Book Title: Tapa Khartar Bhed
Author(s): Vijay Jambusuri
Publisher: Muktabai Gyanmandir Baroda

View full book text
Previous | Next

Page 179
________________ ૧૬૦ [ તoખભે માંડલી ભેગા થાય ત્યાં પછી એકઠે-સાથે પ્રતિક્રમે, ખર્ તર પ્રતિક્રમણુ ઠાયા પછી જે આવે તે જૂદો જ પ્રતિક્રમે, તથા વલી તે જ પાછા એમ કહે છે- પદસ્થ હાય તે વંદિત્તા સુધી મલી શકે?! આવું કયાં કહ્યું છે ? તે પૂછવુ. ( ઇતિ ભેદ ૧૧૩) बोल ११४ मो - खर० प्रभाते पडिकमतां जे छमासीतपरी विधि नाव ते चोवीस नुकार कहई । तपा लोगस ४ कहर काउसमा । બોલ ૧૧૪ મા-ખરતર સવારે પ્રતિક્રમતાં છમાસી તપની વિધિ જેને નાવડે તે કાઉસગ્ગમાં ચાવીસ નવકાર કે કહે, તપા લેગસ ૪ કહે. (ઈતિ ભેદ ૧૧૪ ) बोल ११५ मो- तपा कालवेला प्रभातें पडिकमण करी पारइ, पडिलेहण करइ तु सझाय करी पारइ । खर० सझाय * न करइ । એલ ૧૧૫ મોતપા સવારે કાલવેલા પ્રતિક્રમણ કરી પારે, પડિલેહણ કરે તેા સઝાય કરી પારે, ખતર સઝાય ન કરે. (ઈતિ ભેદ ૧૧૫) बोल ११६ मो- तथा पाखी चउमासी संवछरीरे पडिकमणामा जेथ पाखी खामा पाखी आलोए पछे तपा एकसुचवीस अवीचार आलोए, जती पण आलीए जतीरा अतीचार | खर० नालोए । એલ ૧૧૬ મો-તથા તપા પાખી, ચામાસી, સંવત્સરીના પ્રતિક્રમણમાં જ્યાં પાખી ખામીને પાખી આલેાવે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196