SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ [ તoખoભેદ ___ बोल ५८ मा-खर० आठमि घटती जु नुमइ कल्याणक हुवइ तउ पोसह सातमीमांहे काई लेवइ ? कल्यणक आरीधा छइ । जे भणी चउदसी घटती पुनिममध्ये पोसह परब जणा( जाणी) लेवई ते आठमरा नुमइ लीधा भला दीसइ, कल्याणक माटि। બોલ પ૮ મે–ખરતર આઠમના ક્ષયે જે નેમ કલ્યાણક હોય તે પિસહ સાતમમાં કેમ લે છે? કલ્યાણુક આરાધ્ય પર્વ છે. ચૌદશ ક્ષયે જે કારણથી પર્વ જાણીને પૂનમમાં પિસહ લે છે, તે આઠમને નેમે લીધે ઠીક ગણાય, કારણે કલ્યાણક પર્વ છે માટે. (ઈતિ ભેદ ૫૮). बोल ५९ मो-खर० चतुरपरवी तथा कल्याणक टाली अनेरा दिनि पोसहं न मानइं, तु भाद्रवा मुदि ४ कम करइ ? कठे ए कह्या छि ? ते पूछिवा।। બેલ ૫૯ મો–ખરતર ચતુષ્પવ–આઠમ, ચૌદશ અથવા આઠમ, ચૌદશ, પૂર્ણિમા, અમાસ અને કલ્યાણક છેડી બીજા દિવસે પિસહ ન માને, તે ભાદરવા સુદ ૪ કેમ કરે ? એ કયાં કહેલ છે? તે પૂછવું. (ઈતિ ભેદ ૫૯) बोल ६० मो-खर० चेला वेचाता लेई दिखा दिई, ते किम सूझइ ? ते पूछिवा । कीदे शास्त्रे कह्या छि ? બોલ ૬૦ મો-ખરતર ચેલા વેચાતા લઈ દીક્ષા આપે છે, તે કેમ ખપે? કયા શાસ્ત્રમાં કહ્યું છે? તે પૂછવું. (ઈતિ ભેદ ૬૦) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy