________________
પાં ડિત્યનું અભિમાન "नव्ये काव्येतिभव्याः प्रथितपृथुधियः पाणिनीये च हैमे विज्ञाने वास्तुतत्त्वेऽप्यतिविशददृशः कर्कशास्तर्कशास्त्रे । सिद्धान्ते बुद्धिधन्या गुणिगणकगणाग्रेसरा नाटकक्षा निष्णाता नीतिशास्त्रे शकुननयविदो वैद्यके हृद्यविद्याः ॥ स्वच्छन्दं छन्दसामप्यधिगतरचना यावनीभाषनीयाः प्राप्तालङ्कारसारा रुचिरनवरसग्रन्थग्रन्थे समर्थाः । षड्माषापद्यबन्धोधुरमधुर गिरोऽध्यात्मविद्याधुरीणाः कोकेऽप्यस्तोकलोकप्रकटितयशसस्ते वयं केन जय्या:१-२",
–હૈમપ્રકાશની પ્રશસ્તિ (લે. ૧-૨) નવ્ય કાવ્યને વિષે અતિશય નિપુણ, પાણિનીય અને હૈમ વિજ્ઞાનને વિષે જેમની વિસ્તૃત બુદ્ધિ પ્રસિદ્ધ છે એવા, વાસ્તુતત્વમાં અતિશય વિશદ દષ્ટિવાળા, તર્કશાસ્ત્રમાં કર્કશ, સિદ્ધાન્તમાં બુદ્ધિ વડે ધન્ય, ગુણી ગણકના સમુદાયમાં અગ્રેસર, નાટકના જ્ઞાતા, નીતિશાસ્ત્રમાં નિષ્ણાત, શકુનની નીતિના જાણકાર, વિદ્યકમાં હદ્ય વિદ્યાવાળા, છંદોમાં સ્વછંદપણે રચનાઓ રચનારા, યાવની વડે ભાવનીય, અલંકારના સારને પામેલા, હૃદયંગમ નવ રસવાળા ગ્રન્થ રચવામાં સમર્થ, છ ભાષામાંના પદ્યબંધને વિષે દઢ અને મધુર વાણવાળા, અધ્યાત્મવિદ્યામાં અગ્રેસર તેમ જ કેકમાં પણ અન૫ લોકમાં જેમની કીર્તિ પ્રગટેલી છે એવા અમે કેનાથી જીતાઈ જઈએ તેમ છીએ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org