Book Title: Tapa Khartar Bhed
Author(s): Vijay Jambusuri
Publisher: Muktabai Gyanmandir Baroda

View full book text
Previous | Next

Page 187
________________ ૧૬૮ [ તeખભેટ बोल १३८ मो-खर थापना पडिलेमानई 'थापनाचार्य નયન દીધી” વહ, તે પૂછવા બોલ ૧૩૮ મા-ખરતર સ્થાપના પડિલેહીને “સ્થાપનાચાર્ય જયણ કરી” કહે છે, તે પૂછવું. (ઈતિ ભેદ ૧૩૮) बोल १३९ मो-खर० थापना पडिलेहतां श्रावक ऊभा થાઉં, તે વડે કહ્યું છે? તે grછવા બોલ ૧૩૯ મે-ખરતર શ્રાવક સ્થાપના પડિલેહતાં ઉભા થાય, તે કયાં કહ્યું છે? તે પૂછવું. (ઈતિ ભેદ ૧૩૯) है बोल १४० मो-खर यतीनई घृत ज दान पेहला दिई, ઉછ અન વિદાવેરૂ બોલ ૧૪૦ મો-ખરતર સાધુને પહેલું ઘીનું જ દાન આપે, પછી અને વહરાવે. (ઈતિ ભેદ ૧૪૦) बोल १४१ मो-खर० नवलल्पी विहारनि निषेधइ પરમે મારા બેલ ૧૪૧ મો–ખરતર પાંચમા આરામાં નવકલ્પી વિહારને નિષેધે છે. (ઈતિ ભેદ ૧૪૧) बोल १४२ मो-खर० साधवी पुरुष आगलि वखाण ૬. તારે જ જરા બોલ ૧૪૨ મે-ખરતર સાથ્વી પુરૂષ આગળ વ્યાખ્યાન કરે છે. તપાની ન કરે. ‘(ઇતિ ભેદ ૧૪૨) -વર્તમાનમાં કેટલાકે સાધ્વી વ્યાખ્યાનને નિષેધ નથી માનતા, તેઓ આ વિધાન ઉપર લક્ષ આપે. શ્રી તપગચ્છમાં સાધ્વીવ્યાખ્યાનને નિષેધ છે, ખરતરગચ્છવાળા કરે છે, તે શાસ્ત્રવિરૂદ્ધ છે. આના સમર્થનમાં જુએ શ્રી હરપ્રશ્નોત્તર ત્રીજા પ્રકાશને પ્રશ્ન ૧૩. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196