Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 12
________________ ઉદ્યાનમાં આવી ચડયા. તે ખખર સાંભળી ચંદ્રોદર રાજા ગુરૂને વંદન કરવા આવ્યે વિધિપૂર્વક વંદન કરી આસન ઉપર બેઠી. પછી આચાર્ય મહારાજ ભાવધમ માટે ઉપદેશ આપતાં જણાવે છે કે, દા ન ચિત્તને અનુસારે, શીલ બુદ્ધિને અનુસારે, શાસ્ત્ર તથા કાયાને અનુસારે તપ ત્યાંસુધી મનુષ્ય હર્ષોંથી સુખદાયક એવા ધર્માંકને કપટ વિના કરી શકે છે. જ્યાં ખીજી શક્તિ ન હેાય તેા કેવળ ભાવનાજ કરવી. તે ઉપર શાસ્ત્રમાં અનેક દૃષ્ટાંતા બળદેવ રૂષિ અને રથકારનાં મેાજુદ છે. જે વચનની વૃત્તિથી અને લેાકેાની સ્તુતિથી જે ભાવ દર્શાવે છે, તે પ્રમાણે શક્તિ છતાં ન કરી શકે તે તે ભાવ સાચા કહેવાતા નથી. તે ઉપરથી શ્રી ધમ ઘાષસૂરિજી ધનનુ અહિં દૃષ્ટાંત આપે છે, અને તેના પૂર્વભવ સાથે જણાવે છે. સૂરિમહારાજના ઉપદેશ સાંભળી રાજા ચંદ્રોદર સંસારના ત્યાગ કરી ભાવના ભાવવા લાગ્યા; એ પ્રમાણે ભાવના ભાવતાં રાજાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, પછી વિહાર કરી ધમના પ્રભાવના કરી છેવટે સિદ્ધિપદને પામ્યા. આ પ્રમાણે ચ ંદ્રાદરની કથા ભાવધર્માધિકાર માટે ગ્રંથકાર મહાત્માએ જણાવેલી છે, જે આખી કથા મનનીય હાઇ પઠનપાઠન કરનારને ચિત્તને શાંતિ ઉત્પન્ન કરનારી છે. પા. ૧૩૭ થી ૧૭૮. ત્યારબાદ શ્રીબ્રહ્મગુપ્તસૂરિએ પદ્મસેન રાજાની વિનંતિથી આ સ ંસારમાં ધમ ની જે ચેાગ્યતા છે તે ઉપદેશ આપતાં પ્રથમ શ્રાવકધમ નું પાલન કરવા અને પછી વિદ્વતાવાળી દિક્ષા ગ્રહણ કરવા જણાવતાં રાજાને દેશવિરતિનુ દાન આપ્યું; પછી આચાર્ય મહારાજ વિહાર કરી ગયા. રાજા પેાતાના નગરમાં આવ્યેા. પછી ગુરૂ ઉપદેશને પેાતાના આત્મામાં ઉત્તમ રીતે નિર તર ચિંતવન કરતા, મેટાં જિનમંદિર કરાવ્યાં. સુવર્ણ જીન પ્રતિમા એ કરાવી, ઉત્તમ સિદ્ધાંતનાં પુસ્તકે લખાવ્યાં, નિરપરાધિ ત્રસજીવેાને ત્રાસ મટાડવાનું કાર્ય કર્યું", સાધુ, સાધ્વી મહારાજની અન્ન, વસ્ત્ર, પાત્રા વગેરેથી ભક્તિ કરી, શ્રાવકશ્રાવિકાઓનુ' વાત્સલ્ય રાજ્યભાગ છેાડી દઇ કરવા માંડયું, સ્વદારા સંતાષ વ્રત, માર પ્રકારનાં તપપૂવ ક બાર ભાવના ભાવવા લાગ્યા અને ત્રિકાળ પૂજા કરનારા તે રાજાએ શ્રાવકની અગ્યાર પડિમા શુદ્ધ હૃદયે વહન કરી. પછી ચારિત્ર લેવાની ઇચ્છા થઇ, જેવામાં તેજ વખતે ફરી શ્રી બ્રહ્મગુપ્તસૂરીશ્વરજી ત્યાં પધાર્યા. તેઓશ્રીને વંદન કરવા જતાં રાજાએ અનગારપણાની ગુરૂ પાસે માગણી કરી અને અનગાર થયા. સૂરિમહારાજે કહ્યું કે દશ કન્યાએ પરણીશ તેમાં તારા પ્રેમ થશે, ત્યારે તને હું દિક્ષા આપીશ. રાજા તે સાંભળી વિસ્મય પામે છે, જેથી ગુરૂમહારાજ ચેતના સહિત દશ કન્યાઓનું વન કરે છે. જે સ્વાંતદચ નામે નગર, રૂચીર અધ્યવસાય રાજા તેની ઘણી સ્ત્રીઓ છે, જેમાં શાંતિ નામની સ્ત્રીને ક્ષમા નામે પુત્રી, રૂચિ નામની સ્ત્રીને દયા નામે પુત્રી, વિનયતા નામે સ્ત્રીને મૃદુતા નામે કન્યા, સમતા નામે સ્ત્રીને સયતા નામે પુત્રી, શુદ્ધતા નામે સ્ત્રીને રૂજીતા પુત્રી, પાપભિતા સ્ત્રીને અવૈરતા કન્યા, નિરાગતા નામની સ્ત્રીને બ્રહ્મરતિ પુત્રી, નિર્લોભતા સ્ત્રીને મુક્તતા પુત્રી, પ્રજ્ઞા નામની સ્ત્રીને વિદ્યા નામે પુત્રી, અને દશમી વિરતિ નામે સ્રીને નિરીહતા નામે કન્યા એ દશ કન્યાઓનું ઉપદેશમય કથન આચાર્ય મહા રાજે કહી રાજાને કહ્યું કે આ કન્યાનું પાણી ગ્રહણ કરી પછી દિક્ષા લે. ત્યારપછી તે દરા કન્યાએ)ની પ્રાપ્તિના ઉપાય આચાર્ય મહારાજે રાજયને વણવી ખતાવ્યા. પછી પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 360