીજા ચાર મહા તપસ્વી મુનીઓ પણ ચતુર્માસ રહેલા છે. અનુક્રમે પર્યુષણ પર્વ આવ્યા સંવછરીને દિવસે પણ કુરગડુમુનીથી સુધા સહન થઈ શકી નહીં એટલે શુદ્ધમાન આહાર પાછું લાવીને વાપરવા બેછે. તે વખતે તેમની સાથેના તપસ્વી મુનીઓએ તેની બહુજ નિબંછના કરી અને કહ્યું કે “હે પાપી ! આજ વાર્ષિક પર્વને દિવસે પણ તું આહાર કરવા બેઠે છે માટે તને ધિક્કાર છે.” આવા અત્યંત કટુ વચનો તેણે બહુજ સમતા પૂર્વક સહન કર્યા અને ક્ષમા મંદિરમાં રહ્યા સતા ( એક વચન પણ પ્રત્યુત્તરમાં ન બોલતા પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા કે અરે પાપી આત્મા તું આજનો દિવસ પણ ભૂખ સહન કરી શક્યો નહીં ! ” એ પ્રમાણે આત્માને ધિક્કારતા તે મહામુનીને ભજન કરતા કરતાંજ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવીને કેવળજ્ઞાનને મહોચ્છવ કમેં તે જોઈને ચાર મુનીઓ જેણે કુરગડુ મુનીની બહુજ નિંદા કરી હતી તેઓ કુરગડુ મુનીનો આવો મહીમા જેઈને તેમને નમસ્કાર કરી મિથ્યા દુકૃત દેવા લાગ્યા તેમને પણ ખમાવતા ખમાવતા કેવળજ્ઞાન ઉત્પન્ન થયું આ પ્રમાણે ક્રોધને જય કરવાથી અને ક્ષમાને ધારણ કરવાથી મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ મુનીમહારાજાનું તે એજ કર્તવ્ય છે.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધર્મ પ્રકાશ.
ઉપર બતાવેલા પિતાના કર્તવ્યથી વિમુખ થઈને જે સાધુ પિતાને ત્યાજ્ય કીયામાં પ્રવર્તે છે તેને શાસ્ત્રકારે પાપ શ્રમણ કહ્યા છે. તે ઉપર ગ્રંથકર્તા કહે છે–
सयं गेहं परिञ्चज्ज, परगेहं च वावडे । निमित्तेण य ववहरइ, पावसमणत्ति नचाइ ॥ ७ ॥
અર્થ–પોતાનું ઘર તજી દઈને પરગ્રહને જે જોયા કરે છે, મમત્વ ધારણ કરે છે અને નિમિત્તવડે જે વ્યાપાર કરે છે તેને પા૫ શ્રમણ કહીએ ૭૧.
ભાવાર્થ-જે મુની પ્રથમ પોતાનું સંસારી ગૃહ છોડી દેય અને ચારિત્ર ગ્રહણ કર્યા પછી ઉપાશ્રયાદિકને વિષે મમત્વ ધારણ કરે, પોતાપણું ધરાવે, ધણીપણાથી એક સ્થાનકે વાસો કરીને રહે, સારી નારી જગ્યા જોયા કરે, સારી જગ્યાએ રહેવાની પ્રીતી ધરાવે, ઉપાશ્રયની મરામત કરાવે, આ પ્રમાણે કરનારને તેમજ જોતીષ નિમિત્ત શુભાશુભ વિગેરે કહે અને તે વ્યાપારમાં પ્રવર્તે તેને શાસ્ત્રકારે શ્રીમતીર પરમાત્માએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૭ મા અધ્યયનમાં પાપશમણું કહ્યા છે. કારણ કે
જ્યારે ઉપાશ્રયાદિકને વિષે મમત્વ બુદ્ધિ કરે છે ત્યારે તેણે પોતાનું સંસારાવસ્થાનું ઘર શા માટે છેડયુ? મુની મહારાજનો ધમતો એજ છે કે ગ્રહસ્થ પાસે યાચના કરીને શુદ્ધમાન વસ્તીમાં નિઃસંગપણે રહે અને જાય ત્યારે પાછા ગ્રહસ્થને ભળાવી દેય. વસ્તી રહેવાની જગ્યા સારી મળી હોય તે તે ઉપર પ્રીતી ન ધરાવે અને નકારી મળી હોય તો તે ઉપર રાખતી ન ધરાવે. વળી જ્યોતીષનિમિત્ત પોતે શાસ્ત્રાધારે જાણતા હોય તે પણ કદી કઈને કહે નહીં. માત્ર દીક્ષા પ્રતિષ્ટાદિક શુભ ધર્મ કાર્યને માટે પોતાની વિધાનો ઉપયોગ કરે. જેઓ તેથી વિપરીત કરે તેને પાપ સાધુ–પાપરૂપ મુની કહ્યા છે. વળી કહ્યું છે કે –
दुद्ध दही विगइओ, आहारेइ अभिख्खणं । __ न करेइ तवोकम्मो, पावसमणुत्ति बुच्चइ ॥ ७२॥
' અર્થ–દુધ, દહીં અને વૃતાદિક વિગય વારંવાર વાપરે અને તપ કર્મ ન કરે તેને પાપ શમણું કહીએ. ૭૨.
| ભાવાર્થ–મુની મહારાજા નિરંતર માત્ર શરીરને આધાર, ચારિત્રનું આરાધન, વૈયાવચ્ચ, વિધાભ્યાસ, વિહાર શક્તિ વિગેરે કારણો માટેજ આ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ આધસત્તરી.
૧૬૫
હાર વાપરે છે તે પણ નિરસ આહાર વાપરે છે. દુધ દહીં અને ધૃતાદિક વિગય વચીતજ વાપરે છે. એ વિગય વાપરવાની છુટ તપસ્યા કરનારા મુની મહારાજને છે એટલા માટે શાસ્ત્રકાર કહે છે કે જો એ વિગયેા નિરતર વારવાર વાપરે અને તપકર્મ–તપસ્યા ન કરે તે તેને પાપ સાધુ કહેવા અર્થાત્ જો તપસ્યા કરવી હોય તેમજ એ વિગયા વારંવાર ઉપયોગમાં લેવી.૭ર હવે સંસારને વિષે પરિભ્રમણુ કરાવનારા મુખ્ય પાંચ પ્રમાદને એળખાવવા માટે શાસ્ત્રકાર કહે છે~~
मज्जं विसय कसाया, निद्दा विकहा य पंचमी भणिया । एए पंच पमाया, जीवं पाडंति संसारे ॥ ७३ ॥
અર્થ-૧ મદ, ૨ વિષય, ૩ કષાય, ૪ નીદ્રા અને પાંચમી વિંકથા કહેલ છે, એ પાંચ પ્રમાદ જીવને સંસારને વિષે પાડે છે. ૭૩.
ભાવાર્થ——પ્રાણીને સંસારમાં પરિભ્રમણ કરાવનાર, ઊંચી ગતિમાં આવ્યા છતાં પાછા અધગતિમાં પાડી દેનાર આ પાંચ પ્રમાદ છે. માટે પ્રાણીએ હરેક પ્રકારે તેને તજવા તેમાં પ્રથમ પ્રમાદ મદ તે આઠ પ્રકારના છે. ૧ જાતિમદ, ૨ લાભમદ, ૩ કુળમદ, ૪ ઐશ્વર્યમદ, પ ખળમદ, ૬ રૂપમ, છ તપમદ અને શ્રુતમદ. આ આઠ પ્રકારનું જે પ્રાણી અભિમાન ધરાવે છે તે પ્રાણી આ ભવમાં અથવા પરભવમાં નીચતાને પામે છે. ૧ મારી ઊત્તમ જાતિ છે એમ અભિમાન કરનાર આગામી ભવે નીચ જાતિને પામે છે હુીકેશીની જેમ. ર્મને અસંત લાભ થાય છે એમ અભિમાન ધરાવનાર લાભની હાનીને પામે છે. સુભ્મચક્રર્ત્તની જેમ. ૩ મારૂકુળ ઊંચું છે એમ અભિમાન ધરાવનાર નીચ કુળને પામે છે. મરિચીની જેમ. ૪ મારે ઋદ્ધિ અત્યંત છે–મારી જેવી ઋદ્ધિ ખીજા કાને નથી એમ ઐશ્વર્યને મદ કરનાર ઐશ્વર્યની હાનીને પામે છે. અથવા દશાર્ણભદ્ર રાજાને મદ જેમ ઇંદ્ર પોતાની ઋદ્ધિ દેખાડીને ઉતાર્યો તેમ થાય છે. ૫ મારૂ ખળ અત્યંત છે મારા જેવા ખળીએ કાઈ નથી એમ અભિમાન ધરાવનારને વિશેષ બળવાન મળી આવે છે અને બાણાસુરને મદ જેમ અનિરૂદ્ધ નામના કૃષ્ણ પુત્રે ઉતાર્યું તેમ ઉતારે છે અને પરભવને વિષે તે હીનબળીપણુ પામે છે. શ્રેણીક રાજાએ એક ખાણે કરીને સગર્ભાહરણીને હણીને અહંકાર કર્યો કે કેવું
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
શ્રી જનધર્મ પ્રકાશ.
મારું બાણ અખળીત અને વેગવાળું છે? આમ અહંકાર કરવાથી તરતજ તીવ્ર રસવડે ત્યાં નર્કનું આયુષ્ય બાંધ્યું. પાછળથી અનાથી મુનીનો સભાગમ થયે સમકિત પામ્યા અને શ્રીમન્મહાવીર ભગવંતની અત્યંત ભક્તિ કરી પરંતુ પુર્વે બાંધેલ નિકાચીત બંધ ભોગવ્યાવિના છુટકો ન થયો અને નકે ગયા. માટે પ્રાણીએ બળભદ ન કરે. ૬ મારૂં ૨૫ અદ્વિતીય છે, મારી જેવું રૂપ કોઈનું નથી એમ રૂપનું અભિમાન કરનાર પ્રાણું કુરૂપ ૫ણને પામે છે. સનતકુમાર ચક્રવર્તિને રૂપનો મદ કરવાથી તત્કાળ શરીરમાં સોળ પ્રકારના અસાધ્ય વ્યાધીઓ ઉત્પન્ન થઈ ગયા તેમ. ૭ તપનો મદ કરનાર “મારી જેટલો તપ કોઈ કરી શકતું નથી ” એમ અભિમાન કરે છે તે પરભવે તપ શક્તિની હીનતાને પામે છે અથવા તો આ ભવમાંજ ભોગાવળી કમનો તીવ્ર ઉદય થઈ જાય છે તો બળાત્કાર શ્રેણીક રાજાના પુત્ર નંદીષેણ કુમારની જેમ પાછું ગ્રહસ્થપણું ધારણ કરવું પડે છે. ૮ શ્રતમદ કરનાર હું બહું ભણ્યો છું એમ જેને તેને કહે છે અને બતાવે છે તે પ્રાણી જ્ઞાનાવરણી કર્મનો બંધ થવાથી પરભવે જ્ઞાન ગુણની હીનતાને પામે છે. શ્રી સ્થળભદ્રમુનીએ પોતે પ્રાપ્ત કરેલ શ્રતનો ચમત્કાર દેખાડવા માટે પિતાની યક્ષા વિગેરે બહેનો વાંદવા આવી ત્યારે સિંહનું રૂપ ધારણ કર્યું તે વાત ગુરૂ મહારાજાના જાણવામાં આવવાથી આને મૃતનું અજીર્ણ થયું એમ જાણ દશ પૂર્વથી આગળ વાંચના આપવી બંધ કરી. છેવટ શ્રી રાંધના આગ્રહે ચાર પૂર્વની મૂળની વાંચના આપી પણ અર્થ ન આપ્યું- જ્ઞાનને મદ કરનાર આ ભવમાં પણ આ પ્રકારે હાનીને પામે છે.
આ આઠ મેદની ઉપર લખેલા આઠે દૃષ્ટાંત શ્રી ગૌતમ કુળક વિગેરે ગ્રંથોમાં છે પરંતુ અહીં વિષયનું લંબાણ બહુ વિશેષ થઈ જવાથી લખ્યા નથી.
એ દૃષ્ટાંતો ઉપરથી પણ વાંચક વર્ગોએ તો એવો ઉપદેશ ગ્રહણ કેરવાને છે કે પૂર્વોક્ત મદ કરનાર હરીશી મુની, મરિચી, દશાણભદ્ર રાજા શ્રેણિક રાજા, રમત કુમારચકી, નંદિણ ઝડષિ તથા ધુળીભમુનિ ( સુભૂમચક્રવર્તિ શિવાયના સાતે) એઓએ પાછું પોતાનું આત્મસાધન કર્યું અને મદવડે થયેલી હીનતાને નષ્ટ કરી દીધી. હુકેશ ની એ ચંડાળપણું પામ્યા છતાં તીવ્રપણે ચારિત્ર પાળ્યું જેથી નિરંતર દેવતા તેમની શે
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયા,
१६७ વામાં રહેવા લાગ્યા, મરિચીએ આગળ જતાં તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું અને ચરમ તીર્થંકરની પદવી મેળવી, દશાર્ણભદ્ર રાજાએ તત્કાળ ચારિત્ર ગ્રહણ કરીને પોતાનો મદ ઉતારનાર ઈદને પગે લગાડે, શ્રેણિકરાજાએ જી વીરભગવંતની અત્યંત ભક્તિ કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું, રાનકુમાર ચક્રીએ રોગ ઉત્પન્ન થયા કે તરત શરિરને અનિત્ય જાણીને છ ખંડની ઋદ્ધિ તજી દઈ ચારિત્ર ગ્રહણ કર્યું અને રોગની ચિકિસાની પણ ઈચ્છા ન કરી, નણિ અધેિ ભોગાવળી કમેના ઉદયથી વેશ્યાને ત્યાં આવીને રહ્યા ખરા પરંતુ દરરોજ દશ દશ જણને પ્રતિબોધી શ્રી વીરભગવંત પાસે મોકલી ચારિત્ર ગ્રહણ કરાવ્યું અને પોતે પણ ભોગાવળી કર્મ પુરૂં થયું કે એકદમ સર્પ કંચુકવત વેસ્યાને તજી દઈ ચારિત્ર ગ્રહણ કરી આત્મ એય કર્યું અને સ્થળીભદ્ર મુનિ મહારાજાએ પણ પૂર્વના નેહવાળી કોશાવેશ્યાને ત્યાં જ ચતુમાસ કરી ત્રીકરણ શુદ્ધ વ્રતારાધન કર્યું અને ૮૪ ચોવીશી પર્યત નામ રાખ્યું. માટે એવા મહા પુરૂષે તો મદ કરીને પણ પાછું તેનું નિવારણ કરી શક્યા પરંતુ આપણુ જેવા અલ્પસવી પ્રાણીઓ નિવારણ કરી શકીએ એ તદન અશક્ય જ છે માટે કોઈ પણ પ્રકારનો મદ કરવો નહીં. કદાપિ કોઈ વખત કોઈ પ્રકારનું અભિમાન આવી જાય તો તે બાબતમાં અધિકતાવાળા પૂર્વે થઈ ગયેલા અથવા વત્તિમાને વતા પ્રાણુ ઉપર દષ્ટિ કરીને મનને પાછું વાળવું, અભિમાન ન કરવું. આ ઉપદેશ ખરેખર આત્મહિતકર છે.
અપૂર્ણ.
માથા, શ્રી મલ્લીનાથજી ચરિત્ર,
અનુસંધાન પૃષ્ઠ ૧૫૧ થી. શ્રી મલીકુંવરીની માગણીને માટે બીજા દૂતના આગમનનું કારણું પૂર્વે કહ્યું છે. હવે ત્રીજ પૂર્વ ભવના મિત્ર રૂપી રાજાનો દૂત પણ તેજ વખત ત્યાં આવ્યો છે તેનું આગમન કારણ આ પ્રમાણે – - કુણાલાનાના દેશમાં સાવથ્થી નામે નગરી છે. ત્યાં ત્રીજા મીતનો જીવ રૂપી નામે રાજા થયો છે. તેની ધારિણે નામે રાણીની આત્મજા સુબાહુ નામે પુત્રી છે. અતિ રૂપવતી છે. સુકમાળ હસ્તપાદ છે. યૌવને કરીને
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
શ્રી જૈનધર્મ પ્રકાશ. તથા લાવણ્ય કરીને ઉત્કૃષ્ટ છે અને સૌભાગ્યવતી છે. તેને ચાર ચાર માસે મજ્જન જળ ક્રીડાને ઉત્સવ રાજા કરે છે. એકદા તે ઉત્સવ આબે સતે રાજાએ શેવક પુરૂષને બેલાવીને આજ્ઞા કરી કે આવતીકાલે સુબાહુ પુત્રીને મજજનોત્સવ છે. માટે તમે એક સુશોભીત મંડપની રચના કરે અને તે મંડપમાં, રાજ્ય માર્ગ તથા ચહુટા વિગેરેમાં પંચવર્ણના જળ સ્થળના નિપન્ન થયેલા પુષ્પ સમુહ વેરો અને તેની માળાઓ બાંધો. તેમજ રાજ્યમાર્ગ, ચહુટામાં તથા તે પુષ્પ મંડપમાં પાંચ વર્ષના અક્ષતવડે નગર આછે અને તે આલેખનના મધ્યમાં પુષ્પ મંડપની વચ્ચે એક સુશેભીત બાજોઠની રચના કરે–મુકો. શેવક પુરૂષોએ રાજાની આજ્ઞા પામીને તરતજ તે પ્રમાણે સમસ્ત તૈયારીઓ કરી.
હવે મજ્જનોત્સવને દિવસે રૂપી રાજ પ્રભાત સમયે એક પ્રધાન હસ્તી ઉપર બેસી, કત છત્ર ધારણ કરાવી, બંને પાસે ચાખ્ખર વિજાતે ચતુરગીણી સેના સહીત, અંતેઉરના પરિવાર યુક્ત, સુબાહુ પુત્રીને આગળ કરીને રાજ્યભવનમાંથી નીકળ્યો. તે નગરના મધ્ય મધ્યમાં થઈને જ્યાં મુખ્ય રાજ્યમાર્ગ છે અને જ્યાં પુષ્પ મંડપની રચના કરેલી છે ત્યાં આવ્યો હસ્તી સ્કંધથી ઉતરીને મંડપમાં સ્થાપન કરેલા રાજ્યગ્ય સિંહાસન ઉપર બેઠે. એટલે રાજાની સર્વ રાણીઓએ મળીને સુબાહુ પુત્રીને પૂર્વે સ્થાપન કરેલા બાજોઠ ઉપર બેસારી અને સુવર્ણના તથા રૂપાના સુશોભીત કશિવડે તેને સ્નાન કરાવી મજજનેત્સવ કર્યો. પછી તેને બહુ મૂલ્ય વસ્ત્રાભરણ પહેરાવી શોભાયમાન કરીને રાજાને પગે લાગવા મોકલી.
સુબાહુપુત્રી જ્યાં રૂપી રાજા સિંહાસનારૂઢ થયેલ છે ત્યાં આવી અને પિતાના ચરણ કમળનું વંદન કર્યું. પિતાએ બહુજ પ્રીતીવડે તેને પતાના ખેળામાં બેસારી. પુત્રીનું રૂપ, લાવણ્ય, વન અને શરીરની શોભા જોઈ રાજા બહુ આશ્ચર્ય પામ્યો પછી અંતેઊરના રક્ષક નાજર વર્ગને બેલાવીને રાજાએ પુછયું કે તમે મારા આદેશ વડે અનેક ગ્રામ નગર પ્રત્યે જાઓ છો તો તેમાં કોઈ જગ્યાએ કોઈ રાજપુલીને કે દ્રવ્યવાન શ્રેણી પુત્રીને કે બીજી કોઈ ભાગ્યવતી પુત્રીનો આ સુબાહુ કુમારીની જે મજજનેત્સવ જોયો છે? તેઓ બોલ્યા “હે સ્વામી ! આપના આદેશ વડે એકદા અમે મિથીલા નગરીએ ગયા હતા ત્યાં કુંભ રાજાની પ્રભાવતી નામે રાણીની અંગજા મલ્લી નામે અત્યંત રૂપ સૌભાગ્યવંત પુત્રી છે જેને મ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેમિદૂતસ. જન જળ ક્રીડા મહોત્સવ અમે જોયો હતો તે મહોત્સવની પાસે આ સુબાહુ પુત્રીને મજ્જનોત્સવ લાખમે ભાગે પણ નથી વધારે શું કહીએ તે મહેસવ પાસે આ મહોત્સવ કાંઈ ગણતીમાંજ નથી,” આ પ્રમાણેના તેના વચનને સાંભળીને પૂર્વ ભવનો સ્નેહ તત્કાળ પ્રાદુર્ભાવ પામ્યો અને મલીકુંવરીની ઉપર સરાગીપણું થયું. તરતજ શિધ્રકાર્યકારી દૂતને તેડાવીને પૂર્વના બંને રાજાઓની પેઠે રૂપી રાજાએ પણ આજ્ઞા કરી કે “હે દુત! તું શિધ્રપણે મિથીલા નગરીએ જા અને ત્યાંના કુંભ રાજાની પુત્રી ભલી કુંવરીની ભારે અર્થે યાચના કર."
- દૂત તરતજ સ્વામીની આજ્ઞાને પામીને યોગ્ય પરિવાર સાથે રથમાં બેસી ત્યાંથી નીકળ્યો અને અનુક્રમે મિથીલા નગરીએ આવ્યો.
ઈતિ તૃતીયદુતાગમન.
અપૂર્ણ. श्रीविक्रम कवि विरचितं.
नेमिदूतम्. (સમર માનતા પુ.)
(અનુસંધાન અંક બીજાને પાને ૩૧ થી.) पौरैस्तस्यां रथमुपहृतं रम्यमास्थाय यान्तं द्रष्टुं ग्राम्या:पथि युवतयस्स्वामुपैष्यन्ति तस्मात् । शब्दैस्तत्र स्खलदुपलजैरर्थिसार्थिकृतश्री स्तोयोत्सर्गस्तनितमुखरो मा च. भूविक्लवास्ताः ॥४१॥ પિરોએ અપંત રમણિકે જે રથે બેસિ જાતા, જેવા ગ્રામ્ય યુવતિ તમને આવશે માર્ગમાં ત્યાં; અર્થમાં સાર્થક ધન કર્યું તેથી પાષાણુ શબ્દ
વૃષ્ટિ સાથે સ્વનિતવત્ હી બોલશો ભીરૂ તે છે. ૪૧ ૪૧ તે નગરીમાં નગરીના લોકોએ અર્પણ કરેલા રમણિક રથમાં બેસીને રસ્તામાં ચાલતા તમને ગામડાની યુવતીઓ જેવાને આવશે. તેથી વાચકોમાં લક્ષ્મીને સાર્થક કરનારા તમે પાષાણની સાથે અથડાવાથી થયેલા શબ્દોથી વૃષ્ટિ સહિત મેઘની ગર્જનાની પેઠે બોલશે નહીં કારણ કે તે સ્ત્રીએ બીકણ છે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૭૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મપ્રકાશ,
त्वामायान्तं पथि यदुवराः केशवाद्या निशम्य
मीता बन्धूंस्तव पितृ मुखान् सौहृदान्नन्दयन्तः । साकं सैन्यै रथमभिमुखं प्रेषयिष्यन्ति तूर्णम्
'
मन्दायन्ते न खलु सुहृदा मभ्युपेतार्थ कृत्याः ॥ ४२ ॥
સુણી કૃક્ષાદિક યદુવરા આવતા માર્ગમાં જ્યાં; બધું પિત્રાદિક સુ-હદને આપી આનંદને ત્યાં; સૈન્યા સાથે તરત રથને સન્મુખે પ્રેરશે જે; કાા લીધા સુહઃ જનના મંદ થાએ નહીં તે.
૪૨
श्रुत्वा तीरे तदनु जलधेरागतं सोपहारो मान्यो मन्त्री यदि वलपुरा च्छीरण स्त्वामुपेतः । तस्यादेया स्वशयविहिता सत्क्रिया तेन वेत्सि प्रत्यावृत्तस्त्वाये कररुधि स्यादनल्पाभ्यसूयः ॥ ४३ ॥
કાંઠે આવ્યા જલનિધિ તણાં સાંભળી ભેટ સાથી, જે આવે ત્યાં હલધર તણેા માન્ય મંત્રી પુથી; લેજો તેની કરી શુભ મને સક્રિયા જે ન માની, પાછા વાલ્કેા કરહિ તમે ખૂબ ઇર્ષ્યા થવાના. गच्छेर्वेलातटमन ततस्तोय मुल्ला सिमत्स्यं स्वच्छं काचच्छवि जलनिधेस्तस्य पश्यन्रथस्थः ।
For Private And Personal Use Only
૪૩
૪૨ માર્ગમાં આવતા તમને સાંભળી કૃષ્ણ વગેરે શ્રેષ્ટ યાદા પ્રસન્ન થઇ પિતા વિગેરે બધુએ અને સુ-હદોને આનંદ આપી તત્કાળ તમારી સામે સૈન્ય સહિત એક રથ મેકલો. કારણ કે મિત્રાના પ્રત્યેાજન-કામને અંગીકાર કરનાર પુરૂષ! મદ રહેતા નથી.
૪૩ તમને સમુદ્રના તીરે આવેલા સાંભળી બળદેવને માન્યમંત્રી જે બલદેવના નગરથી પૂજા ભેટ લહીને તમારી પાસે આવે તેા શુદ્ધ હ્રદયે કરેલા તેના સત્કાર તમારે સ્વીકારવા તમે હાથ ઝાલીને તેને પા વાલશે તા તે ધણી ઈખ્યાવાળા થાય તે તમે જાણા છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેમિદૂતમ્
૧૭૧ यः कामीव क्षणमपि सरितकामिनीनां न शक्तो मोघीकर्तुं चटुलशफरोद्वर्तनप्रेक्षितानि ॥४४ ।।
જોતાં કાંઠે જલનિધિ તણું પાણિ બેસી રથે તે, ઊલાસે જ્યાં મકર વલિ જે સ્વચ્છ ને કાચમુંજે; મીન કેરા સ્કૃતિ નયને જે નદી સુંદરીના, કામી પેઠે અફલ કરવા શક્ય છે તે જરી ના. ૪૪ तां वेलाङ्के विमलसलिलामागतां द्रक्ष्यसि त्वं पूर्वोद्दिष्टं सरित मसकद्वारिभिर्वीचिहस्तैः । यामालिङ्गयोपरमति पिबन्यन्मुखं न क्षणार्धं ज्ञातास्वादो विपुलजघना को विहातुं समर्थः॥ ४५ ॥ વેળા પાસે નિરમળ જળા દેખશે તે નદીને, જેને આલિંગન બહુ કરી વીચિ હસ્તે ફરીને; પીને જેનું મુખ ન વિરમે જે સમુદ્ર ક્ષણાર્ક,
સ્વાદે જાણી વિપુલ જઘના છોડવા કે સમર્થ. तस्मिन्नुच्चलित लहरीसीकरासारहारी वारां राशे स्तटजविकसत्केतकामोदरम्यः । खेदं मार्गक्रमणजनितं ते हरिष्यत्यजत्रं शीतो वायुः परिणमायता काननोदुम्बराणाम् ॥४६॥ ૪૪ તે પછી જેમાં ભસ્ય ઊછલી રહ્યાં છે અને કાચની કાંતિના જેવું જે સમુદ્રનું સ્વચ્છ પાણિ છે તેને તમે રથમાં બેસી જોતા જોતા તેના કાંઠા ઉપર ચાલતા જજે જે સમુદ્ર કામો પુરૂષની પેઠે નદીરૂપી નારીઓના ચપળ માછલાના ફરકવારૂપી નેત્રોને નિષ્ફલ કરવાને ક્ષણવાર પણ સમર્થ નથી.
૪૫ પૂર્વે કહેલી અને નિર્મળ જલવાળી તે નદીને તમે સમુદ્રને કાંઠે જોશો કે જે નદીને પોતાના તરંગરૂપી હાથ વડે કરીને આલિંગન કરી જે. મુખપાન કરતા સમુદ્ર અર્ધ ક્ષણ પણ વિરામ પામતો નથી. સ્વાદ જાણનારે કયે પુરૂષ વિશાળ જનવાળી સ્ત્રીને છેડવા સમયે થાય?
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
શ્રી જનધર્મ પ્રકાશ ત્યાં ઊંચેથી જળ લહરીના બિંદુની વૃષ્ટિ હારી, કાંઠે ફુલ્યા જલનિધિ તણું કેત કામદ ધારી; ઠડો વાયુ પરિણત કરી જે વનો દંબરાનો, હર્શ નિત્યે શ્રમ તમ તણે માર્ગમાં ચાલવાને.
૪૬
बंधुस्नेह.
સિંહ અને વસંતને સંબંધ. આપત્તીના સમયમાં જેઓ પિતાના થાય, આપત્તીમાં ભાગ પડાવે અને આપત્તીને દૂર કરે. તેમને બાંધવ સમજવા. સંપત્તીના સમયમાં તે સ્નેહ બતાવનારા સર્વે હોય છે પરંતુ ઘણા તે વિપત્તીને સમયે દુર જતા રહે છે જેઓ ખરા બંધુ ભાવને વહન કરનારા હોય છે તેઓ જ તે વખતે આપત્તીના ભા ગીદાર થઈને તેને દુર કરવા તન મનથી પ્રયત્ન કરે છે આપતી બે પ્રકારે છે. દ્રવ્યથી અને ભાવથી. નિર્ધાનાવસ્થા, કષ્ટ પ્રાપ્તિ, રોગનું આગમન, વહાલાનો વિયોગ અને અનિષ્ટને સંગ એ સર્વે દ્રવ્ય આપદા છે. અને ધર્મ રહીત થઈ જવું, દુર્ગતીએ જવું, ઉમાર્ગ ગમન કરવું એ સર્વે ભાવ આપદા છે. ખરે બંધુ ભાવ વહન કરનાર સહોદર કિંવા મિત્ર હોય છે તે બંને પ્રકારની આપતીને દુર કરે છે. એ પ્રમાણે બંને પ્રકારની આપતી દુ૨ કરવા ઉપર સિંહ અને વસંત નામના એક પુત્રની કથા આ પ્રમાણે છે.
મગધ દેશમાં મહાલય નામે ગ્રામને વિષે સિંહ અને વસંત નામના બે સદર શ્રેષ્ઠ પુત્ર રહે છે. તેમને પરસ્પર એવી દઢ પ્રીતી છે કે એક બીજા વિના રહી શકતા નથી નિરંતર સાથે જ રહે છે. તેઓ અનુક્રમે વિધાભ્યાસ કરી યૌવનાવસ્થા પ્રાપ્ત થઈ એટલે પરણ્યા. પરંતુ વ્યાપાર કરે, દ્રવ્ય ઉપાર્જન કરવું, પરદેશ જવું, ક્રીડાઓ કરવી, ખાવું, પીવું અને વસ્ત્રાલંકાર પહેરવા તે સર્વે સાથે જ કરે છે તેમ એક સરખી રીતે જ કરે છે.
૪૬ તે ઠેકાણે ઊંચી રીતે ચૂર્ણ થયેલા તરગાના બિંદુમાની વૃષ્ટિને હરનારો અને સમુદ્રના કાંઠા ઉપર થયેલા કેતકીના ફુલેલા પુષ્પોની સુગંધથી રમણિક તેમજ વનના ઊંબરડાના વૃક્ષને પકવ કરનાર તે શીતળ ૫વન, તમારા માર્ગમાં ચાલવાથી થયેલા શ્રમને હરી લેશે.
મનની
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધુનેહ.
૧૭૩
એકાદા લઘુ બંધવ વસંતને તેની સ્ત્રી એકાંતમાં કહેવા લાગી કે “તમે તો મુખે દેખાઓ છો કેમકે ઘરમાં શું થાય છે તેની તો આપને ખબરજ પડતી નથી ” વસંત ચમક્યો કે આ તે શું કહે છે ! સ્ત્રીએ આ ગળ ચલાવ્યું “ તમારો મોટો ભાઈ મુખે મીઠે છે પણ હૃદયે ધીઠે છે. પોતાની સ્ત્રીને કુમકુમ, વસ્ત્ર, ઘરેણાં તથા મેવા મીઠાઈ વિગેરે પ્રચ્છન્ન રીતે લાવી આપે છે વળી દ્રવ્ય પણ છાનું જુદું ગાંઠે કરે છે. ઘણું શું કહું તમે મારું માનશે નહીં તો એનું ફળ આગળ જાણશે” આ પ્રમાણે બોલીને તે અટકી એટલે શુદ્ધ અંત:કરણવાળો વસંત બોલ્યો “રે પાપિણી ! આવી જુઠી જુઠી વાત શું કરે છે ? કદાપિ યુગ પલટાય તો પણ મારા ભાઈ એવો હોય નહીં તું બીજાના ઘરની પેઠે અમારું ઘર પણ ધુળ મેળવવા બેઠી છે પરંતુ એ વાત હું કદાપિ માનવાનો નથી. વળી મારી ભો જાઈ તે મારે માતા સમાન છે તે કદી પણ ગેરવ્યાજબી કરે તેમ નથી. “ આ છાતીમાં પ્રહાર થવા તુલ્ય ઉત્તર સાંભળીને તે લધુ સ્ત્રી મનરહી. વળી ફરીને પણ એ પ્રમાણે તેણે પોતાના પતિને ભંભેર્યો પણ તેણે માન્યું નહીં. આ પ્રમાણે વારંવાર કહ્યા કરવાથી એક વખત તેના મનમાં એમ બેસી ગયું કે મારી સ્ત્રી ખડું કહે છે. ” નિરંતર દોરડાના ઘસાવાથી કુપકંઠના પથ્થરમાં ખાડાઓ પડે છે તો માણસના મનમાં દરરોજના ધસારાથી ખાડા પડે તેમાં શું નવાઈ ! જ્યારે પોતાની વાતે ભર્તારના મન ઉપર કાંઈ પણ અસર કરી છે એમ તેણે જાણ્યું ત્યારે તેણે પિતાની વાત આગળ વધારી હે ભર! તમે ભાઈ ઉપર સ્નેહ વાળા છે એટલે તેને અવગુણ જોઈ શકતા નથી. વળી તમારી ભોજાઈ તો કુડ કપટની કોથળી છે, અને નાની જાણીને ઘરના સર્વ કામ મારી પાસે કરાવે છે. - ને તે દાસીની જેવી ગણે છે. અને તમને તમારા ભાઈ ચાકર જેવા ગણે છે. અમે તો તમને વળગેલા છીએ એટલે મુંગા મુંગા બધું સહન કરીએ છીએ આ પ્રમાણેના વચનો વડે સારી પેઠે અસર કરી. સ્ત્રી શું નથી કરતી? સહેજમાં વહાલામાં વિરોધ કરાવે છે. ગમે તેવો દૃઢ સ્નેહ હોય છે તે તે તોડાવી નાંખે છે. કહ્યું છે કે તાળાને મજબુત બંધનને સ્ત્રી લીંગ વાળી કુંચી સહજમાં દ્વીધા કરી નાંખે છે. તેમજ
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७४
શ્રી જૈનધર્મ પ્રકાશ. सुवंशजोप्यकृत्यानि, कुरुतेप्रेरितःस्त्रियाः । स्नेहलं दधि मथ्नाति, पश्य मंथानको नहि ॥१॥
“ સારા વંશમાંથી ઉત્પન્ન થએલ પુરૂષ પણ સ્ત્રીએ પ્રેર્યો સતે અકૃત્યને કરે છે. જુઓ સુવેશોત્પન્ન મંથાનક સ્ત્રીએ પ્રેર્યો સત નેહવાના દધિને પણ મંથન કરે છે કે નહીં? અથાત કરે છે ”
સ્ત્રીએ વારંવાર પ્રેરેલ લઘુભાઈ એક વખત મોટા ભાઈ પ્રત્યે કહેવા લાગ્યો કે મને મારો ભાગ વેચી આપે. અકસ્માત આવા અપૂર્વ વચનને સાંભળીને વૃદ્ધ ભાઈ બેલ્યો કે “ હે બંધુ કોની સાથે ભાગ વહેંચ છે? મારે તારા વિના કોણ છે અને તારે મારા વિના કેણુ છે. જે કોઈ મેં તારૂં વિપરિત કર્યું હોય અને તેથી આમ બેલતો હોય તો તે કહિી દેખાડ. આ સર્વ લક્ષ્મી તારીજ છે. તું સુખે વિલાસ કર અને તેને ઉપગ લે તેમજ તારા મનમાં સંતોષ રાખ આ પ્રમાણેના ઉત્તરથી નાનો ભાઈ લજવાયો અને જવાબ ન દેતાં મૈને રહ્યા. ઘેર આવીને પોતાની સ્ત્રીને બધી વાત કહી બતાવી. સ્ત્રી બોલી કે “ જે ધુ હોય તે એમજ બેલે માટે એવા વચનોથી ભોળવાઈ જવું ન જોઈએ. પણ તમે મારૂં કહેવું માનતા નથી તેથી એમ જણાય છે કે તમારી મતિ ખશી ગઈ છે. તમે ભોળા છે એટલે એ હાથમાં આવ્યું શું કામ મુકી દેય? પણ તમારે ચાકર થઈને રહેવું હોય તો ભલે રહે હું તો દાદી પણું કરવાની નથી. જે તમે ભેગા રહેશો તો હું મારા પિયરમાં જઈને રહીશ,
સ્ત્રીની પ્રેરણાએ વળી બીજીવાર તેણે મોટા ભાઈને ભાગ વહેંચી આપવા કહ્યું. ભાઈએ પુક્ત પ્રકારેજ ઉત્તર આપ્યો એટલે તે ફરી લજજા યમાન થશે. આ પ્રમાણે ઘણીવાર સ્ત્રીના તથા ભાઈના વચનથી ડોલાયમાન સ્થીતીમાં રહ્યા એમ કરતાં કરતાં એકવાર તે સ્ત્રીએ બહુજ ભંભેર્યો એટલે વસંત પોતાના ભાઈ પાસે જઈ અડીને બેઠે કે “ આજ તે ભાગ વહેંચી આપશે ત્યારે જ ઉઠીશ ” આ પ્રમાણેના ઉત્કટ વચનને સાંભળીને પોતાના ભાઈનો દોષ ન હોવાથી સ્ત્રી જાતિ ઉપર મોટા ભાઈને બહુજ ધિક્કાર ઉત્પન્ન થયે, વિચાર્યું કે આ સ્ત્રીએ તે બહુજ બગાડયું. અમારે અપૂર્વ સ્નેહ તેડાવ્યા તેમજ ઘર બધું ખરાબ કર્યું અને ઘરની આબરૂ ગુમાવી. કહ્યું છે કે
* મંથાનક સ્થાને સારા વાંસમાંથી ઉત્પન્ન થએલ એમ સમજવું.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધુસ્નેહ.
૧૭૫ अनृतं साहसं माया, मूर्खत्वमतिलोभता । अशाचं निदेयत्वं च, स्त्रीणां दोषा स्वभावजाः ॥१॥
અસત્ય, સાહસ, કપટ, મુર્ખતા, અતિ લોભીપણું, અપવિત્રતા અને નિર્દયી પણું એટલા સ્ત્રીઓના સ્વભાવિક દોષ છે. ”
આ પ્રમાણે વિચારીને સમજાવવું છોડી દઈ ઘરબાર વિગેરે સર્વે દ્રવ્ય તેને અરધે અરધ વહેંચી આપ્યું એટલે તે પણ લઈને જુદો થયો. સ્ત્રીનું મન માન્યું થયું. પરંતુ ભાગ્ય દશાની વહેંચણ કાંઈ થઈ શકતી નથી એટલે જુદા થયા પછી થોડા વખતમાં નાના ભાઈએ પોતાની તમામ લક્ષ્મી વ્યાપારાદિકમાં ગુમાવી અને ખાલી થયો. આ બાજુ મોટા ભાઈએ લક્ષ્મી વધારી એટ લે વળી સ્ત્રીને પ્રેસતો મોટા ભાઈ પાસે ગયો અને ગળે પડયો કે, તમે તે મહેંચણ કરતી વખત જુદી ગાંઠ રાખેલી એટલે હવે ફરીને તમને રી લક્ષ્મી બધી વહેંચી આપે. વૃદ્ધ ભાઈએ ફરીને વળી તેને અર્ધ લક્ષ્મી આપી. આ પ્રમાણે વારંવાર પૂર્વ ભવના પાદિયથી લક્ષમી ગુમાવે અને મોટાભાઈ પાસે જાય એટલે વળી તે દ્રવ્ય આપે. એમ બહુ વખત થવાથી તે લાજનો માર્યો ભાઈ પાસે લક્ષ્મી લેવા જઈ શકે નહી પરંતુ ભાઈની ઉપર ક્રોધે ધમધમ્યો થકો ભટકવા લાગ્યો. લોકો તેની નિંદા કરે અને મોટાભાઈની પ્રશંસા કરે છે. વસંત મોટાભાઈ ઉપર હૅષ ધરે અને સિંહ તો તેની ઉપર સ્નેહ ધરે, મીષ્ટ વચને બેલા, વગર માગે દ્રવ્યાદિક આપે એમ ખરા બંધુભાવને વહન કરે પરંતુ તેની અસર બીલકુલ નાનાભાઈ ઉપર થાય નહીં. એકદા વસંત તદન નિધન અવસ્થાનો અનુભવ કરતો, બહારગામ ભટકતો, મલીન વસ્ત્ર ધારણ કરતો અને ભૂખે ટળવળતો પિતાના ગામમાં આવ્યો અને મોટા ભાઈને મારી નાખવા છરી લઈને તેના ઉપર ડે. મોટા ભાઈએ ઘાત બચાવી લીધી પરંતુ સુજ્ઞ હોવાથી વિચારવા લાગ્યો કે “ધિકાર છે આ સંસારને કે દ્રવ્યના લોભવડે સગભાઈ પણ આવું અકાર્ય કરવા તત્પર થાય છે.” આ પ્રમાણે વિચારી વૈરાગ્ય પામ્યો તો ગામ મુકીને બહાર નીકળ્યો. ત્યાં પાંચ સમિતે સમતા, મહા સમતાના ઘણું, જીતેંદ્રીય, આત્મ સાધનમાં તત્પર અને સંસાર તાપનું નિવારણ કરવાને પુષ્પરાવર્સ મેઘ સમાન મુનિ મહારાજને દીઠા. વંદન નમસ્કાર કરી સમિપે બેઠે. ગુરૂ મહારાજાએ ધર્મોપદેશ દીધો એટલે તેણે પૂર્ણ વૈરાગ્ય પામી સંસારને તજી દઈ તત્કાળ ચારિત્ર ગ્રહણ કર્યું. નિરતિચાર ચા
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈનધર્મ પ્રકાશ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭.
રિત્ર પાળી સાધર્મ દેવલાકે દેવપણે ઉપન્યા.
લઘુ ભાઇએ પણુ દુ:ખ ગર્ભીત વૈરાગ્યથી તાપસી દીક્ષા ગ્રહણ કરી કાળ કરીને જ્યોતિષે દેવતા થયા. પછી ધણા સંસારમાં રઝળ્યા અનુક્રમે અચળ નગરીની બહાર બહુશાળ નામે ઊધાનમાં શ્યામ વર્ણવાળા વિકરાળ સર્પ થયા.
વૃદ્ધ ભાઇને જીવ દેવલેાકમાંથી ચવી ગજપુર નગરને વિષે સુરેંદ્ર રાજાના વસુધર નામે પુત્ર થયા. તે મહા ગુણવંત, સારી મતિવાળેા, ન્યાય વાત્ અને સર્વ લેકને પ્રિય થયે. યાવનાવસ્થા પામ્યા. એકદા કાર્ય મુનિરાજને દેખીને ઇહાપેહ કરતાં જાતિ સ્મરણ ઊપન્ન થયું. પૂર્વભવ દી. સંસારની અસારતા જાણીને વૈરાગ્ય પામ્યા અને શ્રી ગુણધર નામે કેવળી ભગવાન પાસે દિક્ષા લીધી. કેવળીને લઘુભાઇના આગલા સબંધ પુછ્યા એટલે તેમણે સર્પના ભવ પર્યંત કહી સંભળાવ્યે!. એ પ્રમાણેના કર્મ વિપાકને સાંબળીને સસારથી બહુજ ઊીયપણું થયું. અનુક્રમે વસુધર મુનિ ચાદ પૂર્વ ભણ્યા. આકરા તપ તપતાં અને સયમમાં તત્પર રહેતાં અધિ જ્ઞાન ઊત્પન્ન થયું. અને શુભ અધ્યવસાયે વર્તતા મન પર્યવ જ્ઞાન થયું. એટલે આચાર્યે યાગ્ય જાણીને આચાર્ય પદ આપ્યુ. વસુધર આચાર્ય વિહાર કરતા કરતા અનુક્રમે સર્પને પ્રતિષેધવા માટે બહુશાળ વનમાં સમોસા. સર્પને ધર્મ સંભળાવ્યા એટલે તે વૈરાગ્ય પામ્યા અને પૂર્વભવ સંભળાવવાથી તેને તિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ અનશન ગ્રહણ કર્યું. પાંચ દિવસ અનશન પાળી, સમાધિએ કાળ કરી વસતને જીવ સર્પ સાધર્મ દેવલાકે દેવતા થયે. અનુક્રમે સિદ્ધિ પદ વરશે.
આ પ્રમાણે ખરા બધુ ભાવને વન કરનારા સિંહના જીવે દ્રવ્ય આપત્તિ અને ભાવ આપત્તિ અને દૂર કરી પ્રાંતે પેાતાના ભાઈને સુખી કા. ખરે બધુ ભાવ તે આ સમજવા ખાકી રવાથૈને બંધુ ભાવ કાંઈપણુ કામને નથી. માટે તેમાં મેહ પામીને સસારના સમૃધને ખરા ન ગણતાં સહુની જેમ સસાર ત્યાગ કરી આત્મહિત કરવુ વળી જસતની પેઠે સ્ત્રીને વશ થઈ જઈને તેના કહેવા પ્રમાણે વર્તી દૃઢ સ્નેહને ત્રાડી નાંખવાથી પ્રાંતે તેની જેમ દુ:ખી થવું પડે છે માટે નિરતર સ્ત્રીના વચતે હૃદયમાં ધારણ ન કરવા, પુખ્ત વિચાર કરી કૃત્યા કૃત્યને નિર્ણય કરી જે કરવું ઘટે તે કરવું જેથી પાછળ પસ્તાવું ન પડે.
અલવિસ્તરેણુ.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજ સુધી આવી સઝામાળા બીલકુલ ન હેાવાથી તે ખેડ આ મુકે પુરી પાડી છે. વધારે પ્રશંસાની જરૂર નથી. કિંમત ત્રણ રૂપીઆ સામટી નકલ મગાવનારને કમીશન મળી શકશે. ખરીદ કરનારનુ દીલ પસદ થાય તેમ છે.
મુનીરાજ શ્રી વૃદ્ધિચદજી માહારાજના ફાટાગ્રા
૧-૦-૦
જુદુ એસરો.
ખરીદ કરવા ઇચ્છનારને માટે નીચે પ્રમાણે ભાવ રાખેલા છે. ૧ કેીનેટ સાઇઝના ફોટોગ્રાફ ૧૦-૦ ૨ ફુલ સાઇઝના ફાટાગ્રાફ પરદેશવાળાને પેાસ્ટ ખર્ચ મહારગામ રહેનારને દર્શનને અમૂલ્ય લાભ આપનાર અને સર્પ રહેનારની પણ પ્રાતઃકાળમાં દર્શન કરવાની ઇચ્છાન ને સપૂર્ણ કરનાર અનેક ગુણગણ સપન્ન શાંત સુત્તવત મુનીમહારાજના ફોટોગ્રાફ ભક્તજનાને અવશ્ય ખરીદ કરવા ચેાગ્ય છે. ફોટોગ્રાફર બહુ પ્રવીણ હેાવાથી સુખઇના પ્રસિદ્ધ ફોટાગ્રાફરની પ્રક્તિમાં મુકીએ એવુ કામ કરેલુ છે. વિશેષ પ્રશંસાની આવશ્યક્તા નથી કારણકે એ મહાન પુરૂષ દર્શન ઇહુ લાક પરલેાકમાં અવશ્ય કલ્યાણને નિષ્પન્ન કરનારા છે.
આ ફોટાગ્રાફ શ્રી પાલીતાણામાં પણ ઝવેરી ત્રીકમ ઘેલાન ભાઇની પાસેથી ઉપરના ભાવ પ્રમાણેજ મળી શકશે.
पुस्तकोनी पहोच.
પંચપદાનું પુર્વી શાસ્ત્રી તથા ગુજરાતી–શ્રી અમદાવાદ નિવાસી શા॰ બાલાભાઇ છગનલાલ તરફથી અને જાતની મળીને ખુર ૭૩ તથા કચરાભાઇ ગેાપાળદાસ તરફથી ગુજરાતી બુક ર બેટ દાખલ મળી છે તે સ્વીકારીએ છીએ. બુક સારી છપાણી છે. દુઢકમતિને વિશેષ ઉપયેગી છે. કીંમત એકઆવે છે. પેસ્ટેજ અરધા માને.
મનુષ્ય ભવના દેશ ાંત-શા॰ કચરાભાઇ ગેાપાળદાસ તરફથી એક બુક ભેટ મળી છે. મનુષ્યભવની દુર્લભતા બતાવવા
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે ઉપયોગી છે. કિ મત એક આના. પાસ્ટેજ અરધા આના. લિગ Dાધ વ્યાકરણ જ્ઞાનોદય ભાગ 1 લા તથા ભાઆ શું છે અને કુસ’ગ વિષેવૃક્ષ-કુલ ચાર મુકી શ્રી મુરાદાખા નિવાસી દિગબરી શ્રાવક પન્નાલાલ તરફથી ભેટ દાખલ મળી છે તે સ્વીકારીએ છીએ પ્રથમની બુક વ્યાકે રણના અભ્યાસીન ઉપાણી છે બીજી ત્રણ અકા પણ હિત શિક્ષાને સાટે સારી છે. શાસ્ત્રી લીપીથી શીલા છા૫માં છાપેલી છે. એજ ટીનાં વદ્ધિ. 9 શ્રી વલસાડ શા પુનમચંદ કેશુ રજી 2 થી દસાડા શા૦ માહુનલાલ લીક ભજી 3 શ્રી માંડવી કચ્છ શા પીતામદાસ શાંતિદાસ, 1 પ્રથમના તથા આ એજ ટાને લવાજમ ભરવાથી અમને પાહાચરો, એજ ને લવાજમ ભરનારે એક પત્ર લખીને અમને તરત ખાર આપવી જેથી તેજ માસમાં તેની પહેાચ આપવાને ઇ-ની શકે 1-3 શાહ ગુલાબૂચંદ હરીચ'દ હૈ-૨ શા૦ હેમચંદ ભીમચંદ 3-- શાહ ભુરાભાઈ વેણીચંદ ર-૭ વકીલ ત મચદ જેઠા 13 શેઠ શામળદાસ નાથભાઈ 13 શેઠ રતનજી વિરજી 2-6 ધરૂ માણેકચંદભાઈ કાનજી | 1-3 રાસ ભણી *જી ખ 1-3 શા ઘેલાભાઈ દેવચંદ ૧-કે શા 0 ચત્ર મુજ ગલા 1-3 શા૦ જેઠાભાઈ ગ ગાદાસ | 13 શાહ શ્રેમચંદ વીલ 13 શા કપુરચંદ લાલભાઈ ! 13 શ નર તમે ગે કઇ 13 શા હ શા કપુરા) 1-3 શા હ ન રે તમ ત્રીક મ 1 3 શT૦ 9 સરાજ શt'{ ) - 5-15 0 નું લાલ પ્રભુદાસ 14 શ૦ શાલ નાયાજી 1-4 શા૦ રાઈચ દ કસલચંદ ર-૬ મેતા ચુજ બેચર | 7-2 શા છે જેઠાલાલ પ્રભુદાસ 6 3 શા૦ નાથા લખમીચંદ * 2-6 ના 0 નેમચંદ બેચરદાસ અમારા કારકુન કેશવજીને આપેલા લવાજમની પહાચ વતા અ‘કમાં આપવામાં આવશે. બાકી રહેલ લવાજમ તાકીદે મોકલાવશા, For Private And Personal Use Only