SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ અભિમાનના આકસ્મિક અંત " यावद् विद्याभिमानैरिति हृदि बहुधा मत्ततामाश्रयामस्तावद् दैवादकस्मात् स्मृतिपथमगमन् हेमसूरीश्वराचाः। गर्वः सर्वोऽपि खर्वः समजनि युगपत् तत्प्रणीतप्रबन्धाद् ध्यायन्तोऽर्थैर्गभीरामथ परिचिनुमस्तस्य सौहित्यलीलाम् ॥ ३॥” —હૈમપ્રકાશની પ્રશસ્તિ (લેા. ૩) વિદ્યાઓના અભિમાનથી અમે હૃદયમાં અનેક પ્રકારે મત્તતાના આશ્રય જેવા લીધેા તેવામાં અકસ્માત્ દેવથી હેમચન્દ્રસૂરીશ્વર વગેરે અમને યાદ આવ્યા. એમણે રચેલા પ્રમ ધેા વડે સમસ્ત ગ એકસાથે ગળી ગયા. અર્થાં વડે ગંભીર એવી તવણી તૃપ્તિની લીલાનું ધ્યાન ધરતા અમે એના પરિચય કરીએ છીએ.-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy