Book Title: Tapa Khartar Bhed
Author(s): Vijay Jambusuri
Publisher: Muktabai Gyanmandir Baroda

View full book text
Previous | Next

Page 169
________________ ૧૫૦ [તoખભેદ बोल ७९ मो-खर जती मेवमुत्ररी गृहस्थने राखडी देवइ । तथा न देवइ । ते पूछिया। બાલ ૭૯ –ખરતર યતિ શેવાસૂત્રની રાખડી ગૃહસ્થને આપે છે, તા ન આપે, તે પૂછવું. (ઈતિ ભેદ ૭૯) રોજ ૮૦ વર૦ તિય ના મહાસ’ टाली नि बीजा नमस्कार न कहई पडिकमतां । तपा तिथंकर सरवर(रा) नमसकार कहे छ।। બેલ ૮૦ મે-ખરતર પ્રતિક્રમણમાં “જય તિહુઅણ જય મહાયસ” છોડીને બીજા નમસ્કાર ન કહે, તપા સર્વ તીર્થકરના નમસ્કાર-સ્તવન કહે છે. (ઇતિ ભેદ ૮૦) बोल ८१ मो-खर० 'देवसी पाछित्त' पछी जिन. दत्तातू०, जिनकुशलसु०, गुरुना काउस्सगादिक किरिया करई छई, ते क्रिया वाधइ छइं, ते पूछिया । तपा न करई । બોલ ૮૧ મે–ખરતર “દેવસી પાયછિત્ત પછી જિનદત્તસૂરિ, જિનકુશલસૂરિ ગુરૂના કાઉસગ્ગ વિગેરે ક્રિયા કરે છે, તે ક્રિયા વધે છે, તે પૂછવું. તપા નથી કરતા (ઈતિ ભેદ ૮૧) बोल ८२ मो-खर० महावीररे जनमअधिकार मात्र गुलही चडावा करी लेवे, ते किम ? तपारे न लेवइ । બોલ ૮૨ મે-ખરતર મહાવીરના જન્મ અધિકાર ચડાવ કરી ફક્ત ગોલ લે છે, તે કેમ? તપ નથી લેતા. (ઈતિ ભેદ ૮૨) –આ સાથે બેલસ ગ્રહ ૧ ને બેલ ૧૩૯ જૂઓ. . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196