________________
આવા ઉત્તમ ગ્રાના પ્રકાશનમાં પ્રેરણા કરનારા પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમદ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. તથા આ ગ્રન્થનું સંપાદન–અનુવાદ આદિ કરનાર પૂ. મુનિશ્રી અભયશેખર વિ. મ. ને અમે ભાવભરી વન્દના કરીએ છીએ. તથા આ સાધન સંપાદનમાં પ્રત્યક્ષ-પરોક્ષ સહાય કરનાર તમામ શુભેચ્છકે, રાજ્યનું સુંદર મુદ્રણ કરનાર પૂજા પ્રિન્ટસ એન્ડ ટ્રેડર્સના માલિક સંચાલક-
કઝીટ વગેરેને ધન્યવાદ પાઠવીએ છીએ. ભવિષ્યમાં આવા ઉત્તમ ગ્રન્થોના પ્રકાશનનો લાભ વારંવાર અમને મળતા રહે એ શુભેરછા.
શ્રી બાબુ અમીચંદ પનાલાલ શ્રી આદીશ્વર જૈન ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ