Book Title: Swadhyay 1990 Vol 27 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વળી, ચરકસંહિતાના પાંચમા ખંડમાં દિવ્યજળને કલ્યાણકારક, જીભને ગમતું, વિમલ, સુપાચ્ય (લઘુ), સ્વભાવથી જ ઠંડું કહ્યું છે. આ દિવ્યજળ નીચે પડ્યા પછી પાત્રની અપેક્ષા રાખે છે અને જેવું પાત્ર તેવું બને છે. દિવ્યજળના પ્રકાર આ પ્રમાણે છે.– - ૧ પાત્રભેદથી જળના ગુણભેદ – Aત માટીમાં કષાય અને તપીતમાં કડક, પીંગળી માટીમાં ક્ષારમિશ્રિત અને ઉષરમાં લવણ, પર્વતના વિસ્તારમાં તીખાશવાળું અને કાળી માટીમાં મધુર-આમ પૃથ્વી પરના જળમાં છ ગુણ કહ્યા છે. ' ' ' ' ' ૨ ઋતુભેદથી જળથી ગુણો :વર્ષાનું નવું જળ ભારે, અભિષ્યન્દિી અને મધુર હોય છે. શરદઋતુમાં જે વરસે છે તે ઘણુંખરું પાતળું, સુપાય (લઘુ) અને અભિષેન્ડ વગરનું હોય છે. વસંતનું જળ કષાય, મધુર અને રૂક્ષ હોય છે. ગ્રીષ્મનું જળ અભિષેન્ડ કરનારું હોતું નથી. ૩ જાદા જુદા પર્વતમાંથી નીકળતી નદીના જળના ગુણ-જે નદીનાં પાણી પાણાઓથી છિન્ન-ભિન્ન થાય છે, ક્ષોભ પામે છે, પછડાય છે તથા જે હિમાલયમાંથી નીકળેલી છે તથા ઋષિઓથી લેવાયેલી છે તે નદીઓ પથ્ય અને પવિત્ર છે.' જે નદીઓ પાસુ, રેતી વહેનારી, વિમલ લવાળી અને મલય પર્વતમાંથી નીકળેલી છે તેઓમાં અમૃત જેવું જ છે. - જે પશ્ચિમ તરફ મુખવાળી છે તે પડ્યું અને નિર્મળ જળવાળી હોય છે. જેમાં પૂર્વ સમુદ્ર તરફ મુખવાળી છે તે ધીમે ધીમે વહે છે, તેઓનાં જળ ભારે હૈયે છે." સુશ્રુતસંહિતામાં કહ્યું છે કે ' ' , " ' = : ") " , " - ૧ દેશભેદથી જળ ત્રણ પ્રકારનું છે. ગાંજા, અન્ન અને જાપાન. “' દેશનું જળ રૂક્ષ, લઘુ, કફ-પિત હરનાર તથા પશ્ય છે. માન્s દેશનું જળ સ્નિગ્ધ, ગુરુ અને અનેક રોગનું કારણભૂત હોય છે પાર જળે લઘુ, શીતળ અને મધુર તથા ત્રિદોષહર છે. ___ अपकामं स्यन्दमाना अवीवरत वो हि कम् । - રો : કામવીસ્તઢામ યો તિમ્ | एको वो देवोप्यतिष्ठत् स्यन्दमाना यथावशम् । उदानिषुमहीरिति तस्मादुदकमुच्यते ॥ અથર્વવેદ-સાત-૨/૧૨/- . ૧૬ ૧ જાણિતા–વંજલ –. ૨૨ ६ “जंगलं सलिलं रुक्षं लवणं लघु पित्तनुत् । . बहिनकृत् कफहृत् पथ्यं विकारान् हरते बहूम् ॥ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 191