Book Title: Vinay Saurabh Author(s): Hiralal R Kapadia Publisher: Vinaymandir Smarak Samiti Rander View full book textPage 5
________________ અભિમાનના આકસ્મિક અંત " यावद् विद्याभिमानैरिति हृदि बहुधा मत्ततामाश्रयामस्तावद् दैवादकस्मात् स्मृतिपथमगमन् हेमसूरीश्वराचाः। गर्वः सर्वोऽपि खर्वः समजनि युगपत् तत्प्रणीतप्रबन्धाद् ध्यायन्तोऽर्थैर्गभीरामथ परिचिनुमस्तस्य सौहित्यलीलाम् ॥ ३॥” —હૈમપ્રકાશની પ્રશસ્તિ (લેા. ૩) વિદ્યાઓના અભિમાનથી અમે હૃદયમાં અનેક પ્રકારે મત્તતાના આશ્રય જેવા લીધેા તેવામાં અકસ્માત્ દેવથી હેમચન્દ્રસૂરીશ્વર વગેરે અમને યાદ આવ્યા. એમણે રચેલા પ્રમ ધેા વડે સમસ્ત ગ એકસાથે ગળી ગયા. અર્થાં વડે ગંભીર એવી તવણી તૃપ્તિની લીલાનું ધ્યાન ધરતા અમે એના પરિચય કરીએ છીએ.-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 156