Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Khushaldas Jagjivandas
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 6
________________ અવલ એ છે. સંસ્થાના આ ઉદ્દેશ પાર પડે એવી ભાવના સાથે પંડિત અધ્યાપકે એના ખૂબ ઉપયાગ કરે, એવી અમે ઉમેદ રાખીએ છીએ. અભ્યાસીને માટે તે આ માત્ર ભૂમિકારૂપ છે. એના પર મેટી ટીકાઓ છે, એના પર શાસ્રવિસ્તાર છે અને એના પર કહેવા જેવું પણ ઘણું છે એ વાતનું ધ્યાન રહે. ચારિત્ર વગર મુક્તિ નથી અને ચારિત્રપ્રાપ્તિની વિવિધ ભૂમિકાઓ છે, એ વાત લક્ષ્યમાં રહે તે। આ નાની પુસ્તિકામાંથી પણ ઘણું માર્ગદર્શન મળી રહેશે અને પછી રુચિ પ્રમાણે ધ્યાનચેાગમાં પ્રગતિ થશે—એ વાત તરફ ધ્યાન ખેંચવામાં આવે છે. જૈનધર્મીની સ કલ્યાણની ભાવનાના આ તો પાયાના પથ્થરો છે; એના પર જીવનસાધનાની ઇમારત ચણાશે ત્યારે અનાખી ભાત પડશે એમાં શંકા નથી. આની બીજી આવૃત્તિ અપ્રાપ્ય થઈ જવાથી એની પુનર્મુદ્રણ રૂપ ત્રીજી આવૃત્તિ પ્રગટ કરવામાં આવે છે. આના મુદ્રણ માટે અમે વસત પ્રિન્ટીંગ પ્રેસના આભાર માનીએ છીએ. મેવાલિયા ટેંક રોડ, મુંબઈ-૨૬ તા. ૧૭-૧૨-૬૫ Jain Education International માનદ મંત્રી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 216