Book Title: Suvas 1940 01 Pustak 02 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 2
________________ છે લેખકમંડળ - સુવાસ'ના અત્યાર સુધીના અંકમાં જે લેખકે ઓછા માં ઓછાં પંદર પાનાં લખ્યાં હશે અથવા સર્વોત્તમ દિને ગણી શકાય એવો એકાદ પણ લેખ લખ્યો હશે તે દરેકને ‘સુવાસ'ના લેખકમંડળમાં ગણી શકાશે. નવા લેખકોમાંથી જે એમ જોડાવા ઈચ્છતા હોય એમણે એ સંબંધો પત્ર સાથે પોતાને માપસંદ વિષય પર એક સુંદરમાં સુંદર લેખ અમને લખ મેકલાવેલો છે. તો બ યથાયોગ્ય જગ ને તે ‘સુવાસ ” માં પ્રકટ કરવામાં આવશે અને લેખકને લેખકમંડળમાં સ્થાન અપાણે, મંડળ વધુમાં વધુ ૨૫ લેખકનું બનશે અને તેમાં જુદા જુદા વિષયના નિષ્ણાતોને પ્રાધાન્ય અપાશે. આ સભ્યોને “સુવાસ ને દરેક અંક વિનામૂલ્ય મોકલવામાં આવશે. સુવાસ”ની પુરસ્કારની યોજનાનો લાભ, તેમને પ્રથમ લેખ પ્રગટ થઈ ગયા પછી, કેવળ તેમને જ મળી શકશે; પ્રગટ થતા લેખની પાંચ પ્રીન્ટસ દરેક લેખકને મેકલાય છે. પણ સભ્યોને વિશેષ નકલે જોઈતી હશે તે, વ્યવહારથી નક્કી કરી લેતાં, કાગળના ખર્ચમાં જ તેમને તે માટે વ્યવસ્થા કરી આપવામાં આવશે, તેમને દર વર્ષે એક સુંદર પેકેટ-ડોનરી ભટ અપાશે; ‘સુવાસ 'માં પ્રગટ થતા લેખની ચૂંટણી કરતાં તેમને પ્રથમ સ્થાને અપાર; તે મંડળમાંથી બે પ્રતિનિધિઓને સુવાસ મા સલાહકાર--મંડળમાં લેવાશે અને ધીમે ધીમે તેમને તેમનાં પુસ્તક પ્રગટ કરવામાં કે પ્રગટ પેડલ પર કડ!! " એણમ સંગત કરી આપવામાં આવશે. ઉપરાંત તેમને બે ગુણ અને ક લ મ મ ક એ છે તે નાએ ક્રમિક ધોરણે વિસ્તૃત કરવામાં આવશે. મિત્રમંડળ–એક કે એક કરતાં વધુ ગ્રાહકે બનાવનાર વ્યક્તિઓ * સુવાસ 'ના મિત્રમંડળમાં જોડાઈ શકશે. તેમને સુંદર–સુભિત પેકેટ-ડાયરી ભેટ અપાશે. અને એક કરતાં વધુ ગાઢ બનાવનાર મિત્રોને, તેમના કામના પ્રમાણમાં જુદે જ છે ને હજુ જુદી મંટો પારો, સાત ગ્રાહકે મેળવનાર મિત્ર વિનામ 'વે !” ” ને રે’ને અધિકારી થઇ શકશે. વાચકમંડળ –સુવાસ ના વાચકમંડળમાં તેના લેખકે, ગ્રાહકો ને મિત્રો જોડાઈ શકશે. આ મંડળના સભ્યો દર ત્રણ ત્રણ મહિને પાછલા ત્રણે અંકે વિજેને પોતાને અભિપ્રાય મુવી શકશે અને એ અભિપ્રાયમાં જેને અભિપ્રાય વધારેમાં વધારે સુક્ષ્મ ને તટસ્થ વિવેચપ હશે એને રૂા. ૫ થી ૧૦ નું ઈનામ અપાશે. ને એ બધા અભિપ્રાયોમાં જે લેખકના લોખને વધારે પસંદગી કઈ હશે તે ગુજરાતી સાહિત્યની કઈ પણ સર્વોત્તમ કૃતિ ને આપવામાં આવશે. આ જનાથી તંત્રી, લેખક, શ્રાદ્ધ કે, વાચકે, મિત્રો વગેરે એકમેકના ગાઢ સંપર્કમાં આવી શકશે અને પરસ્પર લાભદાયી બની શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 54