________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૭૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મપ્રકાશ,
त्वामायान्तं पथि यदुवराः केशवाद्या निशम्य
मीता बन्धूंस्तव पितृ मुखान् सौहृदान्नन्दयन्तः । साकं सैन्यै रथमभिमुखं प्रेषयिष्यन्ति तूर्णम्
'
मन्दायन्ते न खलु सुहृदा मभ्युपेतार्थ कृत्याः ॥ ४२ ॥
સુણી કૃક્ષાદિક યદુવરા આવતા માર્ગમાં જ્યાં; બધું પિત્રાદિક સુ-હદને આપી આનંદને ત્યાં; સૈન્યા સાથે તરત રથને સન્મુખે પ્રેરશે જે; કાા લીધા સુહઃ જનના મંદ થાએ નહીં તે.
૪૨
श्रुत्वा तीरे तदनु जलधेरागतं सोपहारो मान्यो मन्त्री यदि वलपुरा च्छीरण स्त्वामुपेतः । तस्यादेया स्वशयविहिता सत्क्रिया तेन वेत्सि प्रत्यावृत्तस्त्वाये कररुधि स्यादनल्पाभ्यसूयः ॥ ४३ ॥
કાંઠે આવ્યા જલનિધિ તણાં સાંભળી ભેટ સાથી, જે આવે ત્યાં હલધર તણેા માન્ય મંત્રી પુથી; લેજો તેની કરી શુભ મને સક્રિયા જે ન માની, પાછા વાલ્કેા કરહિ તમે ખૂબ ઇર્ષ્યા થવાના. गच्छेर्वेलातटमन ततस्तोय मुल्ला सिमत्स्यं स्वच्छं काचच्छवि जलनिधेस्तस्य पश्यन्रथस्थः ।
For Private And Personal Use Only
૪૩
૪૨ માર્ગમાં આવતા તમને સાંભળી કૃષ્ણ વગેરે શ્રેષ્ટ યાદા પ્રસન્ન થઇ પિતા વિગેરે બધુએ અને સુ-હદોને આનંદ આપી તત્કાળ તમારી સામે સૈન્ય સહિત એક રથ મેકલો. કારણ કે મિત્રાના પ્રત્યેાજન-કામને અંગીકાર કરનાર પુરૂષ! મદ રહેતા નથી.
૪૩ તમને સમુદ્રના તીરે આવેલા સાંભળી બળદેવને માન્યમંત્રી જે બલદેવના નગરથી પૂજા ભેટ લહીને તમારી પાસે આવે તેા શુદ્ધ હ્રદયે કરેલા તેના સત્કાર તમારે સ્વીકારવા તમે હાથ ઝાલીને તેને પા વાલશે તા તે ધણી ઈખ્યાવાળા થાય તે તમે જાણા છે.