________________
“નાણું પંચવિહં પન્નત્ત, તં જહા આભિણિબોહિયનાણું, સુયનાણું, ઓહિનાણું, મણપજ્જવનાણું, કેવલનાણું, તત્વ ચત્તારિ નાણાઇ ઠપ્પાઈ ઠવણિજજાઈ નો ઉદ્ધિસિજ્જીતિ, નો સમુદ્ધિસિજ્જીતિ, નો અણુન્નવિજ્યંતિ, સુયનાણસ્સ ઉદ્દેશો - સમુદ્દેશો - અણુન્ના - અણુઓગો પવત્તઇ, ઇમં પુણપટ્ટવણું પડુચ્ચ મુનિ... સાગરસ્સ/સાહૂણી ......... સરિએ પંચ મહવ્વયં, રાઈ ભોયણું વિરમણં છં આરોવાવણી નંદી પવત્તેહ, “નિત્થારગપારગાહોહ''
એમ ત્રણવાર નંદીસૂત્રનો પાઠ સંભળાવવો, શિષ્યને વાસક્ષેપ કરવો’’શિષ્ય ‘તહત્તિ’ કહે
નાણને પડદો કરાવી.. સ્થાપનાચાર્ય તરફ બે વાર વાંદણા નાણનો પડદો લેવરાવી પ્રભુજી સન્મુખ થઈ
ખમાસમણ “ઇચ્છકારિ ભગવન્ ! તુમ્હે અહં પંચ મહવ્વયં રાઈ ભોયણું વિરમણં છં આરોવાવણી - નંદી કરાવણી - વાસનિક્ષેપ કરાવણી - દેવવંદાવણી કાઉસ્સગ્ગ કરાવો’
ગુરૂ ‘કરેહ’શિષ્ય : ‘ઇચ્છ’ “પંચ મહવ્વયં રાઈ ભોયણું વિરમણું છį આરોવાવણી - નંદી કરાવણી - વાસનિક્ષેપ કરાવણી - દેવવંદાવણી કરેમિ કાઉસ્સગ્ગ..’' અન્ન... ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ ‘સાગરવર ગંભીરા..” સુધી પારીને પ્રગટ લોગસ્સ કહેવો ખમાસમણ : શિષ્ય ઉચ્ચ સ્વરે બોલે..
“ઇચ્છકારિ ભગવન્ !પસાય કરી મહાવ્રત દંડક ઉચ્ચરાવોજી..' ગુરૂ ‘ઉચ્ચરાવેમિ’શિષ્ય : ‘ઇચ્છું’