Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 7
________________ ક મિત્ર બની રહે છે. આ સ્તબકમાં મુખ્યત્વે જે ત્રણ મો. શી પદાર્થોને સંકલિત કર્યા છે; તે છે; વિરાગ, ભક્તિ અને તેની આ સમાધિ. છે એ તો સહુ કોઈને સુવિદિત જ હશે કે ત્યાગ કે . (સંસાર-પરિત્યાગ) એ ત્યાગ માટે જ હોતો નથી પરંતુ વિરાગ માટે હોય છે. પરંતુ મોટા રૂસ્તમના ય જીવનમાં છે. કયારેક એવી કતલની પળો આવી જતી હોય છે જ્યારે પણ આ વિરાગની કલ્પલતાનું અસ્તિત્વ જ જોખમમાં મૂકાઈ ીિ જાય છે. આવી પળોમાં શું કરવું? કોના શરણે જવું! . આ એનો ઉત્તર આ તબકમાં સદ્ધોધમત્રીના મુખેથી મહોપાધ્યાયજી આપે છે. તેઓ કહે છે કે વિરાગની Aી વેલડીના અસ્તિત્વને ભયમુક્ત કરી દેવું હોય તો તમે Rી ભક્તિનો માર્ગ પકડો ભક્તિ એટલે જિનભક્તિ. આ છે ઈશભક્તિ એક એવી છે કે જે તમારી વિરાગની ધરતીથી આ આ ધ્રૂજી ઊઠેલી કલ્પલતાને ‘અભય વચન' જાહેર કરી શકે. પણ સબૂર ! મહોપાધ્યાયજી ફરમાવે છે ભક્તિથી સંતોષ માની ન લેતા. ભક્તિને જાજરમાન બનાવવા માટે તરત આ સમાધિના શ્વાસ ખેંચવા લાગજો. અંતે તો આ સમાધિ જ તમારી, તમારા વિરાગની અને ભક્તિની સુરક્ષિકા છે. લ સમાધિ લાગી ગયા બાદ ભક્તિને આંચ આવતી નથી. ઇ Aઇ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 302