Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 14
________________ - ષાઢા નક્ષત્રમાં આવતાં ત્યાંથી ચવી શ્યામા રાણીની કુક્ષિમાં ત્રણજ્ઞાન સહિત અવતર્યા. રાણી ચૌદ સુપને જીવે છે અને ઇંદ્રા સ્વગČમાંથી ત્યાં આવી પ્રભુની સ્તુતિ કરી માતાને ચાદ સુપનનુ ફળ ઉંચ સ્વરે જણાવે છે. ત્યારબાદ આઠ માસને એકવીશ દિવસે વ્યતીત થતાં માઘમાસની શુકલ તૃતિયાના દિવસે ચંદ્ર ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં આવતાં શ્યામા માતાએ વરાહના ચિન્હવાળા સુવર્ણની જેવી કાન્તિ ધરનારા પુત્રને જન્મ આપ્યા. ( શ્રી વિમલનાથ પ્રભુ જનમ્યા. ) આસન કંપથી પ્રભુને જન્મ થયા જાણી છપ્પન દિકુમારિકાએ વૈમાનિક ધ્રુવે, તેના ઇન્દ્રો તથા ભવનપતિ અને વ્યતરાદિ દેવા અને તેના ઇંદ્રાએ પ્રભુને જન્મ મહેસ્રવ અને જન્માભિષેક ભાવના અને ભક્તિપૂર્વક કરી પેાતપેાતાના સ્થાનેામાં જાય છે. ત્યારબાદ પ્રાતઃકાળમાં પ્રભુની માતા સુંદર પુત્રને જોઇ ખુશી થાય છે પિતાને વધામણી પહેાંચે છે. પ્રભુના પિતા પણ જન્મ મહેાત્સવ કરી પુત્રનું નામ વિમલકુમાર પાડે છે. પ્રભુ અનુક્રમે યાવન વયને પ્રાપ્ત કરે છે ત્યારે પિતા કૃતવર્માંરાજા પુત્રને ઉત્સવપૂર્વક રાજ્યાભિષેક કરી રાજ્યગાદી સોંપી, પાતે ચારિત્ર લે છે. ઉત્તમ રીતે વિમલનાથ પ્રભુ રાજ્યનું પાલન કરે છે. દરમ્યાન પ્રભુને મહાભાગ્ય પુત્ર પ્રાપ્ત થાય છે. તેનું નામ અરિસન પાડવામાં આવે છે. પ્રભુને રાજ્યનું પાલન કરતાં ત્રીશ લાખ વર્ષો વહી ગયા પછી અને તેમનું ભેગ ફળ કક્ષીણ થતાં દીક્ષા લેવાના વિચાર થતાંજ આસનક પથી પ્રભુને દીક્ષા લેવાના યોગ્ય અવસર જાણવામાં આવતાં, બ્રહ્મલેાક નિવાસિ દેવા ત્યાં આવી ધમ તી પ્રવર્તાવવા વિજ્ઞપ્તિ કરે છે, પછી પ્રભુ વરસીદાન આપે છે. એક વર્ષમાં ત્રણશે' અડાસી ક્રેડ એ’સીલાખ સુવણૅનું દાન કરે છે. પછી ત્યાં આવેલ ખીજ વૈમાનિક દેવા અને ઇંદ્રે સુગધી તીથ જળ લાવી પ્રભુને સ્નાન કરાવે છે, દ્વિવ્યચ ંદન ચર્ચા દેવદુષ્ય વસ્ત્ર અને અલકારાથી વિભૂષિત કરે છે, પછી દેવદત્તા નામની શિબિકા ઉપર પ્રભુ આરૂઢ થાય છે અને યાચકાને દાન આપતા સહસ્રામ્ર વનમાં પધારે છે. ત્યાં અશોકવૃક્ષ નીચે ઉતરી આભુષણા વગેરે તથા બધા પરિગ્રહને ત્યાગ કરતાં કેશેાના-પચમુષ્ટિ લેચ કરી ( માઘમાસની શુકલ ચતુર્થીના રાજ ) પાછલા પહેારે છઠ્ઠના તપ કરી પ્રભુ દીક્ષા લે છે, કે તરતજ ચેાથું મનઃપય વજ્ઞાન પ્રભુને ઉત્પન્ન થાય છે. ઇંદ્ર અને દેવા નદીશ્વર દ્વીપની યાત્રા કરી સ્વસ્થાને જાય છે. બીજા દિવસે પ્રભુ ધાન્યાક`ટ નામના નજીકના ગામમાં પ્રથમ પારણાને માટે જાય છે. ત્યાંના જયરાજાના પ્રાસાદમાં પ્રવેશ કરી નિર્દોષ આહાર ગૃહણ કરે છે. દેવદુ‘દુભી દેવતાએ વગાડે છે, અને રાજાને ત્યાં સુવર્ણની વૃષ્ટિ થાય છે. પછી પ્રભુ ત્યાંથી અન્ય સ્થળે વિહાર કરી જાય છે. એ અરસામાં જબુદ્રીપની અંદર અપવિદેહ ક્ષેત્રને વિષે આનંદકરી નામની નગરી છે, ત્યાંના નદિસુમિત્ર નામે એક રાજા છે. ત્યાં સુશ્રુત નામના કેઇ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 360