Page #1
--------------------------------------------------------------------------
________________
चडाहाक्षा विधि
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
(શ્રી ઉપસ્થાપના - વડી દીક્ષાની વિધિ... સામગ્રીની યાદી : ૫ શ્રીફળ, પસાથીયા જેટલા ચોખા, ૫ દિપક, ૫ ધૂપ પાંચ નંગ - ૧૧ રૂા., પાંચ પાટલા, ચૌમુખજી ભગવાન, નાણ, (નાણ ઉપર બાંધવા) ચંદરવો નાણ શણગારવાના ફૂલો - મંગલ તોરણ – વધાવવાના અક્ષત વિ. પૂર્વ તૈયારી વ્રતધારી શ્રાવક કે સૌભાગ્યવતી શ્રાવિકા પાસે કરાવવી.. પૂજ્યશ્રીનું મુખ પૂર્વ દિશા સન્મુખ આવે તેમ પાટ મુકાવવી..
નૂતન દિક્ષીતનું મુખ ઇશાનમાં રહે તેમ કરવું.. •ઉત્તમ દ્રવ્યોથી નિર્મિત વાસક્ષેપ તૈયાર કરાવવો.. ૦નાણ મંડાવવી.. ગહૂલી-ધૂપ-દિપ કરાવી.. દિબંધ કરવો.. પદસ્થ ગુરૂવર્યની નિશ્રામાં તથા નંદી-મહાનિશીથ સૂત્ર પર્યંતના જોગ આરાધેલ સાધુ જ ક્રિયાના સૂત્રો બોલવાના અધિકારી છે.
- સુચનાસ્થાપનાચાર્યજી ખુલ્લાં રાખવાં.. - ક્રિયાકારક તથાસૂત્ર બોલનારનો ઓઘો સવારે બાંધેલો હોવો જોઈએ વડી દીક્ષાધારક - નૂતન દિક્ષીતને (સાધુ હોય તો) કપડો - કામળી દૂર કરાવવી સાધ્વીજી હોય તો માત્ર કામળી દૂર કરાવવી. આસનના છેડા ડાબી બાજુ રહે તેમ પ્રમાર્જના કરી પાથરવું. નૂતન દિક્ષીતને સવારનું પ્રતિક્રમણ - પડિલેહણની વિધિ કરાવ્યા બાદ સજઝાય કરાવવી નહી.. વડી દીક્ષા સ્થાનથી ચારે દિશામાં - ચારે તરફ ૧૦૦ - ૧૦ ડગલાં સુધી વસતીની તપાસ કરાવવી. તે ક્ષેત્રાદિમાં પંચેન્દ્રિયાદિનું ક્લેવર - હાડકાં -
Page #4
--------------------------------------------------------------------------
________________
ચામડાં - વાળ - દાંત - નખ - લોહી - માંસ ન હોય તે જોવું.. આવા પ્રકારની અશુચિથી રહિત વસતિ જોઈને આવનાર શિષ્ય : “ભગવન્! સુદ્ધા વસહિ” ગુરૂ: ‘તહત્તિ” કહે. ૦૧COડગલાં દૂરથી આવેલ યોગી સાધુ-સાધ્વીજીને સૌ પ્રથમ ઈરિયાવહીયા કરાવવા. હવે નૂતન દિક્ષીત (શિષ્ય) નાણને ચારે બાજુ પ્રત્યેક પ્રભુજી સન્મુખ ૧-૧ નવકાર ગણે તથા ગુરૂની સન્મુખ આવતાં “મ©ણ વંદામિ’ કરતાં ત્રણ પ્રદક્ષિણા દેવા પૂર્વક ૧૨ નવકાર ગણી ગુરૂ સમીપે આસન પર ઉભો રહે. સર્વપ્રથમ ‘વજ પંજર સ્તોત્ર' દ્વારા આત્મરક્ષા કરાવવી. ખમાસમણ દેવું... “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઈરિયાવહિયં પડિક્કમામિ..?” ગુરૂ: “પડિક્કમેહ'ના આદેશપૂર્વક પ્રારંભી યાવત્ પ્રગટ લોગસ્સ સુધી કહેવું.. ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસહિ પવેલું ?' ગુરૂ: “પહ” શિષ્ય : “ઇચ્છે' ખમાસમણ ભગવન્! સુદ્ધા વસહિ” ગુરૂ: ‘તહત્તિ' ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલેઉં?”
Page #5
--------------------------------------------------------------------------
________________
ગુરૂ‘પડિલેહ'શિષ્ય : “ઇચ્છે’ ખમાસમણ : “ઇચ્છકારી ભગવન્ ! તુમ્હ અમર્હ પંચમહલ્વયં, રાઇ ભોયણું વિરમણે છઠ્ઠ, આરોવાવણી - નંદીકરાવણી વાસનિક્ષેપ કરેહ..?” ગુરૂઃ “કરેમિ’ ગુરૂ વાસક્ષેપ મંત્રી ત્રણ વાર મસ્તકે કરે..
ખમાસમણ : “ઇચ્છકારી ભગવન્! તુમ્હ અર્હ પંચમહલ્વયં, રાઈ ભોયણું વિરમણ છઠ્ઠ, આરોવાવણી.. નંદી કરાવણી-વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવો!” ગુરૂ: ‘વંદામિ'શિષ્ય : “ઇચ્છે'
૦ ૦ ૦ દેવવંદન વિધિ ૦ ૦ ૦ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ? ગુરૂ : “કરેહ” શિષ્ય : “ઇચ્છ' વિનયમુદ્રામાં બેસી ગુરૂ - શિષ્ય ચૈત્યવંદન કરે. • સકલકુશલ વલી.... • ૐ નમ: પાર્શ્વનાથાય, વિશ્વ ચિંતામણીયતા હું ધરણેન્દ્ર વૈરુટ્યા, પાદેવી યુતાય ના શાન્તિ તુષ્ટિ મહાપુષ્ટિ, ધૃતિ કીર્તિ વિધાયિને ૐ હ્રીં દ્વિવ્યાલવેતાલ, સર્વાધિ વ્યાધિનાશિને મારા જયાડજિતાડડખ્યાવિજયાડડખ્યાડપરાજિતયાવિતઃ દિશાંપાલૈગૃહૈર્યક્ષેર્વિદ્યાદેવીભિરન્વિતઃ કા Bૐ અસિઆઉતા નમત્ર રૈલોક્યનાથતામ્ ચતુઃષષ્ટિ સુરેન્દ્રાસ્તે, ભાસત્તેચ્છત્ર ચામરૈઃ
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર મંડન ! પાર્શ્વજિન ! પ્રણત કલ્પતરૂકલ્પ ! ચૂરય દુષ્ટવ્રત, પૂરય મે વાંછિત નાથ ! પા જંકિંચિ... નમુત્થણું.. અરિહંત ચેઇઆણં.. અન્નત્થ. કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી પારી થાય કહેવી નમોડર્ણન્..અહંતનોતુ સ શ્રેય, શ્રિયં યધ્યાનતો ના
- અÀન્દ્રી સકલાડઐહિ, અંહસા સહ સૌથ્થત ૧ પછી લોગસ્સ૮, સવ્વલોએ), અરિહંતવ, અન્નત્થી કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી મારી બીજી થાય.. છે ઓમિતિ મત્તા યચ્છાસનસ્ય નન્તા સદાયદંશ્ચા
આશ્રીયતે શ્રિયા તે, ભવતો ભવતો જિનાઃ પાજુ ારા પછી પુખરવરદી), સુઅસ્ટ ભગવઓ), વંદણવત્તિયાએ), અન્નત્થ0 કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી મારી ત્રીજી થોય કહેવી.. છે નવતત્વયુતા ત્રિપદીશ્રિતા, રુચિજ્ઞાન પુણ્ય શક્તિમતા
વરધર્મકીર્તિ વિદ્યાડડનન્દાડડસ્યા જજૈનગીજીયાતુ વા પછી સિદ્ધાણં બુદ્ધાણંઇ કહી' “શ્રી શાંતિનાથ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ન વંદણવત્તિયાએ અન્નત્થ૦ એક લોગસ્સ ‘સાગરવર ગંભીરા’ સુધીનો કાઉસ્સગ્ન કરવો, પારી નમોહહતુ.. . શ્રી શાન્તિઃ શ્રુતશાન્તિઃ, પ્રશાન્તિકોડસાવશાન્તિ-અપશાન્તિા
નયતુ સદા યસ્ય પદાઃ સુશાન્તિદાઃ સન્તુત્તિ જને પાસા
Page #7
--------------------------------------------------------------------------
________________
પછી ‘“શ્રી દ્વાદશાંગી આરાધનાર્થે કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિયાએ... અન્નત્થ.. એક નવકારનો કાઉસ્સગ્ગ પારી
નમોઽર્હત્.. ૫ સકલાર્થ સિદ્ધિસાધન બીજોપાડ઼ । સદા સ્ફુરદુપાલી ।
ભવતાદનુપહતમહા - તમોપહા, દ્વાદશાંગી વઃ ॥પા ‘શ્રી શ્રુતદેવતા - આરાધનાર્થ કરેમિ કાઉસ્સગં.. અન્નત્ય.. એક નવકારનો કાઉસ્સગ્ગ પારી
નમોઽર્હત્.. ૫ વદવતિ ન વાગ્વાદિનિ !‚ ભગવતિ ! કઃ ? શ્રુત સરસ્વતી ગમેચ્છુઃ । રત્તરદ્ગમતિવર, તરણસ્તુભ્ય નમ ઇતીહ ॥૬॥
‘શ્રી શાસન દેવતા આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ’”.. અન્નત્થ.. એક નવકારનો કાઉસ્સગ્ગ..
નમોડર્હત્.. ઉપસર્ગવલય વિલયનનિરતા, જિનશાસનાવનૈકરતાઃ।
દ્રુતમિહ સમીહિતકૃતે સ્યુઃ, શાસનદેવતા ભવતામ્ ાણા ‘સમસ્ત વૈયાવચ્ચગરાણં કરેમિ કાઉસ્સગ્ગ'' અન્નત્થ એક નવકારનો કાઉસ્સગ્ગ.. નમોઽર્હત્.. ૫ સoડત્ર યે ગુરૂગુણૌઘનિધે, સુવૈયાવૃત્યાદિકૃત્ય કરણૈકનિબદ્ધ કક્ષાઃ।
તે શાન્તયે સહ ભવન્તુ સુરાઃ સૂરીભિઃ, સદ્દષ્ટયો નિખિલ -વિઘ્નવિઘાતદક્ષાઃ ૫૮૫ ત્યારબાદ એક નવકાર પ્રગટ બોલી વિનય મુદ્રામાં બેસીને નમ્રુત્યુણું, જાવંતિ... ખમાસમણ... જાવંત.., નમોઽર્હત્.. કહી
Page #8
--------------------------------------------------------------------------
________________
પંચ પરમેષ્ઠિ સ્તવ.. ઓમિતિ નમો ભગવઓ, અરિહન્તસિધ્ધાડડરિય ઉવજઝાયા વર સવ્વ સાહુ મુણિ સંઘ, ધમ્મતિથ્થાવયણસ્સ ના સપ્પણવ નમો તહ ભગવઈ, સુયદેવયાઈ સુહયાએ સિવસંતિ દેવયાણું, સિવ પવયણ દેવયાણં ચ ારા ઇન્દા-ગણિ જમ-રઈય-વરુણ-વાઉ-કુબેર ઈસાણા બન્મોનાગુત્તિ દસહમવિ ય, સુદિસાણ પાલાણં વા સોમ-યમ-વરુણ સમણ-વાસવાણ તહેવ પંચણહં. તહ લોગપાલયાણું, સૂરાઈગહાણ ય નવë સાા સાહંતસ્સ સમકખં, મઝમિણે ચેવ ધમ્પણુઠ્ઠાણું
સિદ્ધિમવિશ્થ ગચ્છઉ, જિણાઇનવકારઓ ધણિય પાપા પછી જયવીયરાય૦ સંપૂર્ણ..
- ઇતિ શ્રી દેવવંદન સંપૂર્ણ
Page #9
--------------------------------------------------------------------------
________________
નાણને પડદો કરાવી (સ્થાપનાચાર્ય તરફ, બે વાંદણા દેવરાવવા.. પડદો લેવરાવ્યા બાદ શિષ્યનેખમાસમણ “ઇચ્છકારી ભગવન્!તુમ્હ અહં પંચમહલ્વયં રાઈ ભોયણું વિરમણે છઠ્ઠ આરોવાવણી - નંદી કરાવણી - વાસનિક્ષેપ કરાવણી - દેવવંદાવણી - નંદીસુત્ર સંભલાવણી - કાઉસ્સગ્ન કરાવો?” ગુરૂ કરેહ' શિષ્ય ઇચ્છે' (માત્ર ગુરૂ મનમાંખમાસમણ દઈ “ઇચ્છકારી ભગવન્!તુમ્હ અહં પંચ મહલ્વયં રાઈ ભોયણું વેરમણે ષષ્ઠ આરોવાવણી - નંદી કરાવણી - વાસનિક્ષેપ કરાવણી - દેવવંદાવણી - નંદીસૂત્ર સંભલાવણી - નંદીસુત્ર કઢાવણી કાઉસ્સગ્ન કરૂં..? શિષ્ય - ‘ઇચ્છે બોલી) ગુરુ - શિષ્ય બંને પંચ મહલ્વયં રાઈ ભોયણું વિરમણં ષષ્ઠ આરોવાવણી - નંદી કરાવણી - વાસનિક્ષેપ કરાવણી - દેવવંદાવણી - નંદીસૂત્ર સંભલાવણી - નંદીસૂત્ર કઢાવણી કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ... ? એક લોગસ્સનો કાઉસ્સગ્ગ0 સાગરવર ગંભીરા સુધી.. પારીને..પ્રગટ લોગસ્સ. બોલી શિષ્ય નિમ્ન આદેશ ઉંચા સ્વર માંગે.. ખમાસમણ: “ઇચ્છકારિ ભગવન્!પસાય કરી શ્રી નંદીસુત્ર સંભળાવોજી..!!” ગુરૂ “સાંભળો’ (શિષ્ય બે હાથ જોડે, મુહપત્તિને બે આંગળી ઉપર અને બે આંગળી નીચે રાખી પકડે, ઓઘાને ચાર આંગળીની ઉપર અને અંગુઠાની વચ્ચે રાખી, મસ્તક નમાવી, કમ્મરમાંથી જરા ઝૂકી વિનયપૂર્વક (માત્ર ગુરૂખમાસમણ દઈ"ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!નંદીસૂત્ર કટું” “ઇચ્છે' કહી)એક નવકાર ગણવા પૂર્વક
Page #10
--------------------------------------------------------------------------
________________
“નાણું પંચવિહં પન્નત્ત, તં જહા આભિણિબોહિયનાણું, સુયનાણું, ઓહિનાણું, મણપજ્જવનાણું, કેવલનાણું, તત્વ ચત્તારિ નાણાઇ ઠપ્પાઈ ઠવણિજજાઈ નો ઉદ્ધિસિજ્જીતિ, નો સમુદ્ધિસિજ્જીતિ, નો અણુન્નવિજ્યંતિ, સુયનાણસ્સ ઉદ્દેશો - સમુદ્દેશો - અણુન્ના - અણુઓગો પવત્તઇ, ઇમં પુણપટ્ટવણું પડુચ્ચ મુનિ... સાગરસ્સ/સાહૂણી ......... સરિએ પંચ મહવ્વયં, રાઈ ભોયણું વિરમણં છં આરોવાવણી નંદી પવત્તેહ, “નિત્થારગપારગાહોહ''
એમ ત્રણવાર નંદીસૂત્રનો પાઠ સંભળાવવો, શિષ્યને વાસક્ષેપ કરવો’’શિષ્ય ‘તહત્તિ’ કહે
નાણને પડદો કરાવી.. સ્થાપનાચાર્ય તરફ બે વાર વાંદણા નાણનો પડદો લેવરાવી પ્રભુજી સન્મુખ થઈ
ખમાસમણ “ઇચ્છકારિ ભગવન્ ! તુમ્હે અહં પંચ મહવ્વયં રાઈ ભોયણું વિરમણં છં આરોવાવણી - નંદી કરાવણી - વાસનિક્ષેપ કરાવણી - દેવવંદાવણી કાઉસ્સગ્ગ કરાવો’
ગુરૂ ‘કરેહ’શિષ્ય : ‘ઇચ્છ’ “પંચ મહવ્વયં રાઈ ભોયણું વિરમણું છį આરોવાવણી - નંદી કરાવણી - વાસનિક્ષેપ કરાવણી - દેવવંદાવણી કરેમિ કાઉસ્સગ્ગ..’' અન્ન... ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ ‘સાગરવર ગંભીરા..” સુધી પારીને પ્રગટ લોગસ્સ કહેવો ખમાસમણ : શિષ્ય ઉચ્ચ સ્વરે બોલે..
“ઇચ્છકારિ ભગવન્ !પસાય કરી મહાવ્રત દંડક ઉચ્ચરાવોજી..' ગુરૂ ‘ઉચ્ચરાવેમિ’શિષ્ય : ‘ઇચ્છું’
Page #11
--------------------------------------------------------------------------
________________
મુહપત્તિને ટચલી આંગળીની ઉપર વચ્ચેની ઘટ્ટીથી મુહપત્તિના અંદર ભાગે રાખી અનામિકા આંગળી ને ઉપરના ભાગે રાખી તથા ઔધાને અંગુઠા અને ચાર આંગળની વચ્ચે રાખી બે દંતશૂલની પેઠે હાથને આગળ તરફ કરી (નમાવી) બે કોણીને પેટ ઉપર રાખી, કમ્મરથી અર્ધવનતવત્ ઝૂકી મસ્તક નમાવી, હૃદયના ભાવોલ્લાસ પૂર્વક - ચિત્તની પ્રસન્નતા સાથે શુભ મુહૂર્ત - ઘડી સમયે ગુરૂ મુખે શિષ્ય ઉચ્ચરે.. અર્થાત્ સાંભળે..
ગુરૂ ‘નવકાર બોલે’ પ્રથમ મહાવ્રતનો આલાપઅંતે ‘નિત્થારગ પારગાહોહ'
પુનઃ ગુરૂ નવકાર બોલે બીજા મહાવ્રતનો આલાપઅંતે ‘નિત્થારગ પારગાહોહ’
આ પ્રમાણેપાંચ મહાવ્રત અનેછઠ્ઠા રાત્રિભોજન વિરમણ વ્રત ના આલાવાત્રણ - ત્રણવાર ઉચ્ચરાવવા.. આ સંપૂર્ણ આલાવા શ્રવણની વિધિ મુહૂર્ત વેલાથી પહેલા કરાવવી
(૧) નવકા૨ – પઢમે ભંતે ! મહત્વએ પાણાઈવાયાઓ વે૨મણં, સવ્વ ભંતે ! પાણાઈવાયં પચ્ચક્ખામિ, સે સુહુમ વા બાયર વા, તસં વા થાવરું વા, નેવ સયં પાણે અઈવાઈજ્જા, નેવનસ્નેહિં પાણે અઈવાયાવિજ્જા, પાણે અઈવાયંતે વિ અન્ને ન સમણુજાણામિ, જાવજીવાએ તિવિહં તિવિહેણે મણેણં વાયાએ કાએણું ન કરેમિ ન કારવેમિ કરંત પિ અન્ન ન સમણુજાણામિ, તસ્સ ભંતે પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણે વોસિરામિ પઢમે ભંતે ! મહવ્વએ ઉવઢિઓમિ સવ્વાઓ પાણાઈવાયાઓ વે૨મણું ॥૧॥ ‘“નિત્થારગપારગાહોહ''
(૨) નવકાર - અહાવરે દુચ્ચે ભંતે ! મહવ્વએ મુસાવાયાઓ વેરમાં, સવ્વ ભંતે ! મુસાવાય પચ્ચક્ખાòમ, સે કોહા વા, લોહા વા, ભયા વા, હાસા વા, નેવ સયં મુસં વઈજ્જા, નેવત્ત્તહિં મુસ વાયાવિજ્જા, મુસં વયંતે વિ અન્ને ન સમણુજાણામિ, જાવજજીવાએ તિવિહં તિવિહેણે મણેણં વાયાએ કાએણું ન કરેમિ ન કારવેમિ ક૨ત પિ અન્ન ન સમણુજાણામિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ નિંદામિ
elo
Page #12
--------------------------------------------------------------------------
________________
ગરિયામિ અપ્પાણે વોસિરામિ, દુએ ભતે ! મહબૂએ ઉપટ્ટિઑમિ સવ્વાઓ મુસાવાયાઓ વેરમણે મારા નિત્થારગપારગાહોહ” (૩) નવકાર - અહાવરે તથ્ય ભંતે ! મહબૂએ અદિન્નાદાણાઓ વેરમણં, સવ્વ ભંતે ! અદિન્નાદાણું પચ્ચકખામિ, સે ગામે વા નગરે વા અરણે વા અપ્પ વા બહું વા અણું વા શૂલં વા ચિત્તમંત વા અચિત્તમંત વા નેવ સયું અભિન્ન ગિહિજજા, નેવનેહિં અદિનં ગિહાવિજ્જા, અદિનં ગિહત વિ અને ન સમણુજાણામિ, જાવજીવાએ તિવિહં તિવિહેણું મહેણ વાયાએ કાણું ન કરેમિ ન કારવેમિ કરતંપિ અન્ન ન સમણુજાણામિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિમામિ અપ્પાણે વોસિરામિ, તએ ભંતે ! મહબૂએ ઉવક્રિઓમિ, સવ્વાઓ અદિન્નાદાણાઓ વેરમણ ૩ “નિત્યારગ પારગાહોહ” (૪) નવકાર – અહાવરે ચઉલ્થ ભંતે ! મહબૂએ મેહુણાઓ વેરમણં, સવ્વ ભંતે ! મેહુર્ણ પચ્ચકખામિ, સે દિવ્યં વા માણસ વા તિરિખ-જોણિએ વા નેવ સય મેહુર્ણ સેલિજ્જા, નવનૈહિં મેહુર્ણ સેવાવિજ્જા, મેહુર્ણ સેવંતે વિ અને ન સમણુજાણામિ, જાવજજીવાએ તિવિહં તિવિહેણે મeણે વાયાએ કાએણે ન કરેમિ ન કારવેમિ કરંત પિ અન્ન ન સમણુજાણામિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિમામિ અપ્પાણે વોસિરામિ, ચઉલ્થ ભંતે ! મહબૂએ ઉવક્રિમિ, સવાઓ મેણાઓ વેરમાં જા નિત્યારગપારગાહોહ” (૫) નવકાર - અહાવરે પંચમ ભંતે ! મહદ્ગુએ પરિગ્ગહાઓ વેરમણં, સવ્વ ભંતે પરિગ્ગહ પચ્ચકખામિ, સે અખં વા બહું વા (અણું વા શૂલ વા ચિત્તમંત વા અચિત્તમંત વા નેવ સયં પરિગ્સહ પરિગિહિજજા નેવડનૈહિં પરિગ્સહ પરિગિહાવિજ્જા,
Page #13
--------------------------------------------------------------------------
________________
પરિગ્ગહ પરિગિહત વિ અને ન સમણુજાણામિ જાવજ-જીવાએ તિવિહં તિવિહેણું મણે વાયાએ કાએણે ન કરેમિ ન કારવેમિ કરંત પિ અન્ન ન સમણુજાણામિ, તસ્મ ભંતે પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અખાણ વોસિરામિ, પંચમે ભંતે મહāએ વિદિઓમિ, સવાઓ પરિગ્રહાઓ વેરમણ પા “નિત્યારગપારગાહોહ” (૬) નવકાર - અહાવરે છà ભંતે ! વએ રાઈભોયણાઓ વેરમણં, સવ્વ ભંતે ! રાઈભોયણું પચ્ચકખામિ, સે અસણં વા પાછું વા ખાઈમ વા સાઈમ વા નેવ સયં રાઈ ભુજ્જિજા, નેવડગ્નેહિં રાઈ ભુંજવિજ્જા રાઈ ભુંજંતે વિ અને ન સમણુજાણામિ, જાવજીવાએ તિવિહં તિવિહેણું મહેણું વાયાએ કાએણે ન કરેમિ ન કારવેમિ કરતંપિ અન્ન ન સમણુજાણામિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિફામિ અપ્રાણું વોસિરામિ, છટ્ટે ભંતે ! વએ ઉવઢિઓમિ, સવાઓ રાઈભોયણાઓ વેરમણે દાદા ‘નિત્થારગપારગાહોહ” મુખ્ય – લગ્નવેળાએ નીચેનો આલાપક ત્રણવાર ઉચ્ચરાવવો, એક નવકાર કહી “ઇએઇઆઇ પંચ મહલ્વયાઇ, રાઈ ભોયણ વિરમણ છટ્ટાઇ, અત્તહિઅટ્ટયાએ, ઉવસંપજ્જિત્તાણું વિહરામિ ના આ ગાથા શિષ્ય પાસે નવકાર પૂર્વક ત્રણવાર બોલાવરાવી ઉચ્ચરાવવી.. આ ક્રિયા દસ્તાવેજ લખાઈ ગયા પછી રજીસ્ટર ઓફીસર સામે માલીક સહી-સિક્કા વિધિ કરે તેવી જાણવી.. દસ્તાવેજ કે ચલણી નોટ પર છેલ્લો ગર્વનરનો સિક્કો કે સહી બાદ જ માન્ય ગણાય છે તેમ આ બોલ્યા બાદ જ મહાવ્રતો ઉચ્ચર્યા તેની સહી સ્વરૂપ મહત્ત્વની વિધિ થઈ, વ્રત માન્ય બને છે ૧.ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્!તુહે અરૂં પંચ મહલ્વયં રાઈભોયણું વિરમણ છઠ્ઠ આરોહ?”
Page #14
--------------------------------------------------------------------------
________________
ગુરૂ : '
“આરોવેમિ’’શિષ્ય : ‘ઇચ્છું’
૨. ખમાસમણ : ‘સંદિસહ કિં ભણામિ’’ ? ગુરૂ : ‘વંદિત્તાપવેહ’શિષ્ય : ‘ઇચ્છું’
૩. ખમાસમણ : “ઇચ્છકારી ભગવન્ ! તુમ્હે અહં પંચ મહત્વયં રાઈ ભોયણું વિરમણું છį આરોવિયં ઇચ્છામો અણુસિį?”
ગુરૂ : ‘આરોવિયં આરોવિયં ખમાસમણાણું હસ્થેણું સુતેણં અત્યંણં તદુભએણં સમ્બંધારિજ્જાહિ અમ્નેસિં ચ પવજ્જાહિ ગુરૂ ગુણેહિં વુદ્ભિજ્જાહિ નિત્થારગપારગાહોહ શિષ્ય : ‘તહત્તિ’
૪. ખમાસમણ : “તુમ્હાણું પવેઇયં સંદિસહ સાહૂણં પવેએમિ ?
ગુરૂ ‘પવેહ’શિષ્ય : ‘ઇચ્છ’
૫. ખમાસમણ : નાણમાં બિરાજીત ચતુર્મુખ પ્રભુજી સમક્ષ ‘૧-૧ નવકાર ગણતાં-ગણતાં ત્રણ પ્રદક્ષિણા દે, ગુરૂ સમીપે આવતાં મસ્તક નમાવી વાસક્ષેપ ગ્રહણ કરે
ગુરૂ : “પંચ મહવ્વયં છį રાઈભોયણું વિરમણે આરોવિયં નિત્થારગપારગાહોહ’
શિષ્ય : “ઇચ્છામો અણુસર્ફિં’ તે પ્રમાણે ત્રણ પ્રદક્ષિણા કરે તે દરમ્યાન ઉપસ્થિત સમસ્ત સંઘ ત્રણ વાર વાસક્ષેપ – અક્ષત દ્વારા વધાવે.
૬. ખમાસમણ : ‘તુમ્હાણું પવેઈયં સાહૂણં પવેઇયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ?’’
ગુરૂ ‘કરેહ’શિષ્ય : ‘ઇચ્છું’
૭. ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પંચ મહત્વયં રાઈભોયણું વિરમણ, છઠ્ઠું આરોવાવણી કરેમિ
Page #15
--------------------------------------------------------------------------
________________
કાઉસ્સગ્ગ” અન્નત્થ. ૧ લોગ્ગસ્સનો કાઉસ્સગ્ન (સાગરવર ગંભીરા સુધી..)પ્રગટ લોગસ્સ સંપૂર્ણ.. પ્રભુજીને પડદો કરાવી સ્થાપનાચાર્યજી સમક્ષ..બે વાંદણા... પડદો ખોલાવી પ્રભુજી સન્મુખ. ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાઉં?” ગુરૂ “સંદિસાહ’ શિષ્ય ઇચ્છે' ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં?” ગુરૂ: ‘ઠાવેત' શિષ્ય “ઇચ્છે' ખમાસમણ : “અવિધિ- આશાતનામિચ્છામિ દુક્કડમ” ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્!પસાય કરી દિબંધ કરાવોજી ગુરૂ : “કોટીક ગણ – વયરી શાખા - ચાન્દ્રકુલ પૂજય આચાર્યશ્રી... સમુદાયના. પટ્ટપરંપરાવર્તિ.... ઉપાધ્યાયશ્રી... ના શિષ્ય.. (સાધ્વીજી હોય તો વર્તમાન ગચ્છાધિપતિશ્રીના આજ્ઞાનુવર્તિ.... પ્રવર્તિની.... ના શિષ્યા) તમારા ગુરૂનું નામ..... અને તમારું નામ.... આ પ્રમાણે ઉપરોક્ત વિધાન ત્રણ વાર કહે અને ગુરૂ મસ્તકે વાસક્ષેપ હવે.. ખમાસમણ : “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ” જો નૂતન દિક્ષીત સાધુ કે સાધ્વીજી જોગમાં હોય તો PNo.45 ઉપર દર્શાવેલી વિધિ મુજબ “પવેયણાની વિધિ" કરાવવી.. જો જોગમાં ન હોય તો નિમ્ન વિધિ કરાવવી..
Page #16
--------------------------------------------------------------------------
________________
ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!સક્ઝાય કરું..?” ગુરૂ: ‘કરેહ' શિષ્ય : “ઇચ્છે' બાદ સાધુ હોય તો ઉભડક પગે (ગોદોહાસન મુદ્રામાં અર્થાત્ વાંદણાની જેમ બે હાથ જોડી) સાધ્વીજી હોય તો ઉભા - ઉભા (ખગાસન મુદ્રામાં) બે હાથ જોડી “ધમ્મો મંગલની...”પ ગાથા કહેવી. ઊભા થઈ શિષ્ય: “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઉપયોગ કરું?” ગુરૂ ‘કરેહ'શિષ્ય : “ઇચ્છે' શિષ્યઃ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ !ઉપયોગ કરાવણી કાઉસ્સગ્ન કરું?” ગ૩ : “કરેહ'શિષ્ય: “ઇચ્છ” ઉપયોગ કરાવણી કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ.. ૧ નવકારનો કાઉસ્સગ્ગ પારીને.. પ્રગટ નવકાર બાદ.. શિષ્ય: “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ગુરૂ: ‘લાભ”શિષ્યઃ “કહે લેશુ?” ગુરૂ: “જહાગહિયં પુલ્વસૂરિહિં”શિષ્ય : “આવસ્સયિઆએ” ગુરૂઃ “જસ્સ જોગો’ શિષ્યઃ “શય્યાતરનું ઘર ?' કોઈનું (શ્રાવકનું)નામ કહેવું. પ્રભુને પદો કરે. પછી શિષ્ય ‘ગુરૂવંદન' કરે.. ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્!પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી..” ગુરૂ શિષ્યની શક્તિ જોઈ ઉપવાસ આદિ તપનું પચ્ચકખાણ આપે.. ખમાસમણ : “ઈચ્છકારિ ભગવદ્ ! પસાય કરી હિતશિક્ષા પ્રસાદ કરશજી” મુનિ હોય તો.. શ્રી સંઘ નૂતન દીક્ષિતને વંદન કરે..
Page #17
--------------------------------------------------------------------------
________________
સાધ્વીજી હોય તો ગુરૂ હિતશિક્ષા ફરમાવી દે બાદ ઉપાશ્રયે જઈ માત્ર શ્રાવિકા બેનો વાંદે..
ગુરૂ ‘“જ્ઞાતાસૂત્રની ધનશ્રેષ્ઠીની ૪ વધુનું દૃષ્ટાન્ત સમજાવી વ્રત પાલનની મહત્તા કહે.. વાજતે - ગાજતે શ્રી સંઘ સાથે દર્શન કરવા
જિનાલયે જાય..
ઉપાશ્રયે આવી સર્વપ્રથમ‘ઇરિયાવહિયા કરાવી
બાદ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! અચિત્તરજ ઉડ્ડાવણી કાઉસ્સગ્ગ કરૂં.. ?'
ગુરૂ :‘કરેહ’શિષ્ય :‘ઇચ્છ’..... અચિત્તરજ ઉડ્ડાવણી કરેમિ કાઉસ્સગ્ગ.... અન્નત્થ.... ૪ લોગસ્સનો કાઉસ્સગ્ગ ‘સાગરવર ગંભીરા.. સુધી પ્રગટ લોગસ્સ સંપૂર્ણ..
પછી નૂતન શિષ્યને ઈશાન ખૂણા સન્મુખ બેસાડ઼ી ૧ બાંધી નવકારવાળી ગણાવવી..
ઈતિ શ્રી વડી દીક્ષા વિધિ સંપૂર્ણ
સુચના -
• જોગમાં હોય અને વડીદીક્ષાનું મુહૂર્ત ૧૨ વાગ્યા પછી હોય તો સવારે અધ્યયનની ક્રિયા સાથે જ પવેણુ કરી લેવું, પરંતુ સજ્ઝાય ન કરાવે. ♦ મુહૂર્ત મોડું હોય તો છ ઘડી પોરિસીનો સમય થતાં ‘“બહુ પડિપુન્ના પોરિસી (છ ઘડી પોરિસી)’' ભણાવી લેવી, સજ્ઝાય અને પચ્ચક્ખાણ પછી કરી
શકાય.
• દશવૈકાલીકની અનુજ્ઞાનો દિન તથા વડીદીક્ષાનો દિન બંને એક દિન આવે તો ક્રિયા દરમ્યાન એક નંદીમાં બંન્નેના આદેશ સાથે માંગવાથી આવી જવાથી, એક નંદી ચાલે, બે નંદી કરાવવાની જરૂર નથી.
♦ જઘન્યથી ૧૩મા દિવસે (૪થા અધ્યયનની ક્રિયા કરી, અનુયોગ કરાવી) વડીદીક્ષા થઈ શકે.
♦ પવેણુ કર્યા પછી સજ્ઝાય બાકી રાખવી બાદ વડી દીક્ષાની ક્રિયા કરાવવી આમ; વડીદીક્ષા આપી શકાય છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
શ્રી માંડલીના સાત આયંબીલની ક્રિયા કરવાની વિધિ શ્રી દશવૈકાલીક સૂત્રના યોગ પૂર્ણ થયા હોય, વડીદીક્ષા થઈ ગઈ હોય ત્યારબાદ સાત આયંબીલના જોગ થાય છે. તેની સંપૂર્ણ આચરણા આવશ્યક શ્રુતસ્કંધ, દશવૈકાલીક સૂત્રના જોગની માફક હોય છે પવેણાની વિધિને સ્થાને માત્ર સાત દિન યાવત્ રોજ સવાર-સાંજ વસતિ જોઈ પદસ્થ ગુરૂને અથવા મહાનિશીથના જોગ કરેલ સાધુને વંદન કરી પ્રાતઃ આયંબિલનું અને સાંજે પાણહારનું પચ્ચખાણ કરે.. સાતમે દિવસે સાંજે વસતિ જોઈ... ગુરૂવંદન કરી... સ્થાપના ખુલ્લા રાખી ક્રિયા પ્રારંભવી... ખમાસમણ.“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઈરિયાવહિયં પડિક્કમામિ'? ગુરૂ - “પડિક્કમેહ'શિષ્ય - “ઇચ્છે' યાવત્..પ્રગટ લોગસ્સ પર્યત.. ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વસહિ પdઉં?” ગુરૂ - ‘પહ’શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ.ભગવન્!સુદ્ધા વસહિ?” ગુરૂ - ‘તહત્તિ' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલઉં?”
Page #19
--------------------------------------------------------------------------
________________
ગુરૂ - ‘પડિલેવેહ’શિષ્ય - ‘ઇચ્છું’
પછી બે વાંદણા.. (જો ઉપવાસ હોય તો ફક્ત ખમાસમણ દેવું)
“ઇચ્છકાર ભગવન્ ! પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી..'' ગુરુ મેં. પાણહારનું પચ્ચક્ખાણ કરાવે..
બે વાંદણા.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાઉં ?’’ ગુરૂ – ‘સંદિસાવેહ’શિષ્ય – ‘ઇચ્છું’
ખમાસમણ.. ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં ?'' ગુરૂ - ‘ઠાવેહ’ શિષ્ય – ‘ઇચ્છું’
ખમાસમણ..“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્' (૧) તિવિહેણપૂર્વક ખમાસમણ
“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સૂત્ર માંડલી સંદિસાઉં ? ગુરૂ ‘સંદિસાવહ’શિષ્ય - ‘ઇચ્છું’
Page #20
--------------------------------------------------------------------------
________________
ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!સૂત્ર માંડલી ઠાઉં?” ગુરૂ - ‘ઠાવત’ શિષ્ય-“ઇચ્છે ખમાસમણ..“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” (૨) તિવિહેણ પૂર્વક ખમાસમણ.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! અર્થ માંડલી સંદિસાઉં?” ગુરૂ - “સંદિસાહ' શિષ્ય -ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!અર્થ માંડલી ઠાઉં?” ગુરૂ -‘ઠાવેહ' શિષ્ય-“ઇચ્છે' ખમાસમણ..“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” (૩) તિવિહેણ પૂર્વક ખમાસમણ.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ભોજન માંડલી સંદિસાઉં?” ગુરૂ - “સંદિસાહ' શિષ્ય-“ઇચ્છે' ખમાસમણ.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ભોજન માંડલી ઠાઉં”
Page #21
--------------------------------------------------------------------------
________________
ગુરૂ – ‘ઠાવેહ’શિષ્ય – ‘ઇચ્છ’
ખમાસમણ..‘અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્' (૪) તિવિહેણ પૂર્વક ખમાસમણ..
“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! કાલ માંડલી સંદિસાઉં ?’ ગુરૂ - ‘સંદિસાવેહ’શિષ્ય – ‘ઇચ્છું’
ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! કાલ માંડલી ઠાઉં ?’’ ગુરૂ – ‘ઠાવેહ’શિષ્ય – ઇચ્છું’
ખમાસમણ..‘અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્’ (૫) તિવિહેણ પૂર્વક ખમાસમણ..
“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! આવશ્યક માંડલી સંદિસાઉં ?' ગુરૂ - ‘સંદિસાવેહ’શિષ્ય – ઇચ્છું'
ખમાસમણ..‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! આવશ્યક માંડલી ઠાઉં ?'' ગુરૂ - ‘ઠાવેહ’શિષ્ય - ‘ઇચ્છું’
Page #22
--------------------------------------------------------------------------
________________
ખમાસમણ..“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ” (૬) તિવિહેણપૂર્વક ખમાસમણ.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું ! સક્ઝાય માંડલી સંદિસાઉં?” ગુરૂ - “સંદિસાવહ શિષ્ય-“ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય માંડલી ઠાઉં?” ગુરૂ - ‘ઠાવહ શિષ્ય - “ઇચ્છું” ખમાસમણ..“અવિધિ - આશાતનામિચ્છામિ દુક્કડમ્” (૭) તિવિહેણ પૂર્વક ખમાસમણ. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!સંથારા માંડલી સંદિસાઉં?' ગુરૂ - “સંદિસાહ'શિષ્ય -“ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંથારા માંડલી ઠાઉં?” ગુરૂ - ‘ઠાવહ શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્”
Page #23
--------------------------------------------------------------------------
________________
ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! Úડિલ પડિલેઉં?” ગુરૂ - ‘પડિલેહ'શિષ્ય - “ઇચ્છે'પછી માંડલા કરે.. બીજા ઉપાશ્રયે જનાર સાધુ હોય તો આ પ્રમાણે આદેશ માંગે “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!અંડિલ પડિલેહશું?” ગુરૂ - ‘પડિલેહજો’શિષ્ય - “ઇચ્છે”ઉપાશ્રયે જઈ માંડલા કરે.. નોંધ :- સાધ્વીજી હોય તો નીચેના આદેશ માંગવા.. ખમાસમણ...“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!Úડિલ શુધ્ધિ કરશું?” ગુરૂ - “કરજો શિષ્ય - ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!દિશિ પ્રમાર્જી?” ગુરૂ - “પ્રમાર્જી'શિષ્ય - “ઇચ્છે”ઉપાશ્રયે જઈ માંડલા કરે...
- ઈતિશ્રી સાતમાંડલી વિધિ સંપૂર્ણ... કેટલી વિશેષ સૂચના:• સાત આયંબીલમાં માંડલીના જોગવત્ સર્વ આચરણાનું પાલન કરવું. • શક્તિના અભાવે સાત આયંબીલ લાગલગાટ ન કરી શકે, તો અપવાદિક કારણે ચાર અથવા ત્રણ લાગટ કરવા વચ્ચે માત્ર; એક જ બેસણુ થાય..
વડી દીક્ષાની વિધિ
Page #24
--------------------------------------------------------------------------
________________ * સાત આયંબીલ જો લગાતાર કર્યા હોય તો સાતમા આયંબીલે સંધ્યા અવસરે પાણી વાપરી રહ્યા પછી ક્રિયા કરે.. * બે વિભાગમાં સાત આયંબીલ કરે તેમાં જો ચાર પછી ત્રણ અથવા ત્રણ પછી ચાર આયંબીલ કરી, સાત કરે તો તેને તો જેટલા આયંબીલ કરે, તેના છેલ્લા દિને તેટલી માંડલીની ક્રિયા કરી તેટલી માંડલી ભેગી કરે, ત્યારબાદ માત્ર, એક બેસણુ કરે, પછી જે બાકી આયંબીલ કરે તેના અંતિમ દિને શેષ માંડલીની ક્રિયા કરે તેમ થઈ સાત માંડલી વિધિ પૂર્ણ થાય.. સાત આયંબીલ દરમ્યાન સવારે પચ્ચકખાણ લીધાં પહેલા અને સાંજે પચ્ચકખાણ લીધા પછી ઠલ્લે કે દેરાસર જાય તો દિવસ પડે. * વાપર્યા બાદનું ચૈત્યવંદન - તથા પચ્ચકખાણ પારતાં સમયની વિધિસ્થાપનાજી ખુલ્લાં રાખીને કરવી.. * વડીદીક્ષા પૂર્વે માંડલીના સાત આયંબીલ કરાવી શકાય નહીં. * સાત આયંબીલ પૂર્ણ થાય તે દિવસે સાંજની ક્રિયામાં ઉપરોક્ત આદેશ માંગવાપૂર્વકની વિધિ કર્યા બાદ પ્રતિક્રમણ વિ. કલ્પે. સૂત્ર પઠન -પાઠન માટે જ નહિ, શ્રવણ માટે પણ યોગની જરૂરત છે. (શ્રી નિશીથભાષ્ય ચૂર્ણિ) - દેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુશ્રુતોપાસક આગમોદ્ધારક પૂજ્ય આચાર્યદિવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજા