Book Title: Tapa Khartar Bhed
Author(s): Vijay Jambusuri
Publisher: Muktabai Gyanmandir Baroda

View full book text
Previous | Next

Page 188
________________ એલ-૧૪૫] ૧૬૯ - बोल १४३ मो-खर० पाक्षिकादिन सज्झायें उवसग्गहरं भावक ' गुणधर' गोत्रना कहइ, जती न कहइ, ते पूछिया । તારે ગુહ રાઠું બેલ ૧૪૩ મા–બરતરમાં ૫ખી દિવસે સઝાયમાં ઉવસગ્ગહર” “ગુણધર ગોત્રના શ્રાવક કહે, સાધુ ન કહે, તે પૂછવું. તપ માં ગુરૂ કહે. (ઈતિ ભેદ ૧૪૩) ___ बोल १४४ मा-खर० चन्द्रगच्छी अणथका चंद्रगछी कहावइ, ते पूछिवा । चंद्रगछी ते कहीइ जेहनइ पट्टावलीइ वइरस्वामी पछइ वइरसेन पछइ चंद्रसरि हुई। खर०नि નti બેલ ૧૪૪ મે–ખરતર ચંદ્રગ૨છી નહિ હેવા છતાં પિતાને ચંદ્રગછી કહેવડાવે, તે પૂછવું. “ચંદ્રગછી તે કહેવાય કે જેમની પટ્ટાવલીમાં વજસ્વામી, પછી વજસેન, પછી ચંદ્રસૂરિ થયા હેય ખરતરની તે નથી. (ઈતિ ભેદ ૧૪૪) __ बोल १४५ जो-खर० श्रीअभयदेवसूरिनई ख(र)तर कहई, अनें श्रीअभयदेवसरि चंद्रगछी हुवा ते पूछिया । पटावली अभयदेवरिनी जूई, खर० पण जूई, सामाचारी બેલ ૧૪૫ મે-ખાતર અભયદેવસૂરિને ખરતર કહે, અને શ્રી અભયદેવસૂરિ ચંદ્રગછી થયા છે તે પૂછવું. પટ્ટાવલી અભયદેવસૂરિની જૂદી, ખરતરની પણ જૂદી, સામાચારી પણ જૂદી. (ઈતિ ભેદ ૧૪૫) ૧૦-ખરતરના કેટલાક પક્ષપાતી ખરતનાં કેટલાંક ઉપજાવી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196