Book Title: Vichar Shakti Author(s): Shivanand Swami, Raj Saubhag Editorial Committee Publisher: Raj Saubhag Satsang Mandal Sayla View full book textPage 3
________________ * પ્રસ્તાવના ગુરૂ THOUGHT POWER – વિચાર શક્તિ આ વિષય પર પૂ. બાપુજી લાડકચંદ માણેકચંદ વોરા અવારનવાર સ્વાધ્યાય કરાવતા. .. દેવ તેમના લખેલ પ્રત્રમાં જણાવે છે કે આત્મજ્ઞાન વિચારથી થાય છે. (ઉપદેશ છાયા-૧૦) કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ....૩૮ દશા ન એવી જયાં સુધી, જીવ લહે નહિ જોગ, મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ...૩૯ આવે જયાં એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય, તે બોધી સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય....૪૦ જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ...૪૧ ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય, ગુરુ - શિષ્ય સંવાદથી, ભાખું ષપદ આંહી...૪૨ (આત્મસિદ્ધિશાસ્ત્ર) આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે મુમુક્ષુઓને આ વિષય ઘણો ફાયદાકારક બનશે. લિ. પ્રકાશન સમિતિ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ તા. ૧૧-૧૧-૨૦૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 80