SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!સક્ઝાય કરું..?” ગુરૂ: ‘કરેહ' શિષ્ય : “ઇચ્છે' બાદ સાધુ હોય તો ઉભડક પગે (ગોદોહાસન મુદ્રામાં અર્થાત્ વાંદણાની જેમ બે હાથ જોડી) સાધ્વીજી હોય તો ઉભા - ઉભા (ખગાસન મુદ્રામાં) બે હાથ જોડી “ધમ્મો મંગલની...”પ ગાથા કહેવી. ઊભા થઈ શિષ્ય: “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઉપયોગ કરું?” ગુરૂ ‘કરેહ'શિષ્ય : “ઇચ્છે' શિષ્યઃ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ !ઉપયોગ કરાવણી કાઉસ્સગ્ન કરું?” ગ૩ : “કરેહ'શિષ્ય: “ઇચ્છ” ઉપયોગ કરાવણી કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ.. ૧ નવકારનો કાઉસ્સગ્ગ પારીને.. પ્રગટ નવકાર બાદ.. શિષ્ય: “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ગુરૂ: ‘લાભ”શિષ્યઃ “કહે લેશુ?” ગુરૂ: “જહાગહિયં પુલ્વસૂરિહિં”શિષ્ય : “આવસ્સયિઆએ” ગુરૂઃ “જસ્સ જોગો’ શિષ્યઃ “શય્યાતરનું ઘર ?' કોઈનું (શ્રાવકનું)નામ કહેવું. પ્રભુને પદો કરે. પછી શિષ્ય ‘ગુરૂવંદન' કરે.. ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્!પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી..” ગુરૂ શિષ્યની શક્તિ જોઈ ઉપવાસ આદિ તપનું પચ્ચકખાણ આપે.. ખમાસમણ : “ઈચ્છકારિ ભગવદ્ ! પસાય કરી હિતશિક્ષા પ્રસાદ કરશજી” મુનિ હોય તો.. શ્રી સંઘ નૂતન દીક્ષિતને વંદન કરે..
SR No.600350
Book TitleBruhad Yog Vidhi Part 03 Vadi Diksha Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages24
LanguageSanskrit
ClassificationManuscript
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy