Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 10
________________ ચિત્તની ભાવુક સ્થિતિ ધરાવતા આત્માઓ માટે આ ખૂબ જ ઉપકારક બનનારો ગ્રન્થ છે. પ્રાન્તે જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો તે બદલ ત્રિવિધે મિચ્છામિ દુક્કડં યાચું છું. વિદ્યાશાળા લિ. અમદાવાદ-૧ ગુરુપાદવરેણુ વિ.સં. ૨૦૩૨ ચૈત્રીપૂર્ણિમા. મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી rrrr ત્યાગના રાગી બનો. રાગના ત્યાગી બનો. જીવ માત્ર પ્રત્યે કોમલ બનજો. જાત પ્રત્યે કઠોર બનજો.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 302