________________
પ્રથમ આવૃત્તિ
મૂલ્ય રૂા. ૮-૦૦
પૂન પ્રિન્ટર્સ એન્ડ ટ્રેડ મહેંદી કૂવા, ચાર રસ્તા, નારાયણ નિવાસ, શાહપુર, અમદાવાદ.
સર્વ હક્ક શ્રમણપ્રધાન શ્રી જૈનસંઘને આધીન છે.
- પ્રાપ્તિસ્થાને :કે પ્રકાશક : છે. દિવ્યદર્શન કાર્યાલય
૩. દિવ્યદર્શન કાર્યાલય C/o ભરતકુમાર ચતુરદાસ
- C/o કુમારપાળ વિ. શાહ. કાળુશીની પિળ, કાળુપુર, અમદાવાદ-૧. ૬૮, ગુલાલવાડી, મુંબઈ-૪
જેઓશ્રી, કફ વર્ધમાન તપની ૧૦૮ એળીના સમારાધક છે.
જ્ઞાની અને ધ્યાની, વક્તા અને લેખક, તપસ્વી અને ત્યાગી એવા અનેક આચાય - ભગવંત-પંન્યાસપ્રવર યુક્ત સાર્ધ શતાધિક મુનિવરોના નેતા છે. જ દિવ્યદર્શન સાપ્તાહિક અને સંખ્યાબંધ ગ્રંથ દ્વારા પિતાના શાસ્ત્રાનુસારી મૌલિક - ચિંતનને લોકો સુધી પહોંચાડી લોકોને વિરાગ્યરસમાં ઝીલાવનારા છે તેમજ આ
ધ્યાન વગેરેને દૂર કરવાની ચાવીઓ દેખાડનારા છે. જ સ્યાદવાદ સિદ્ધાંતના નીડરસંરક્ષક છે.
જ્ઞાનાચારાદિ પાંચે ય આચારોના સ્વયં અપ્રમત્ત પાલક છે અને આશ્રિત પાસે
પાલન કરાવવામાં તત્પર છે. * તપ, ત્યાગ અને તિતિક્ષાની મૂત્તિ સમાન છે. તે આચાર્ય ભગવંત શ્રીમદ્દવિજય
ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના ચરણારવિ કોટિ કોટિ વાના, કે