Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 7
________________ પ્રસ્તાવના ભગવાન મહાવીર પરમાત્માએ વિશ્વના પ્રાણીમાત્ર ઉપર મહાન ઉપકાર વરસાવ્યું છે. મૈત્રી પ્રમોદ કારુણ્ય અને માધ્યસ્થની ભાવનાને મર્મ સમજાવી અનેક જીવને પ્રતિષ્ઠા અને સંસારથી પાર ઉતાર્યા. ભગવાન મહાવીર પરમાત્માએ ગણધર ભગવંતેને ત્રિપદી આપ્યા બાદ પરંપરામાં અનેક આગમ સાહિત્ય બહાર પડ્યાં. ગણધરેએ ભગવંતની વાણુને સૂત્રમાં ગુંથી એ સૂત્ર-આગમમાં ભવિછના ઉપકાર માટે દેશનાનું સભર તત્ત્વ સમજાવ્યું છે. આવા આગમોને જાળવવામાં ઘણા મહાપુરુષોએ પોતાના સંયમ જીવનમાં જ્ઞાનગ અને ક્રિયાગના બળવડે આગમાની પરંપરા જાળવી રાખવા જીર્ણપ્રાય: આગમને પુનરે દ્ધાર કર્યો. - દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ, ભદ્રબાહુવામી, અભયદેવસૂરિ, હરિભદ્રસૂરિ, પાદલિપ્તસૂરિ, હેમચંદ્રાચાર્ય આદિ ઘણુ ખરા મહાપુરુ એ આગમ લખાવ્યા, ટીકાઓ રચી, જીર્ણપ્રાયઃ ગ્રન્થનો પુનરોદ્ધાર કર્યો. વર્તમાન સમયમાં પણ જે સાહિત્ય અને આગામે જઈએ છીએ તે મહાપુરુષોની આગમ સાહિત્યની ઉપાસનાને જે પ્રતાપ છે. જેમ હરિભદ્રસૂરિ મહારાજાએ “ગબિન્દુ” ગ્રન્થ રચ્યો છે. તેની વિશિષ્ટ છાયા કહે તે ગશાસ્ત્ર છે. પૂજય કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રની સુંદર શિલીમાં રચના કરી છે. मोक्षहेतुर्यतो योगो, भिद्यते न ततः क्वचित् . साध्या भेदात् तथा भावे भेदो न कारणम् ॥ યોગ એટલે મને હેતુ, એ અર્થ થતું હોવાથી અનેક દશનના ગલા કરતાં વધુ ચઢિયાતે “ગશાસ્ત્ર–ગ્રન્થ” શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ગ્રન્થ છે. ' મેક્ષ ત્યારે જ છે, જ્યારે આત્મપ્રદેશ સાથે લાગેલા આઠ કરૂપી રજકણે સદા સર્વથા દૂર થાય, જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી મોક્ષ નથી.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 462