Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 4
________________ પ્રાસગિક E ભગવાન મહાવીર પરમાત્માના શાસનમાં આત્મકલ્યાણ માટેના અનેક માર્ગો છે. તે તે માર્ગ પર ચાલનારા પુણ્યાત્માઓના હૈયામાં શ્રદ્ધા, સત્વ અને શક્તિ દૃઢ થાય છે. ત્યારે તે માગે આગળ વધીને ધાર્યું પરિણામ મેળવી શકે છે. જે કાઈ પણ ધાર્મિક ક્રિયા કે આરાધના કરવા-કરાવવામાં આવે તેમાં ઉપચેગ એ મહત્ત્વની વાત બની જાય છે. કારણ કે ઉપયાગ વગરની ક્રિયા ફળદાયી ખનતી નથી “ઉપયાગ એ ધર્મ છે.” એ વાત ખરેખર સાચી છે. જ્ઞાનયાગ—ક્રિયાયાગ જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી ક નિરા થાય છે. એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી નહિ બલ્કે જ્ઞાનપૂર્વકની ક્રિયા અને તેમાં મનયેાગ, વચનયાગ અને કાયયેાગ ત્રણેને ઉપયાગ ભળે છે. ત્યારે સાધનામાં ( આરાધનામાં ) કે ક્રિયામાં સફળતા મળે છે. શ્રદ્ધા વગરની ક્રિયાં ફળતી નથી તે અંગે ચૌદમા અનંતનાથ ભગવાનના સ્તવનુંમાં પરમ મહાયેાગી આનદઘનજી મહારાજાએ ફરમાવ્યું છે. કે દેવ ગુરુ ધની શુદ્ધિ કહેા કિમ રહે; કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણા, શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સ કિરિયા કરે, છાર પર લિપણું... એહુ જાણેા. ક્રિયામાં જ્યારે શ્રદ્ધા ભળે અને ક્રિયા સફળ થાય તેમ ક્રિયાની સફળતાનું બીજું પાસુ ચેગ છે. (ઉપયાગ છે. ) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય આ બાબતને વધુ દૃઢ બનાવવા માટે યાગશાસ્ત્રની રચના કરી. આ યાગશાસ્ત્ર ગ્રન્થમાં ૧૨૦૦ à!કે છે. અને ચેાગશાસ્ત્રવૃત્તિમાં તે ૧૨૦૦૦ શ્ર્લાફે છે. પૂજ્યશ્રીએ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 462