Book Title: Vishvama Dikshanu Sthan Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 5
________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન છે, ત્યારે એ સંન્યાસ છેાડી પાછા કરનારની પ્રતિષ્ઠા, એ સમાજમાં ખાસ નથી હાતી. જૈનસમાજમાં ખાલ્ય અને જુવાનીની અવસ્થામાં સુદ્ધાં, વળી ખાસ કરી આજ અવસ્થામાં સંન્યાસ આપવાનું કાર્ય પ્રશસ્ત મનાવાથી અને એ કામને વધારે ટેકે અપાવાથી, એકંદર રીતે સંન્યાસ છેાડી ઘેર પાછા ફરનારા પ્રમાણમાં વધારે મળ આવે છે. અને જે દીક્ષા છેાડી પાછા કરેલા હાય છે. તેઓનું પાકું સમાજમાં માનપૂર્વક રહેવું અને જીવવું લગભગ મુશ્કેલ થઇ જાય છે. ફ્રી તે વ્યક્તિ દીક્ષા લે તેાપણ એકવાર દીક્ષા છેાડ્યાનું શરમીંદુ કલંક તેના કપાળે અને ભકતેાની ખાનગી ચર્ચામાં રહી જ જાય છે. સયમ પાળવાની પેાતાની અરાક્તિને લીધે અથવા તા બીજા કાઇ પણ કારણસર જે માણસ ઘેર પાછા ફરે, અને જે વૈવાહિક જીવન ગાળવા માગે તેને તે તેમ કરવા માટે દેવની મદદ મેળવવા જેટલી મુશ્કેલી પડે છે. તે ગમે તેટલા નીરાગ અને કમાઉ પણુ હાય છતાં તેને કાઈ કન્યા ન આપે, આપતાં સંક્રાચાય. વળી એને ધંધાધાા કરવામાં પણ ખાસ કુરીતે પ્રતિષ્ઠિત અને તેમાં પણ ખાસ કરીને ધાર્મિક જૈામાં જવું અને રહેવું મુશ્કેલ જેવું થઈ જાય છે. દીક્ષા છેાડી ગૃહસ્થાશ્રમમાં પ્રામાણિકપણ આવવા ઈચ્છનાર માટે રસ્તા કાંટાવાળા હોવાથી આવા લેકામાં જેએ અસાધારણ તેજ અને પ્રતિભાવાળા નથી હાતા તેએ પેાતાની વાસના માટે અનેક આડા રસ્તા લે છે. કાઇ સાધુવેષમાં જ રહી અનેક જાતની ભ્રષ્ટતા ચલાવે છે અને માનપાન તેમજ ભાજન મેળવે જાય છે. કેાઈ વળા એ વેષ છેડી પેાતાના ઈષ્ટ પાત્રને લઈ ગમે ત્યાં ગુપચુપ છટકી જાય છે. કાઇ ખુટ્ટી રીતે વિધવાલગ્ન કરે છે અથવા તેા ખીજી જ રીતે ક્યાંઇક લગ્નગાંઠે ખાંધે છે. એક ંદર રીતે જોતાં દીક્ષા છેડનારની સમાજમાં પ્રતિષ્ઠાન હાવાથી એવી વ્યક્તિની શક્તિ સમાજના કાપણુ કામ માટે ચેાગ્ય રીતે નથી ખર્ચાતી. જો તેવી વ્યક્તિ ગ્રીજા સમાજમાં દાખલ ન થઈ હોય અને ખૂબ શક્તિસપન્ન હોય તાય તેમના તરફથી સમાજ પેાતાની બુદ્ધિપૂર્વક ફાયદે ઉડાવી શકતી Jain Education International For Private & Personal Use Only ૩ www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19