Book Title: Vitrag Stuti Sanchay 1151 Stuti Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 5
________________ ૪૭ અષ્ટાપદની સ્તુતિ ૫ ૧૬૯ ૪૮ નંદીશ્વરાદિ–પંચ તીર્થ સ્તુતિ ૫ ૧૭૦ ૪૯ શ્રી ગૌતમ સ્વામીની સ્તુતિ ૧૭૧ પ૦ સામાન્ય જિન સ્તુતિ ૯ ૧૭૨ ૫૧ પ્રાર્થનાઓ (ગાથા સંખ્યા પ૦) ૯ ૧૭૩ સંસ્કૃત વિભાગ સ્તુતિ સંખ્યા ૨૫૧ પર રતનાકર પચ્ચીશી (મૂળ) ( ૨૫ ૧૭૮ પ૩ આ. અમિત તિક્ત કાત્રિશિકા ૩૨ ૧૮૧ ૫૪ સિદ્ધસેન દિવાકર સૂરિકૃત-દ્વાત્રિશિકા ૩૨ ૧૮૫ ૫૫ સામાજિન સ્તુતિ ૧૬૨ ૧૮૬ સવ સ્તુતિ સંખ્યા-૧૧૫૧ મામ ત્રણ પ્રદક્ષિણના દુહા કાલ અનાદિ અનંતથી, ભવ ભ્રમણાને નહીં પાર, તે ભ્રમણ નિવારવા, પ્રકૃક્ષિણ દઉં ત્રણ સાર, ભમતીમાં ભમતા થકા, ભવ ભાવઠ દૂર પલાય, સમ્યગદર્શન પામવા પ્રથમ, પ્રદક્ષિણે દેવાય. ૧. જન્મમરણાદિ વિભય ટળે, સીઝે જે દરિશન કાજ, સમ્યગૂજ્ઞાનને પામવા, બીજી પ્રદક્ષિણે જીનરાજ, જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત, જ્ઞાન વિના મેં નવિ લહ્યું, પરમ તત્વ સંકેત. ૨. ચય તે સંચય કર્મને, રિત કરે વળી જેહ, ચારિત્ર નામ નિયુકતે કહ્યું, વંદો તે ગુણ ગેહ, શાશ્વત સુખને પામવા, તે ચારિત્ર નિરધાર, ત્રીજી પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખ ભંજન હાર. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 222