________________
સાદર સમર્પણુ
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી
કલિકાલસર્વજ્ઞ પા પૂ. આ. શ્રી હેમચ`દ્રાચાર્ય આ યેાગશાસ્ત્ર ગ્રંથની રચના કરી છે અને તેના ગુ રાનુવાદ પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજયકેશરસૂરીશ્વરજી મ, સાહેબે કરેલ છે. જૈનશાસનમાં આધ્યાત્મિક દૃષ્ટિએ, યાગ માટેની સર્વોત્તમ ઉચ્ચભૂમિકા સાથેના આ “યેાગશાસ્ત્ર ’ગ્રંથના રચિયતા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચ’દ્રાચાય નેજ તેમની નવમ જન્મ શતાબ્દિ વર્ષની સ્મૃતિ પ્રસ ંગે વિશિષ્ટ સ‘પન્નતા સભર આ ગ્રંથની નૂતન સસ્કરણ આવૃત્તિ. તેઓ શ્રીને જ સમર્પણ કરતા યંત્ કિંચિત્ કૃતાર્થતા અનુભવીએ છીએ. લિ.
શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સઘ
સુરેન્દ્રનગર.
ભરત પ્રિન્ટરી-અમદાવાદ,
東京東原