________________
[ તoખoભેદ ___ बोल ५८ मा-खर० आठमि घटती जु नुमइ कल्याणक हुवइ तउ पोसह सातमीमांहे काई लेवइ ? कल्यणक आरीधा छइ । जे भणी चउदसी घटती पुनिममध्ये पोसह परब जणा( जाणी) लेवई ते आठमरा नुमइ लीधा भला दीसइ, कल्याणक माटि।
બોલ પ૮ મે–ખરતર આઠમના ક્ષયે જે નેમ કલ્યાણક હોય તે પિસહ સાતમમાં કેમ લે છે? કલ્યાણુક આરાધ્ય પર્વ છે. ચૌદશ ક્ષયે જે કારણથી પર્વ જાણીને પૂનમમાં પિસહ લે છે, તે આઠમને નેમે લીધે ઠીક ગણાય, કારણે કલ્યાણક પર્વ છે માટે. (ઈતિ ભેદ ૫૮).
बोल ५९ मो-खर० चतुरपरवी तथा कल्याणक टाली अनेरा दिनि पोसहं न मानइं, तु भाद्रवा मुदि ४ कम करइ ? कठे ए कह्या छि ? ते पूछिवा।।
બેલ ૫૯ મો–ખરતર ચતુષ્પવ–આઠમ, ચૌદશ અથવા આઠમ, ચૌદશ, પૂર્ણિમા, અમાસ અને કલ્યાણક છેડી બીજા દિવસે પિસહ ન માને, તે ભાદરવા સુદ ૪ કેમ કરે ? એ કયાં કહેલ છે? તે પૂછવું. (ઈતિ ભેદ ૫૯)
बोल ६० मो-खर० चेला वेचाता लेई दिखा दिई, ते किम सूझइ ? ते पूछिवा । कीदे शास्त्रे कह्या छि ?
બોલ ૬૦ મો-ખરતર ચેલા વેચાતા લઈ દીક્ષા આપે છે, તે કેમ ખપે? કયા શાસ્ત્રમાં કહ્યું છે? તે પૂછવું. (ઈતિ ભેદ ૬૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org