Book Title: Yogshastra Author(s): Vijaykesarsuri Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh View full book textPage 5
________________ ४ પ્રથમ પ્રકાશમાં ભગવાન મહાવીર પરમાત્માની સમતા સાધના અને સિદ્ધિની ભૂમિકામાં યાગ પર વધુ પ્રકાશ પાડ્યો છે. યાગનું સામર્થ્ય, ચેાગથી થતી લબ્ધિએ અને યાગ દ્વારા કથા કથા મહાપુરુષા આત્મકલ્યાણ સાધી ગયાં તેનું વર્ણન વિસ્તૃતથી કર્યું છે. બીજા પ્રકાશમાં ગૃહસ્થના જીવનમાં આચાર સહિતા અને ચમ-નિયમ-ત્રતા વગેરેની સમજણ આપી છે. ત્રીજા પ્રકાશમાં ભારે ત્રાનું વિસ્તૃત વર્ણન કર્યું છે. ચેાથા પ્રકાશમાં સમતાપૂવ કની આરાધના કષાયા પર વિજય મેળવવા અંગેની ભૂમિકા અને ધ્યાનનું સ્વરૂપ દર્શાવ્યું છે. પાંચમા પ્રકાશમાં યમ-નિયમ-વગેરે પ્રાણાયામ અને ચાગ સાધનાની ભૂમિકા સુંદર સમજાવી છે. : છટ્રેટા પ્રકાશમાં પરકાય· પ્રવેશ – પ્રત્યાહાર-ધારણા વગેરે જણાવી છે. સાતમા પ્રકાશમાં ધ્યાનના લક્ષણા અને પિંડસ્થધ્યાનનું વર્ણન ખતલાવ્યું છે. આઠમા પ્રકાશમાં પદ્મસ્થધ્યાન, મ`ત્રમયી દેવતાનું ધ્યાન પ્રણયધ્યાન, પચપરમેષ્ઠધ્યાન અને હૂીકાર, કારધ્યાન, બિજમત્રનું ધ્યાન અને વિઘ્ન શાંતિ માટેના ધ્યાનનું સ્વરૂપ જણાવ્યું છે. નવમા પ્રકાશમાં રૂપાતિતધ્યાન અને સસ્થાન વિચય તેમજ ધર્મધ્યાનનું સ્વરૂપ બતાવ્યું છે દશમામાં ધર્મ ધ્યાનથી થતા લાભે! અને ફળનું વધુ ન છે. અગિયારમાં પ્રકાશમાં શુધ્યાન-ઘાતિક્રમ ક્ષયથી થતું ફળ, સામાન્ય કેવલી અને મેાક્ષનુ' સ્વરૂપ જણાવ્યુ' છે. ખારમાં પ્રકાશમાં મનના ભાવેા, મનની એકાગ્રતા, વિચાર શક્તિ ખિલવવાની ક્રિયા, મનને જીતવાના માર્ગ અને તત્ત્વજ્ઞાન પૂર્ણ યાગના હેતુ જણાવ્યા છે. રીતે કલિકાલસવજ્ઞશ્રી હેમચઢ્ઢાચાર્ય, ગશાસ્ત્ર ગ્રન્થની રચના કરી જૈન શાસન પ્રત્યે એક આ અનેરી સેવા કરી છે,Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 462