Book Title: Suparshvanath Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 4
________________ ७ સર્વથા ત્યાગ કરવા–આ સ્થુલાદત્તદાન વિરમણ વ્રુત્ત ઉપર પ્રભુ દેવ યશનું દ્રષ્ટાંત આપે છે:— " સૂર્યપૂર નગર હજાર આમ્રવૃક્ષથી વિભૂષિત હતું. અત્યારના ક્ષુદ્ર જંગચાએ સાથે પૂર્વકાલીન સહસ્રામ્રવન સરખાવતાં તે સમયમાં વૃક્ષાનુ કેટલું પરિશીલન થતુ હશે ? ને મેધવૃષ્ટિ વૃક્ષાની વિપુલતા પર અવલ એ છે એમ કહેવાય છે તેથી મેધના અભાવ તત્સમયમાં આછેા સભવે છે તે સત્ય છે. મુનિસમાન નયસાર રાજા ” આ શબ્દોજ ભૂતકાળના નૃપતિએ ની ધર્મવૃત્તિ, ન્યાયપરાયણતા અને વિશુદ્ધતા સૂચવે છે. નયસાર=ન્યાયના સમસ્ત સારના જ્ઞાતા ! કેવું અર્થભાવપૂર્ણ સુન્દર નામાભિધાન ? શીલગુણમાં શિરામણિ સમાન સુરસુન્દરી રાણી પણ આદર્શપાત્ર છે. ધનાઢય શ્રેષ્ઠિની પત્ની પણ ‘ બહુ દયાળુ ' વર્ણવી છે. દેવયશ શ્રેષ્ઠિપુત્ર ! છનરાજ ભગવાનના વચનામાં દ્રઢ શ્રદ્ઘાળુ, વિવેક તેત્રાથી વિભૂષિત ! ગુણુ રત્નાને મહાનિધિ એવા ! તેની સ્ત્રો પ્રેમરસનું કુલભવન, જૈન મતની ઉત્તમ ભાવનાવાળી શ્રેષ્ઠ શ્રાવિકા ! દેવયશ શ્રાવક પણ બાર પ્રકારના શ્રાવક ધર્મ પાળતા, દરેક પર્વ દિવસે પૌષધ પ્રતિમાના અભ્યાસ કરનાર ને વિશુદ્ધાચારથી લાકમાં પ્રસિદ્ધ, શુદ્ધ વ્યાપારથી વિપૂલ દ્રવ્ય મેળવનાર ! આ કથાના આ આદર્શ પાત્રા તત્સમયની ધર્મભાવના પૂર્ણ ઉત્તમ ચારિત્ર, પરમ પ્રેમ પરબ્રહ્મનાં આરાધન કરનાર–ત્રતધારી અને ન્યાયેાપાત–દ્રવ્ય ઉપાર્જન કરી સુખપૂર્ણાંક જીવન જીવનાર જણાય છે. આજના છળ પ્રપંચથી યેન કેન પ્રકારેણુ જીવન ગાળનાર આપણાં કેટલાક બધુ ભગિનીઓને માટે ઉત્તમ ધદાયક આ પાત્રા ખરેખર છે. એકદા દેવયશ જીનમંદિરે દર્શનાર્થે જતાં રાજમુદ્રિકા માર્ગમાં જણાતાં સર્પના ભયથી માર્ગને ત્યાગે તેમ તે માર્ગ બદલી અન્ય માર્ગે ગયા. લાવિવજિતનિઃસ્વાર્થ –પાપભીરૂ સત્પુરૂષો સર્વથા અદત્તવસ્તુથી વેગળા નાસી પેાતાનાં વ્રત ને શીલ સાચવે છે. દેવયશનુ આ વન નિઃસશય પ્રેક્ષણીય એવં આદરણીયજ ગણાય. તેને કુટિલમિત્ર ધનદેવ પિતરાઇભા થતા હાઇ દેવયશના તેજ દ્વેથી તેને આફતમાં લાવવા તે મુદ્રિકા લઇ ભાળા દેવયશને ત્યાં જમી—રહી તે મુદ્રિકા દેશયશની પેટીમાં સતાડી રાજાને જાહેર કરે છે. રાજા તેા તે મુદ્રિકા શેાધતા અભય

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 496