Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ 07E050050 10505050505 (10)51020100015020500150 050 R Jain Education International અનેક ગુણગણાલંકૃત શ્રીમન્મુનિમહારાજ આચાર્યવર વિજય વલ્લભસૂરીશ્વરજીની પવિત્ર સેવામાં પૂજ્યપાદ આચાર્ય વિજયાનંદ સૂરીશ્વર મહારાજ અપર નામ શ્રીઆત્મારામજી મહારાજની પાટને દીપાવનાર, પંજાબ જેવા દૂરના પ્રદેશમાં સદ્ગત આચાર્યશ્રીએ પ્રગટાવેલી ધર્મજ્યોતિને સવિશેષ પ્રકાશિત કરનાર, દેશ કાળના અવિચળ સિદ્ધાન્તને લક્ષ્યમાં રાખી સ્થાને સ્થાને શ્રાવક ક્ષેત્રના ઉદ્યોત કરવાના પ્રબળ નિમિત્તભૂત ઉચ્ચ આદર્શવાળી સંસ્થાઓને સ્થાપવાનેા ઉપદેશ કરનાર આપશ્રીના શાસનના પ્રભાવ કરવાના સ્વભાવ સુપ્રસિદ્ધ છે. આપની શુદ્ધ ઉપદેશ ધારા, શાંત વૃત્તિ, કલહથી દૂર રહેવાની શાસક વૃત્તિ, અસ્ખલિત ચારિત્રપ્રેમ, આળકાળથી બ્રહ્મચર્ય આદિ અનેક ગુણેા પંચદિય સંવરણાના પાઠની યાદ કરાવે છે. આપના અનેક પુસ્તકા સાહિત્યરસિક અને કવિ તરીકે આપને યોગ્ય સ્થાન આપે છે અને પ્રમળ પુરૂષાર્થ, દેઢ ભાવના અને અનવરત વિચારશ્રેણી શાં પરિણામે નીપજાવે છે તેનાં જ્વલંત દૃષ્ટાંતે પૂરાં પાડે છે. આપશ્રીના સંસ્મરણીય પવિત્ર નામ સાથે આ અદ્રિતીય ગ્રંથના છેલ્લા વિભાગનું મારૂં સાદું ભાષા અવતરણ જોડી મારી જાતને કૃતકૃત્ય માનું છું. હૃદયથી અપાયેલ આ અર્પણા આપ સ્વીકારશાજી, સેવક, વીલેપારલે વસંતવિમેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ હાર. દ્વિ. ચૈત્ર શુકલ પંચમી, ૧૯૯૨. ની વંદણા. 0001600/00000 00000 For Private & Personal Use Only * ઝ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 676