Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 5
________________ IYASSASSAS Kા પુરોવચનો જીવનમાં કયારેક એવા પ્રસંગો બનતાં હોય છે; એ જેના મધુર સંભારણા ચિરંજીવ બની જાય છે. મારા ગૃહસ્થ જીવનમાં જ્યારે હું રત્નત્રયીને મેળવવાને તલસી Rી રહ્યો હતો ત્યારે એક વાર સુરત જવાનું થયું; શાસન છે પ્રભાવક, વ્યાખ્યાન-વાચસ્પતિ, પૂજયપાદ આચાર્યદેવ આ શ્રીમદ્ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પુણ્યવંતા દર્શન| વંદનાર્થે અને તે કૃપાલુની સુધાવર્ષા જિનાજ્ઞાગર્ભિત મિ દેશનાનું શ્રવણ કરવા માટે. જ આ સઘળી વિધિ પત્યા બાદ તેઓશ્રીની પાસે મેં એક માંગણી કરી કે “મને એવો કોઈ સ્વાધ્યાય કંઠસ્થ કરવા આપો, જેના પાઠાદિ સાથે આપનું ઉપકારક સંભારણું સદા ય સંબદ્ધ બની રહે.” અને... તે કૃપાળુએ વિરાગ, ભક્તિ અને ની સમાધિના વર્ણનના ત્રિવેણી સંગમશા મહોપાધ્યાયજીના વૈરાગ્ય-કલ્પલતા ગ્રન્થના પહેલા સ્તબકને કંઠસ્થ કરવાની મીઠી પ્રેરણા કરી. મેં તરત તેનો અભિગ્રહ લીધો. ગૃહસ્થ વિક જીવનમાં જ તે સ્તબક કંઠસ્થ કરી લીધો. આજે તો એ વાતને પૂરી એક પચ્ચીસી વીતી ગઈ જ છે. પરંતુ સેકડો વારના પાઠના પુટ અપાતાં એ તબકનો અ%ASASAS AN AS A - A S

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 302