SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્ગહ પરિગિહત વિ અને ન સમણુજાણામિ જાવજ-જીવાએ તિવિહં તિવિહેણું મણે વાયાએ કાએણે ન કરેમિ ન કારવેમિ કરંત પિ અન્ન ન સમણુજાણામિ, તસ્મ ભંતે પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અખાણ વોસિરામિ, પંચમે ભંતે મહāએ વિદિઓમિ, સવાઓ પરિગ્રહાઓ વેરમણ પા “નિત્યારગપારગાહોહ” (૬) નવકાર - અહાવરે છà ભંતે ! વએ રાઈભોયણાઓ વેરમણં, સવ્વ ભંતે ! રાઈભોયણું પચ્ચકખામિ, સે અસણં વા પાછું વા ખાઈમ વા સાઈમ વા નેવ સયં રાઈ ભુજ્જિજા, નેવડગ્નેહિં રાઈ ભુંજવિજ્જા રાઈ ભુંજંતે વિ અને ન સમણુજાણામિ, જાવજીવાએ તિવિહં તિવિહેણું મહેણું વાયાએ કાએણે ન કરેમિ ન કારવેમિ કરતંપિ અન્ન ન સમણુજાણામિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિફામિ અપ્રાણું વોસિરામિ, છટ્ટે ભંતે ! વએ ઉવઢિઓમિ, સવાઓ રાઈભોયણાઓ વેરમણે દાદા ‘નિત્થારગપારગાહોહ” મુખ્ય – લગ્નવેળાએ નીચેનો આલાપક ત્રણવાર ઉચ્ચરાવવો, એક નવકાર કહી “ઇએઇઆઇ પંચ મહલ્વયાઇ, રાઈ ભોયણ વિરમણ છટ્ટાઇ, અત્તહિઅટ્ટયાએ, ઉવસંપજ્જિત્તાણું વિહરામિ ના આ ગાથા શિષ્ય પાસે નવકાર પૂર્વક ત્રણવાર બોલાવરાવી ઉચ્ચરાવવી.. આ ક્રિયા દસ્તાવેજ લખાઈ ગયા પછી રજીસ્ટર ઓફીસર સામે માલીક સહી-સિક્કા વિધિ કરે તેવી જાણવી.. દસ્તાવેજ કે ચલણી નોટ પર છેલ્લો ગર્વનરનો સિક્કો કે સહી બાદ જ માન્ય ગણાય છે તેમ આ બોલ્યા બાદ જ મહાવ્રતો ઉચ્ચર્યા તેની સહી સ્વરૂપ મહત્ત્વની વિધિ થઈ, વ્રત માન્ય બને છે ૧.ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્!તુહે અરૂં પંચ મહલ્વયં રાઈભોયણું વિરમણ છઠ્ઠ આરોહ?”
SR No.600350
Book TitleBruhad Yog Vidhi Part 03 Vadi Diksha Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages24
LanguageSanskrit
ClassificationManuscript
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy