Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 8
________________ કવણાને દૂર કરવાના માર્ગો પૈકી તપશ્ચર્યા જેમ છે. તેવી રીતે ધ્યાનયાગ છે. મન, વચન, કાયાના ચેગ એ ઘણી માટી વાત છે. મનચેાગ એટલે મનની સ્થિરતા, વચનયેાગ એટલે જરૂર પડતું સુદર અને વાસ્તવિકપણે આધ્યાત્મિક યુક્ત પ્રિયવચનનુ' મેલવુ’. માલવુડ તા તાળીને ખેલવુ' તેમ વિચાર કરીને સામેવાળી વ્યક્તિને પ્રિય લાગે તેવુ... ખેલવું તેનું નામ વચનયાગ. અને કાયયેાગ એટલે જ્ઞાન, ધ્યાન, તપશ્ચર્યા, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, બાળસ'યમી વગેરેની નિઃસ્વાર્થ સેવા અને સ્થિરતા એ કાયયેાગ કહેવાય છે. યેગશાસ્રની અંદર વિવિધ વિષયેાની વિશિષ્ટ છણાવટ પૂજ્યપાદ કલિકાલસર્વજ્ઞશ્રી હેમચ`દ્રાચાર્યે કરી છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ વગેરે માક્ષના હેતુએ સવિસ્તર જણાવ્યા છે. પહેલાના સમયમાં ભૂતકાળમાં ચેાગ સાધના દ્વારા મહાપુરુષો જૈનશાસનની, સમાજની,સમુદાયની, સ`ઘની, તીની એ રીતે ધર્મીમાં અનેકવિધ સેવાઓ આપતા હતા. સામર્થ્ય અને શક્તિબળના પ્રભાવે શાસનક્ષેત્રે, તીક્ષેત્રે, સમુદાય કે સધક્ષેત્રે આવતા આક્રમણાને ચાગબળ દ્વારા દૂર કરતા હતાં. તે સમયે નિર્મોહદશા, નિઃસ્વાર્થતા અને શાસન પ્રત્યે ધગશ અને લાગણી અપૂર્વ હતી. ચાગસાધનાના પ્રતાપે મહાપુરુષાએ-શાસનની એક નહિ તા બીજી રીતે ઘણી ઘણી સેવાઓ કરી છે. તેના લેખિત દાખલાએ આગમામાં, સાહિત્યામાં, ગ્રન્થામાં વાંચવા મળે છે. • વર્તમાન સમયમાં પણ મહાપુરુષા પાતાની તપશ્ચર્યા ત્યાગબળ અને સાધનામળ દ્વારા વર્તમાન સમસ્યાને શાંતિથી પરિપૂર્ણ કરે છે. આ છે ચેગ સાધનાનુ` બળ...અને પ્રભાવ.. આ પહેલા આ જ ગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય કેશરસૂરીશ્વરજી મ. સા. દ્વારા પ્રકાશિત થયેલ યેગશાસ્ત્રની કૃતિ જોતાં આ ગ્રંથનુ' પુનર્મુ`દ્રણ કરવાની ભાવના જાગી. આમ ગ્રન્થનું પુનર્મુદ્રણ કરી ફરી સ`ઘ સમક્ષ મૂકી કંઈક સેવાના લાભ પ્રાપ્ત થયા છે,

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 462