Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 3
________________ પ્રથમ આવૃત્તિ મૂલ્ય રૂા. ૮-૦૦ પૂન પ્રિન્ટર્સ એન્ડ ટ્રેડ મહેંદી કૂવા, ચાર રસ્તા, નારાયણ નિવાસ, શાહપુર, અમદાવાદ. સર્વ હક્ક શ્રમણપ્રધાન શ્રી જૈનસંઘને આધીન છે. - પ્રાપ્તિસ્થાને :કે પ્રકાશક : છે. દિવ્યદર્શન કાર્યાલય ૩. દિવ્યદર્શન કાર્યાલય C/o ભરતકુમાર ચતુરદાસ - C/o કુમારપાળ વિ. શાહ. કાળુશીની પિળ, કાળુપુર, અમદાવાદ-૧. ૬૮, ગુલાલવાડી, મુંબઈ-૪ જેઓશ્રી, કફ વર્ધમાન તપની ૧૦૮ એળીના સમારાધક છે. જ્ઞાની અને ધ્યાની, વક્તા અને લેખક, તપસ્વી અને ત્યાગી એવા અનેક આચાય - ભગવંત-પંન્યાસપ્રવર યુક્ત સાર્ધ શતાધિક મુનિવરોના નેતા છે. જ દિવ્યદર્શન સાપ્તાહિક અને સંખ્યાબંધ ગ્રંથ દ્વારા પિતાના શાસ્ત્રાનુસારી મૌલિક - ચિંતનને લોકો સુધી પહોંચાડી લોકોને વિરાગ્યરસમાં ઝીલાવનારા છે તેમજ આ ધ્યાન વગેરેને દૂર કરવાની ચાવીઓ દેખાડનારા છે. જ સ્યાદવાદ સિદ્ધાંતના નીડરસંરક્ષક છે. જ્ઞાનાચારાદિ પાંચે ય આચારોના સ્વયં અપ્રમત્ત પાલક છે અને આશ્રિત પાસે પાલન કરાવવામાં તત્પર છે. * તપ, ત્યાગ અને તિતિક્ષાની મૂત્તિ સમાન છે. તે આચાર્ય ભગવંત શ્રીમદ્દવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના ચરણારવિ કોટિ કોટિ વાના, કે

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 544