________________
ગુરૂ - ‘પડિલેવેહ’શિષ્ય - ‘ઇચ્છું’
પછી બે વાંદણા.. (જો ઉપવાસ હોય તો ફક્ત ખમાસમણ દેવું)
“ઇચ્છકાર ભગવન્ ! પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી..'' ગુરુ મેં. પાણહારનું પચ્ચક્ખાણ કરાવે..
બે વાંદણા.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાઉં ?’’ ગુરૂ – ‘સંદિસાવેહ’શિષ્ય – ‘ઇચ્છું’
ખમાસમણ.. ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં ?'' ગુરૂ - ‘ઠાવેહ’ શિષ્ય – ‘ઇચ્છું’
ખમાસમણ..“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્' (૧) તિવિહેણપૂર્વક ખમાસમણ
“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સૂત્ર માંડલી સંદિસાઉં ? ગુરૂ ‘સંદિસાવહ’શિષ્ય - ‘ઇચ્છું’