Book Title: Tapa Khartar Bhed
Author(s): Vijay Jambusuri
Publisher: Muktabai Gyanmandir Baroda

View full book text
Previous | Next

Page 171
________________ ૧૫૨ [ તખલેલ सांझे इरावही वण पडिकमइ सामाई वण कीपर छूढा काढइ, ते किम ? तपा इरिआवही विणा न मुझे। - બોલ ૮૭ મે-ખરતર ઈરિયાવહી પ્રતિક્રેમ્યા વિના, રાઈ પાયછિત્ત અને કાઉસ્સગ્ન કર્યા વિના પ્રભાતે કાજે કાઢવે ન માને, તે સાંજે ઈરિયાવહી પ્રતિક્રમ્યા વિના, સામાયિક કર્યા વિના, છૂટા કાઢે છે, તે કેમ? તપ ઈરિયાવહી. વિના ન કહે. (ઈતિ ભેદ ૮૭) बोल ८८ मो-खर० पोसह सांझे ठेपाडा पडिलेह्या वना पाछिली रात पोसह न सूझे, तेह ज सामाइ पडिकमणइ सूझे, ते केम ? तपारा पडिलेहे सूझे । [ न पडिलेहे पणि सूझाडे ] ૮૮ મે–ખરતર પિસહમાં સાંજે થેપાડું પડિલેહ્યા વિના રાત્રે ન લે, તે જ સામાયક પ્રતિક્રમણ લે તે કેમ? તપાને પડિલેહેલું જ સુઝે. (ઈતિ ભેદ ૮) बोल ८९ मो-खर० पोसहमाहे सात घडीइ दिन चडीइ १ वार देव वादह । तपा त्रिकाल देव वांदइ । બોલ ૮૯ મે-ખરતર પિસહમાં સાત ઘડી દિવસ ચઢયે એક વખત દેવ વાંદે, તપા ત્રિકાલ દેવ વાંદે (ઈતિ. ભેદ ૮૯) - વો ૧૦ -૪૦ળતી પુર (દ) સમોસરણ માંमादिक राखइ पासई पूजई। तपा न राखे । ते पूछिवा । .. બોલ લ૦ મે-ખરતર યતિ સમવસરણ પટ પ્રતિમા ૬-આ સાથે બેલસંગ્રહ ૧ નો બોલ ૮૧ મેળવો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196