________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈનધર્મ પ્રકાશ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭.
રિત્ર પાળી સાધર્મ દેવલાકે દેવપણે ઉપન્યા.
લઘુ ભાઇએ પણુ દુ:ખ ગર્ભીત વૈરાગ્યથી તાપસી દીક્ષા ગ્રહણ કરી કાળ કરીને જ્યોતિષે દેવતા થયા. પછી ધણા સંસારમાં રઝળ્યા અનુક્રમે અચળ નગરીની બહાર બહુશાળ નામે ઊધાનમાં શ્યામ વર્ણવાળા વિકરાળ સર્પ થયા.
વૃદ્ધ ભાઇને જીવ દેવલેાકમાંથી ચવી ગજપુર નગરને વિષે સુરેંદ્ર રાજાના વસુધર નામે પુત્ર થયા. તે મહા ગુણવંત, સારી મતિવાળેા, ન્યાય વાત્ અને સર્વ લેકને પ્રિય થયે. યાવનાવસ્થા પામ્યા. એકદા કાર્ય મુનિરાજને દેખીને ઇહાપેહ કરતાં જાતિ સ્મરણ ઊપન્ન થયું. પૂર્વભવ દી. સંસારની અસારતા જાણીને વૈરાગ્ય પામ્યા અને શ્રી ગુણધર નામે કેવળી ભગવાન પાસે દિક્ષા લીધી. કેવળીને લઘુભાઇના આગલા સબંધ પુછ્યા એટલે તેમણે સર્પના ભવ પર્યંત કહી સંભળાવ્યે!. એ પ્રમાણેના કર્મ વિપાકને સાંબળીને સસારથી બહુજ ઊીયપણું થયું. અનુક્રમે વસુધર મુનિ ચાદ પૂર્વ ભણ્યા. આકરા તપ તપતાં અને સયમમાં તત્પર રહેતાં અધિ જ્ઞાન ઊત્પન્ન થયું. અને શુભ અધ્યવસાયે વર્તતા મન પર્યવ જ્ઞાન થયું. એટલે આચાર્યે યાગ્ય જાણીને આચાર્ય પદ આપ્યુ. વસુધર આચાર્ય વિહાર કરતા કરતા અનુક્રમે સર્પને પ્રતિષેધવા માટે બહુશાળ વનમાં સમોસા. સર્પને ધર્મ સંભળાવ્યા એટલે તે વૈરાગ્ય પામ્યા અને પૂર્વભવ સંભળાવવાથી તેને તિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ અનશન ગ્રહણ કર્યું. પાંચ દિવસ અનશન પાળી, સમાધિએ કાળ કરી વસતને જીવ સર્પ સાધર્મ દેવલાકે દેવતા થયે. અનુક્રમે સિદ્ધિ પદ વરશે.
આ પ્રમાણે ખરા બધુ ભાવને વન કરનારા સિંહના જીવે દ્રવ્ય આપત્તિ અને ભાવ આપત્તિ અને દૂર કરી પ્રાંતે પેાતાના ભાઈને સુખી કા. ખરે બધુ ભાવ તે આ સમજવા ખાકી રવાથૈને બંધુ ભાવ કાંઈપણુ કામને નથી. માટે તેમાં મેહ પામીને સસારના સમૃધને ખરા ન ગણતાં સહુની જેમ સસાર ત્યાગ કરી આત્મહિત કરવુ વળી જસતની પેઠે સ્ત્રીને વશ થઈ જઈને તેના કહેવા પ્રમાણે વર્તી દૃઢ સ્નેહને ત્રાડી નાંખવાથી પ્રાંતે તેની જેમ દુ:ખી થવું પડે છે માટે નિરતર સ્ત્રીના વચતે હૃદયમાં ધારણ ન કરવા, પુખ્ત વિચાર કરી કૃત્યા કૃત્યને નિર્ણય કરી જે કરવું ઘટે તે કરવું જેથી પાછળ પસ્તાવું ન પડે.
અલવિસ્તરેણુ.
For Private And Personal Use Only