________________
નાણને પડદો કરાવી (સ્થાપનાચાર્ય તરફ, બે વાંદણા દેવરાવવા.. પડદો લેવરાવ્યા બાદ શિષ્યનેખમાસમણ “ઇચ્છકારી ભગવન્!તુમ્હ અહં પંચમહલ્વયં રાઈ ભોયણું વિરમણે છઠ્ઠ આરોવાવણી - નંદી કરાવણી - વાસનિક્ષેપ કરાવણી - દેવવંદાવણી - નંદીસુત્ર સંભલાવણી - કાઉસ્સગ્ન કરાવો?” ગુરૂ કરેહ' શિષ્ય ઇચ્છે' (માત્ર ગુરૂ મનમાંખમાસમણ દઈ “ઇચ્છકારી ભગવન્!તુમ્હ અહં પંચ મહલ્વયં રાઈ ભોયણું વેરમણે ષષ્ઠ આરોવાવણી - નંદી કરાવણી - વાસનિક્ષેપ કરાવણી - દેવવંદાવણી - નંદીસૂત્ર સંભલાવણી - નંદીસુત્ર કઢાવણી કાઉસ્સગ્ન કરૂં..? શિષ્ય - ‘ઇચ્છે બોલી) ગુરુ - શિષ્ય બંને પંચ મહલ્વયં રાઈ ભોયણું વિરમણં ષષ્ઠ આરોવાવણી - નંદી કરાવણી - વાસનિક્ષેપ કરાવણી - દેવવંદાવણી - નંદીસૂત્ર સંભલાવણી - નંદીસૂત્ર કઢાવણી કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ... ? એક લોગસ્સનો કાઉસ્સગ્ગ0 સાગરવર ગંભીરા સુધી.. પારીને..પ્રગટ લોગસ્સ. બોલી શિષ્ય નિમ્ન આદેશ ઉંચા સ્વર માંગે.. ખમાસમણ: “ઇચ્છકારિ ભગવન્!પસાય કરી શ્રી નંદીસુત્ર સંભળાવોજી..!!” ગુરૂ “સાંભળો’ (શિષ્ય બે હાથ જોડે, મુહપત્તિને બે આંગળી ઉપર અને બે આંગળી નીચે રાખી પકડે, ઓઘાને ચાર આંગળીની ઉપર અને અંગુઠાની વચ્ચે રાખી, મસ્તક નમાવી, કમ્મરમાંથી જરા ઝૂકી વિનયપૂર્વક (માત્ર ગુરૂખમાસમણ દઈ"ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!નંદીસૂત્ર કટું” “ઇચ્છે' કહી)એક નવકાર ગણવા પૂર્વક