SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ * પ્રસ્તાવના ગુરૂ THOUGHT POWER – વિચાર શક્તિ આ વિષય પર પૂ. બાપુજી લાડકચંદ માણેકચંદ વોરા અવારનવાર સ્વાધ્યાય કરાવતા. .. દેવ તેમના લખેલ પ્રત્રમાં જણાવે છે કે આત્મજ્ઞાન વિચારથી થાય છે. (ઉપદેશ છાયા-૧૦) કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ....૩૮ દશા ન એવી જયાં સુધી, જીવ લહે નહિ જોગ, મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ...૩૯ આવે જયાં એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય, તે બોધી સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય....૪૦ જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ...૪૧ ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય, ગુરુ - શિષ્ય સંવાદથી, ભાખું ષપદ આંહી...૪૨ (આત્મસિદ્ધિશાસ્ત્ર) આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે મુમુક્ષુઓને આ વિષય ઘણો ફાયદાકારક બનશે. લિ. પ્રકાશન સમિતિ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ તા. ૧૧-૧૧-૨૦૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005558
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swami, Raj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2011
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy