SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કાઉસ્સગ્ગ” અન્નત્થ. ૧ લોગ્ગસ્સનો કાઉસ્સગ્ન (સાગરવર ગંભીરા સુધી..)પ્રગટ લોગસ્સ સંપૂર્ણ.. પ્રભુજીને પડદો કરાવી સ્થાપનાચાર્યજી સમક્ષ..બે વાંદણા... પડદો ખોલાવી પ્રભુજી સન્મુખ. ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાઉં?” ગુરૂ “સંદિસાહ’ શિષ્ય ઇચ્છે' ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં?” ગુરૂ: ‘ઠાવેત' શિષ્ય “ઇચ્છે' ખમાસમણ : “અવિધિ- આશાતનામિચ્છામિ દુક્કડમ” ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્!પસાય કરી દિબંધ કરાવોજી ગુરૂ : “કોટીક ગણ – વયરી શાખા - ચાન્દ્રકુલ પૂજય આચાર્યશ્રી... સમુદાયના. પટ્ટપરંપરાવર્તિ.... ઉપાધ્યાયશ્રી... ના શિષ્ય.. (સાધ્વીજી હોય તો વર્તમાન ગચ્છાધિપતિશ્રીના આજ્ઞાનુવર્તિ.... પ્રવર્તિની.... ના શિષ્યા) તમારા ગુરૂનું નામ..... અને તમારું નામ.... આ પ્રમાણે ઉપરોક્ત વિધાન ત્રણ વાર કહે અને ગુરૂ મસ્તકે વાસક્ષેપ હવે.. ખમાસમણ : “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ” જો નૂતન દિક્ષીત સાધુ કે સાધ્વીજી જોગમાં હોય તો PNo.45 ઉપર દર્શાવેલી વિધિ મુજબ “પવેયણાની વિધિ" કરાવવી.. જો જોગમાં ન હોય તો નિમ્ન વિધિ કરાવવી..
SR No.600350
Book TitleBruhad Yog Vidhi Part 03 Vadi Diksha Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages24
LanguageSanskrit
ClassificationManuscript
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy