Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 5
________________ આવા ઉત્તમ ગ્રાના પ્રકાશનમાં પ્રેરણા કરનારા પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમદ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. તથા આ ગ્રન્થનું સંપાદન–અનુવાદ આદિ કરનાર પૂ. મુનિશ્રી અભયશેખર વિ. મ. ને અમે ભાવભરી વન્દના કરીએ છીએ. તથા આ સાધન સંપાદનમાં પ્રત્યક્ષ-પરોક્ષ સહાય કરનાર તમામ શુભેચ્છકે, રાજ્યનું સુંદર મુદ્રણ કરનાર પૂજા પ્રિન્ટસ એન્ડ ટ્રેડર્સના માલિક સંચાલક- કઝીટ વગેરેને ધન્યવાદ પાઠવીએ છીએ. ભવિષ્યમાં આવા ઉત્તમ ગ્રન્થોના પ્રકાશનનો લાભ વારંવાર અમને મળતા રહે એ શુભેરછા. શ્રી બાબુ અમીચંદ પનાલાલ શ્રી આદીશ્વર જૈન ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 544