Book Title: Vishvama Dikshanu Sthan
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 15
________________ વિશ્વમાં દીક્ષાનુ સ્થાન ૯૩ સાધુએ નવજીવન હાચમાં લીધું હોય તા, એને જોઇ એની પાસેના મીજા લાલચેાળ ચઈ જાય છે. એક વિદ્વાન ગણાતા સાધુના શિષ્યે મને કહ્યું કે મને વાંચવાની તા ખૂબ જ ઇચ્છા થાય છે પણ ઇષ્ટ માસિકા અને ખીજાં પત્રા મગાવું તે મારા ગુરુ બહુ જ નારાજ થઈ જાય છે. એક પ્રસિદ્ધ આચાર્યે એકવાર મને કહ્યું કે ગાંધીજીને મળવું કેમ શક્ય બને? મે કહ્યું ચાલે! અત્યારે જ. તેમણે નમ્ર છતાં ભીરુ ધ્વનિથી કહ્યું કે અલબત્ત તેમની પાસે જવામાં તે અડચણુ નથી—મને અંગત વાંધેા જ નથી. પણુ લેાકા શું ધારે? એમીજા જાણીતા આચાર્ય ને તેવી જ ઇચ્છા થઈ ત્યારે આડકતરી રીતે ગાંધીજીને પેાતાની પાસે આવવા ગાઠવણુ કરી. બીજા કેટલાય સાધુ પ્રામાણિકપણે એમ જ માને છે કે હા એ સારા માસ છે, પણ કાંઇ સાચા ત્યાગી જૈનસાધુ જેવા કહેવાય ? સેંકડા સાધુ અને સાધ્વીએ . અમદાવાદ અને મુંખામાં રહે છે. ગાંધીજી પણ ત્યાં નજીકમાં હાય છે; છતાં જાણે ત્યાગીવેષ લેવા એ કાઈ એવા ગુન્હા છે કે પછી તેઓ ગાંધીજી કે ખીજા તેવા પુરુષની પાસે અથવા તેની સભામાં જઇને કશા જ સાત્ત્વિક ફાળા પશુ લઈ કે આપી ન શકે ? જે ત્યાગીએ ધર્મસ્થાન કહેવાતા પેાતાના ઉપાશ્રયામાં મુ માએની પેરવાઈ કરે, સંસારીને પણ શરમાવે એવી ખટપટામાં વખત ગાળે, તદ્દન નિવૃત્તિ અને ત્યાગના ઉપદેશ ઈ, પાછા પાટથી ઉતરી પોતે જ કથાકુથલીમાં પડી જાય, તે ત્યાગીએના ચરણમાં એસનાર પેલા બાળદીક્ષિતા, જાણેઅજાણે એ વાતાવરણમાંથી શું શીખે. એના કાઈ વિચાર કરે છે ખરું? તેમની સામે શબ્દગત આદર્શો ગમે તે હા, પણ દૃશ્ય અને જાગતા આદર્શ અત્યારે શે હાય છે એ કાઈ જીવે છે ખરું? જેને પાતે વિદ્વાન માનતા હાય એવા આચાર્ય કે સાધુ પાસે તેમનાથી જુદા ગુના આચાય કે સાધુ ઈચ્છા છતાં ભણવા જઈ શકે, એટલી ઉદારતા આજના વાતાવરણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19