SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ચામડાં - વાળ - દાંત - નખ - લોહી - માંસ ન હોય તે જોવું.. આવા પ્રકારની અશુચિથી રહિત વસતિ જોઈને આવનાર શિષ્ય : “ભગવન્! સુદ્ધા વસહિ” ગુરૂ: ‘તહત્તિ” કહે. ૦૧COડગલાં દૂરથી આવેલ યોગી સાધુ-સાધ્વીજીને સૌ પ્રથમ ઈરિયાવહીયા કરાવવા. હવે નૂતન દિક્ષીત (શિષ્ય) નાણને ચારે બાજુ પ્રત્યેક પ્રભુજી સન્મુખ ૧-૧ નવકાર ગણે તથા ગુરૂની સન્મુખ આવતાં “મ©ણ વંદામિ’ કરતાં ત્રણ પ્રદક્ષિણા દેવા પૂર્વક ૧૨ નવકાર ગણી ગુરૂ સમીપે આસન પર ઉભો રહે. સર્વપ્રથમ ‘વજ પંજર સ્તોત્ર' દ્વારા આત્મરક્ષા કરાવવી. ખમાસમણ દેવું... “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઈરિયાવહિયં પડિક્કમામિ..?” ગુરૂ: “પડિક્કમેહ'ના આદેશપૂર્વક પ્રારંભી યાવત્ પ્રગટ લોગસ્સ સુધી કહેવું.. ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસહિ પવેલું ?' ગુરૂ: “પહ” શિષ્ય : “ઇચ્છે' ખમાસમણ ભગવન્! સુદ્ધા વસહિ” ગુરૂ: ‘તહત્તિ' ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલેઉં?”
SR No.600350
Book TitleBruhad Yog Vidhi Part 03 Vadi Diksha Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages24
LanguageSanskrit
ClassificationManuscript
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy